Connect with us

SarkariYojna

જીલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી 2023, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Published

on

જીલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી 2023 : સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ રચાયેલ જીલ્લા બાળ સુરક્ષા એકમ, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ખુંધ અને સ્પેશ્યલ એડોપ્શન એજન્સી ખુંધ તા-ચીખલી, જી-નવસારી માટે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે મંજુર થયેલ જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

જીલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી 2023

સંસ્થાનું નામજીલ્લા બાળ સુરક્ષા એકમ, નવસારી
પોસ્ટ નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યા09
અરજી પ્રકારઓફલાઈન

જીલ્લા બાળ સુરક્ષા એકમ, નવસારી

જગ્યાનું નામશૈક્ષણિક લાયકાતમાસિક ફિક્સ પગાર
સુરક્ષા અધિકારી (સંસ્થાકીય સંભાળ) : 01 જગ્યાMRM/MSW/MRS/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ 55% સાથે ઉત્તીર્ણ.
અનુભવ : શૈક્ષણિક લાયકાતને અનુરૂપ ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ.
21,000/-
સુરક્ષા અધિકારી (બિન સંસ્થાકીય સંભાળ) : 01 જગ્યાMRM/MSW/MRS/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ 55% સાથે ઉત્તીર્ણ.
અનુભવ : શૈક્ષણિક લાયકાતને અનુરૂપ ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ.
21,000/-
સામાજિક કાર્યકર (પુરુષ) : 01 જગ્યાMRM/MSW/MRS/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ 50% સાથે ઉત્તીર્ણ.
અનુભવ : શૈક્ષણિક લાયકાતને અનુરૂપ બે વર્ષનો અનુભવ.
14,000/-
આઉટરીચ વર્કર : 01 જગ્યાBRS/BSW/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે સ્નાતક લઘુત્તમ 50% સાથે ઉત્તીર્ણ.
અનુભવ : સરકારી પ્રોજેક્ટ કે સ્વૈચ્છિક સંસ્થામાં અભ્યાસને અનુરૂપ એક વર્ષનો અનુભવ
11,000/-

ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ખુંધ, તા.ચિખલી, જી. નવસારી

જગ્યાનું નામશૈક્ષણિક લાયકાતમાસિક ફિક્સ પગારઉંમર
ઓફીસ ઇન્ચાર્જ (સુપ્રિન્ટેન્ડેન્ટ) : 01 જગ્યાજાહેરાત વાંચો21,000/-35 વર્ષથી વધુ નહી
હાઉસ ફાધર (ગૃહ પિતા) : 01 જગ્યામાન્ય યુનિવર્સીટીમાંથી સ્નાતક ડિગ્રી ધરાવતા.134,000/-25 થી 40 વર્ષ

સ્પેશ્યલ એડોપ્શન એજન્સી, ખુંધ, તા.ચિખલી, જી. નવસારી

જગ્યાનું નામશૈક્ષણિક લાયકાતમાસિક ફિક્સ પગારઉંમર
મેનેજર કો-ઓર્ડિનેટરશ્રી : 01 જગ્યાએમ.એસ.ડબલ્યુ/મનોવિજ્ઞાન/હોમસાયન્સ ચાઈલ્ડ ડેવલોપમેન્ટમાં માસ્ટર ડિગ્રી તેમજ ગુજરાતી અને અંગ્રેજી ભાષા સારુ પ્રભુત્વ અને બંને ભાષામાં પત્ર વ્યવહાર કરી શકે તેવા કોમ્પ્યુટરના જાણકાર
અનુભવ : 03 વર્ષનો બાળ કલ્યાણ ક્ષેત્રનો અનુભવ.
17,500/-21 થી 40 વર્ષ
આયાબેન : 02 જગ્યાધોરણ 7 પાસ8000/-

નોંધ :

  • ઉપરોક્ત જગ્યાઓ જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિવસ 7માં લેખિત અરજી જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મ તારીખના આધાર પુરાવા વગેરેની સ્વપ્રમાણિત નકલો સાથે ઇન્ડિયન પોસ્ટ દ્વારા રજી.એ.ડી.થી નીચેના સરનામે અરજી મોકલી આપવાની રહેશે.
  • ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
  • અધુરી વિગતોવાળી તથા નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી.
  • અરજી કવર પર જે તે જગ્યાનું નામ ફરજીયાત લખવું.
  • દરેક જગ્યા માટે કોમ્પ્યુટરની બેઝીક જાણકારી અંગેનું CCC સર્ટીફીકેટ ફરજીયાત જોડવાનું રહેશે.
  • ઈન્ટરવ્યુ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોને જ કોલ લેટર મોકલવામાં આવશે, નિયત લાયકાત ન ધરાવતા ઉમેદવારોની અરજી દફતરે કરવામાં આવશે.
  • અરજીમાં આપનો ઈ-મેઈલ આઈ.ડી. અને વોટ્સએપ નંબર અવશ્ય દર્શાવવું.
  • રૂબરૂ મુલાકાત / ઈન્ટરવ્યુમાં હાજર રહેવા કોઈપણ જાતના ભથ્થા / રકમ ચુકવવામાં આવશે નહી.
  • ઉપરોક્ત કરાર આધારીત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જીલ્લા પસંદગી સમિતી, નવસારીને આધિન રહેશે.

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

અરજી મોકલવાનું સરનામું :

  • બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, સી-બ્લોગ, ભોંયતળીયે, જૂની કલેકટર કચેરી, બહુમાળી મકાન જુનાથાણા, જી. નવસારી પીન નં. 396445

જીલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

  • જાહેરાતની તારીખથી 07 દિવસની અંદર. પ્રસિદ્ધ (જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 12/01/2023)

મહત્વપૂર્ણ લિંક :

ઓફિશ્યિલ જાહેરાત અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

જીલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

જીલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાતની તારીખથી 07 દિવસની અંદર. પ્રસિદ્ધ (જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 12/01/2023)

જીલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

જીલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી 2023
જીલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી 2023

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending