SarkariYojna
ITBP કોન્સ્ટેબલ ભરતી 2023, ઓનલાઈન અરજી કરો @itbpolice.nic.in
ITBP કોન્સ્ટેબલ ભરતી 2023 : ઇન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સ (ITBP) દ્વારા કોન્સ્ટેબલ ભરતી 2022 જેવી કે કોન્સ્ટેબલ/જનરલ ડ્યૂટી ( સ્પોર્ટ્સમેન ) ની કુલ 71 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરી શકશે.આ પોસ્ટમાં સંપૂર્ણ માહિતી આપેલ છે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
ITBP કોન્સ્ટેબલ ભરતી 2023
સંસ્થાનુ નામ | ઇન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સ (ITBP) |
પોસ્ટનું નામ | કોન્સ્ટેબલ/જનરલ ડ્યૂટી ( સ્પોર્ટ્સમેન ) |
કુલ જગ્યા | 71 |
નોકરી સ્થળ | ભારત |
અરજી છેલ્લી તારીખ | 21/03/2023 |
અરજી પ્રકાર | ઓનલાઈન અરજી કરો |
સત્તાવાર વેબસાઈટ | https://recruitment.itbpolice.nic.in/ |
આ પણ વાંચો : JIOનો સૌથી સસ્તો પ્લાન : માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે આ પ્લાન : માત્ર 119 રૂપિયામાં મળશે અનેક સુવિધાઓ
પોસ્ટનું નામ
પોસ્ટ નામ | જગ્યા |
કોન્સ્ટેબલ/જનરલ ડ્યૂટી ( સ્પોર્ટ્સમેન ) | 71 |
કુલ જગ્યા | 71 |
ITBP કોન્સ્ટેબલ શૈક્ષણિક લાયકાત
- 10 પાસ અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ
ITBP કોન્સ્ટેબલ પગાર
- જે પણ ઉમેદવાર આ પદ માટે પસંદગી પામશે તેમને સેલરી તરીકે 21700થી 69100 રૂપિયા આપવામાં આવશે.
ITBP કોન્સ્ટેબલ વય મર્યાદા
- 18 થી 23 વર્ષ
- અનામત કક્ષાના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.
અરજી ફી
- યૂઆર/ઓબીસી/ઈડબ્લ્યૂએસ શ્રેણીના પુરુષ ઉમેદવારને અરજી ફી તરીકે 100 રૂપિયાની ચુકવણી કરવાની રહેશે. અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ અને મહિલા ઉમેદવાર સંબંધિત ઉમેદવારને ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે.
આ પણ વાંચો : તલાટી જૂના પેપર 2010 થી 2017 વર્ષના, આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે ઉપયોગી
મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
મહત્વપૂર્ણ તારીખો:
ઓનલાઈન અરજી શરૂ થાય છે | 20 ફેબ્રુઆરી 2023 |
ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે | 21 માર્ચ 2023 |
આ પણ વાંચો – તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ?
મહત્વપૂર્ણ લિંક:
ભરતી પોર્ટલ | itbpolice.nic.in |
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?
છેલ્લી તારીખ 21 માર્ચ 2023 છે
ITBP કોન્સ્ટેબલ ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે
ITBP ની સત્તાવાર વેબસાઇટ https://recruitment.itbpolice.nic.in/ છે
ITBP કોન્સ્ટેબલ/જનરલ ડ્યૂટી ( સ્પોર્ટ્સમેન ) ભરતી માં કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે?
કુલ 71 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in