google news

ITI લીંબડી દ્વારા પ્રવાસી સુપરવાઇઝર ભરતી 2022 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

ITI લીંબડી દ્વારા પ્રવાસી સુપરવાઇઝર ભરતી 2022 : ITI લીંબડી ભરતી 2022 : પ્રવાસી સુપરવાઇઝરની જગ્યાઓ માટે અરજી કરો: ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) લીંબડીએ પ્રવાસી સુપરવાઇઝર જગ્યાઓ માટે એક જાહેરાત પ્રકાશિત કરી છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

ITI લીંબડી પ્રવાસી સુપરવાઇઝર ભરતી 2022

સંસ્થાનું નામસરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા લીંબડી – ITI
પોસ્ટનું નામપ્રવાસી સુપરવાઇઝર
છેલ્લી તારીખ27/08/2022
અરજી મોડઓફલાઈન

પોસ્ટનું નામ

  • ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર (કમ્પ્યુટર ગ્રુપ

શૈક્ષણિક લાયકાત

  • નીચે જાહેરાત માં સંપૂર્ણ માહિતી આપેલ છે

પગાર ધોરણ (પે-સ્કેલ)

  • ઉમેદવારોને કલાકના રૂ. ૯૦- લેખે દૈનિક મહત્તમ ૬ કલાકના દર માસે રૂ. ૧૪૦૪૦|- થી વધુ નહિ તે રીતે માનદ વેતન ચુકવવામાં આવશે

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:

  • આવા ઉમેદવારો તદ્દન હંગામી ધોરણે નિયમિત જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી માત્ર વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે હોઈ સેવા વિષયક કોઈ પણ હક દાવો રહેશે નહિ તે મતલબનું નિયત કરેલ બાંહેધરીનું એફિડેવિટ રજુ કરવાનું રહેશે. જે તે કોર્ષ મુજબ લાગુ પડતી લાયકાત જેમાં ડીગ્રી માટે ૧ વર્ષ, ડીપ્લોમાં માટે ૨ વર્ષ, આઈ.ટી.આઈ. પાસ (સી.આઈ.ટી.એસ. પાસને અગ્રતા) માટે ૩ વર્ષનો અનુભવ ધરાવનાર ઉમેદવારે તારીખ ૨૭/ ૦૮/૨૦૨૨ સુધીમાં તમામ પુરાવાની નકલ સાથે અરજી કરવાની રહેશે. આ અંગેનું અરજી ફોર્મ તેમજ વધુ માહિતી અત્રેની સંસ્થા ખાતેથી મળી રહેશે.

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ27/08/2022

મહત્વપૂર્ણ કડીઓ

ITI લીંબડી ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ITI લીંબડી દ્વારા પ્રવાસી સુપરવાઇઝર ભરતીની  છેલ્લી તારીખ શું છે?

ITI લીંબડી દ્વારા પ્રવાસી સુપરવાઇઝર છેલ્લી તારીખ 27 ઓગસ્ટ 2022

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગુજરાત ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે

સત્તાવાર વેબસાઇટ. https://employment.gujarat.gov.in/organisations/iti.aspx

ITI લીંબડી દ્વારા પ્રવાસી સુપરવાઇઝર ભરતી 2022
ITI લીંબડી દ્વારા પ્રવાસી સુપરવાઇઝર ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો