google news

જંબુસર નગરપાલિકા ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 30 જાન્યુઆરી 2023

જંબુસર નગરપાલિકા ભરતી 2023 : નગરપાલિકા જંબુસરમાં એપ્રેન્ટીશીપ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમનુસાર હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, કોમ્પ્યુટર ઓપરેટર, ઓઈલેક્ટ્રીશીયન અને અન્ય એપ્રેન્ટીસોની ભરતી કરવા માટે જાહેરાત કરવામાં આવી છે. આંકડાઓ નોંધો જાહેરાતો વાંચ્યા બાદ અરજી કરવાની જરૂર છે. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

જંબુસર નગરપાલિકા ભરતી 2023

સંસ્થાનું નામજંબુસર નગરપાલિકા
પોસ્ટ નામજંબુસર નગરપાલિકા ભરતી 2023
કુલ જગ્યા09
અરજી છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધિથી 10 દિવસ
અરજી પ્રકારઆર.પી.એ.ડી. / સ્પીડ પોસ્ટથી

નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023

જે મિત્રો જબુસર નગર પાલિકામાં એપ્રેન્ટિસ ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ શાંતિ જ મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, યોગ્યતા, મર્યાદા મર્યાદા, સામાન્ય પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, પસંદગી વગેરે નીચે મુજબ છે.

ક્રમટ્રેડનું નામજગ્યા
1હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર01
2કોમ્પ્યુટર ઓપરેટર / પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ02
3ફાયર સેફટી ટેક્નીશીયન (ઓઈલ એન્ડ ગેસ)01
4ઈલેક્ટ્રીશીયન02
5એકાઉન્ટ એક્ઝિક્યુટીવ02
6સર્વેયર01

શૈક્ષણિક લાયકાત

ટ્રેડનું નામલાયકાત
હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરહેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર / આઈ.ટી.આઈ.
કોમ્પ્યુટર ઓપરેટર / પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટઆઈ.ટી.આઈ. / કોપા
ફાયર સેફટી ટેક્નીશીયન (ઓઈલ એન્ડ ગેસ)આઈ.ટી.આઈ. / ધોરણ 12
ઈલેક્ટ્રીશીયનઆઈ.ટી.આઈ. / એન.સી.વી.ટી. / જી.સી.વી.ટી.
એકાઉન્ટ એક્ઝિક્યુટીવગ્રેજ્યુએટ / બી.કોમ
સર્વેયરસર્વેયર / આઈ.ટી.આઈ

જંબુસર નગરપાલિકા એપ્રેન્ટીસ વય મર્યાદા

  • 18 થી 35 વર્ષ

જંબુસર નગરપાલિકા એપ્રેન્ટીસ સ્ટાઇપેન્ડ

  • સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.

એપ્રેન્ટીસનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઅપ છુટા થયેલ ગણવામાં આવશે તેમજ અગાઉ એપ્રેન્ટીશીપ કરેલ ઉમેદવારે અરજી કરવી નહી.

  • તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલો અરજીપત્રક સાથે રજુ કરવાની રહેશે.

જંબુસર નગરપાલિકા એપ્રેન્ટીસ અરજી પ્રક્રિયા

  • લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન 10 સુધીમાં જંબુસર નગરપાલિકા કચેરીમાં આર.પી.એ.ડી. / સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી, જંબુસર નગરપાલિકાના નામે (કવર પર એપ્રેન્ટીશીપ યોજના ટ્રેડ સહિત લખી) મોકલી આપવાના રહેશે. સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. તમામ ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરે લેખિતમાં અરજી કરવાની રહેશે.

અરજી મોકલવાનું સ્થળ

  • મુખ્ય અધિકારી, જંબુસર નગરપાલિકાના નામે (કવર ઉપર એપ્રેન્ટીસશીપ યોજના ટ્રેડ સહીત લખી) મોકલી આપવાનાં રહેશે.

મહત્વપૂર્ણ તારીખ :

ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ30/01/2023

નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે

મહત્વપૂર્ણ લિંક:

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
જંબુસર નગરપાલિકા ભરતી 2023
જંબુસર નગરપાલિકા ભરતી 2023

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો