google news

જીલ્લા પંચાયત ભરતી 2022 ,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

જીલ્લા પંચાયત ભરતી 2022 : જિલ્લા પંચાયત વલસાડ,જૂનાગઢ , આણંદ માટે
“કાયદા સલાહકાર”ની કરાર આધારિત નિમણૂંક માટે જાહેરાત પ્રકાશિત કરી છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

જીલ્લા પંચાયત ભરતી 2022

સંસ્થાનું નામજીલ્લા પંચાયત ગુજરાત
પોસ્ટનું નામકાયદા સલાહકાર
નોકરી સ્થળવલસાડ, જૂનાગઢ , આણંદ
આણંદ છેલ્લી તારીખ03/09/2022
જૂનાગઢ છેલ્લી તારીખ05/09/2022
વલસાડ છેલ્લી તારીખ05/09/2022
અરજી મોડઓફલાઈન

પોસ્ટનું નામ

  • કાયદા સલાહકાર

શૈક્ષણિક લાયકાત

  • ઓછામાં ઓછી ભારતની માન્ય યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતકની ડિગ્રી,
  • કાયદાની પ્રેક્ટીસ માટે માન્ય પ્રાપ્ત હોવા જોઈએ.
  • CCC+LEVEL નું કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

જીલ્લા પંચાયત ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:

  • વલસાડ : ઉમેદવારોએ https://valsaddp.gujarat.gov.in/gu/Home પર ઉક્ત પરિપત્રની નકલ સામેલ છે. આવેદનપત્ર જાહેરાતનાં દિન-૧૦ માં અરજી નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મહેકમ શાખા, બીજો માળ, જિલ્લા પંચાયત વલસાડ ખાતે રજી.એડીથી મોકલવા જણાવવામાં આવે છે.
  • જૂનાગઢ : જિલ્લા પંચાયતની વેબસાઇટ https://junagadhdp.gujarat. gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે , સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજીપત્રક જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૦માં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા પંચાયત જુનાગઢ, જિલ્લા પંચાયત કાર્યાલય, સરદાર બાગ પાછળ, શશીકુંજ રોડ,જુનાગઢપીન ન. ૩૬૨૦૦૧ ના સરનામે રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી મોકલી આપવાની રહેશે.
  • આણંદ : જિલ્લા પંચાયત આણંદની વેબસાઈટ ananddp.gujarat.gov.in પર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે ડાઉનલોડ કરી અરજી કરવાની રહેશે.ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૦ માં ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે. રૂબરૂ કે કુરીયર દ્વારા અરજી સ્વીકારવામાં આવશે નહી. |સ્થળ -જિલ્લા પંચાયત આણંદ, રૂમ નં- ૧૧૦, પહેલો માળ, સરદાર વલ્લભભાઈ પટેલ જિલ્લા પંચાયત ભવન, બોરસદ ચોકડી, આણંદ ૩૮૮૦૦૧ .

નોંધ : ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે. રૂબરૂ કે કુરીયર દ્વારા અરજી સ્વીકારવામાં આવશે નહી

મહત્વપૂર્ણ તારીખો:

આણંદ છેલ્લી તારીખ03/09/2022
જૂનાગઢ છેલ્લી તારીખ05/09/2022
વલસાડ છેલ્લી તારીખ05/09/2022

મહત્વપૂર્ણ લિંક્સ

આણંદ જીલ્લા પંચાયત ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
જૂનાગઢ ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
વલસાડ ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

આણંદ જીલ્લા પંચાયત ભરતીની  છેલ્લી તારીખ શું છે?

આણંદ જીલ્લા પંચાયત ભરતીની છેલ્લી તારીખ 03 સપ્ટેમ્બર 2022

જૂનાગઢ જીલ્લા પંચાયત ભરતીની  છેલ્લી તારીખ શું છે?

જૂનાગઢ જીલ્લા પંચાયત ભરતીની છેલ્લી તારીખ 05 સપ્ટેમ્બર 2022

વલસાડ જીલ્લા પંચાયત ભરતીની  છેલ્લી તારીખ શું છે?

વલસાડ જીલ્લા પંચાયત ભરતીની છેલ્લી તારીખ 05 સપ્ટેમ્બર 2022

જીલ્લા પંચાયત ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે

ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૦ માં ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે. રૂબરૂ કે કુરીયર દ્વારા અરજી સ્વીકારવામાં આવશે નહી

જીલ્લા પંચાયત ભરતી 2022
જીલ્લા પંચાયત ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો