Connect with us

SarkariYojna

ITI સુરત દ્વારા પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ભરતી 2022 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Published

on

ITI સુરત દ્વારા પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ભરતી 2022 : રોજગાર અને તાલીમ ખાતાનાં નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સુરતમાં જુદા-જુદા NCVT/ GCVT વ્યવસાયોમાં સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની નિયમિત જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા રૂપે પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની જગ્યાઓ માટે એક જાહેરાત પ્રકાશિત કરી છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

ITI સુરત પ્રવાસી સુપરવાઇઝર ભરતી 2022

સંસ્થાનું નામઔધોગિક તાલીમ સંસ્થા, સુરત – ITI
પોસ્ટનું નામપ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર
છેલ્લી તારીખ09/09/2022
અરજી મોડઓફલાઈન

પોસ્ટનું નામ

  • મેડીકલ એન્ડ નર્સીંગ સેકટર (હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર)
  • બ્યુટી એન્ડ વેલનેશ સેકટર (કોસ્મેટોલોજી)
  • સ્ટેનો કમ કોમ્પ્યુટર ઓપરેટર (ગુજરાતી)
  • સ્ટેનોગ્રાફર સેક્રેટરીયલ આસીસ્ટન્ટ (અંગ્રેજી)

શૈક્ષણિક લાયકાત

  • નીચે જાહેરાત માં સંપૂર્ણ માહિતી આપેલ છે

પગાર ધોરણ (પે-સ્કેલ)

  • પિરીયડ દીઠ રૂ. ૯૦- લેખે મહતમ દૈનિક ૬ કલાક લેખે મહતમ દૈનિક માનદવેતન રૂ. ૫૪૦/-નાં દરે માસિક રૂ. ૧૪,૦૪૦ – થી વધુ નહી તે રીતે ચુકવવામાં આવશે.

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:

  • ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, અનુભવ સાથેની વિગતવાર અરજી તમામ આધારભૂત પુરાવાઓ સાથે રજુ કરવાની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી.
  • CITS પાસ ઉમેદવારોને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે. પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર તરીકે આવનાર ઉમેદવારોનો કોઈ અન્ય સેવા વિષયક હક્કદાવો રહેશે નહી તે મુજબનું લેખિતમાં એફીડેવીટથી બાંહેધરી પત્ર આપવાનું રહેશે.

આ પણ વાંચો- તમારા જિલ્લાની નોકરીની માહિતી મેળવો , અનુબંધમ રોજગાર પોર્ટલ પર

રૂબરૂ મુલાકાતનું સ્થળ/સરનામુંઃ

  • આચાર્યશ્રીની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સુરત. ગાંધી કોલેજની બાજુમાં, મજુરાગેટ, સુરત પી.કો. ૩૯૫૦૦૧ દુરભાષ નંબર : ૦૨૬૧ ૨૬૫૫૭૯૪

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ09/09/2022
રૂબરૂ મુલાકાતની તારીખ14/09/2022
રૂબરૂ મુલાકાતનો સમય સવારે ૧૧-૦૦ કલાકે.

મહત્વપૂર્ણ કડીઓ

ITI સુરત ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ITI સુરત દ્વારા પ્રવાસી સુપરવાઇઝર ઈન્સ્ટ્રકટર ભરતીની  છેલ્લી તારીખ શું છે?

ITI સુરત દ્વારા પ્રવાસી સુપરવાઇઝર ઈન્સ્ટ્રકટર છેલ્લી તારીખ 09 સપ્ટેમ્બર 2022

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગુજરાત ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે

સત્તાવાર વેબસાઇટ. https://employment.gujarat.gov.in/organisations/iti.aspx

ITI સુરત દ્વારા પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ભરતી 2022
ITI સુરત દ્વારા પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending