Jaher Raja List 2025 : જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2025, ફટાફટ ચેક કરી લો આ વર્ષની રજાઓ : ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ, મરજિયાત રજાઓ વર્ષ 2025 નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં આપેલ ગુજરાત જાહેર રજાઓ 2025 ની યાદી pdf ફાઈલમાં આપવામાં આવી છે.
ગુજરાત જાહેર રજા લિસ્ટ 2025
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025 માટે જાહેર રજાઓ નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જે તમારે ડાઉનલોડ કરવા નીચે અલગ અલગ ક્ષેત્રો ની અલગ અલગ pdf ફાઈલ આપવામાં આવેલ છે. નીચે મહત્વપૂર્ણ માહિતી માંથી તમે ફાઈલ જોઈ શકો છો.

ગુજરાત મરજિયાત રજા લિસ્ટ 2025
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025 માટે મરજિયાત રજાઓ નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જે તમારે ડાઉનલોડ કરવા નીચે અલગ અલગ ક્ષેત્રો ની અલગ અલગ pdf ફાઈલ આપવામાં આવેલ છે. નીચે મહત્વપૂર્ણ માહિતી માંથી તમે ફાઈલ જોઈ શકો છો.


ગુજરાત બેંક જાહેર રજાઓ લિસ્ટ 2025

Jaher Raja List 2025
અહીં વર્ષ 2025 માં ગુજરાત માટે મહિના મુજબની સરકારી રજાઓનું લિસ્ટ આપેલ છે, જેમાં સ્થાપના દિવસો, તહેવારો અને અગ્રણી વ્યક્તિઓ અથવા ઐતિહાસિક ઘટનાઓ સાથે સંબંધિત મહત્વપૂર્ણ દિવસોનો સમાવેશ થાય છે.