Connect with us

SarkariYojna

ITBP ભરતી 2022 , ઓનલાઈન અરજી કરો @itbpolice.nic.in

Published

on

ITBP ભરતી 2022 :-(ITBP Bharti 2022) ધોરણ 10 અને 12 પાસ માટે ભરતી ITBP માં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI ની જગ્યાઓ માટે ભરતી કુલ જગ્યાઓ 566 અને પગાર રૂ.25,500 થી શરૂ અને ITBP ભરતી 2022 માં ફ્રોમ ભરવાની છેલ્લી તારીખ પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે.ITBP હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 માટેની ઑનલાઇન અરજી પ્રક્રિયા 13મી ઑક્ટોબર થી 30મી નવેમ્બર 2022 સુધી ફોર્મ ભરાઈ શકશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

ITBP ભરતી 2022

સંસ્થાનું નામઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ
પોસ્ટનું નામકોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI
કુલ જગ્યા566
અરજી પ્રકારઓનલાઈન
જોબ સ્થળભારત
છેલ્લી તારીખ30/11/2022 ( પોસ્ટ મુજબ અલગ અલગ )
સત્તાવાર વેબસાઇટhttps://recruitment.itbpolice.nic.in/
પોસ્ટનું નામખાલી જગ્યા
હેડ કોન્સ્ટેબલ (શિક્ષણ)23
હેડ કોન્સ્ટેબલ (ડ્રેસર વેટરનરી)40
ASI (ફાર્માસિસ્ટ)24
કોન્સ્ટેબલ (મોટર મિકેનિક)128
હેડ કોન્સ્ટેબલ (મોટર મિકેનિક)58
કોન્સ્ટેબલ (ટેલિકોમ)167
હેડ કોન્સ્ટેબલ (ટેલિકોમ)126

શૈક્ષણિક લાયકાત

  • સત્તાવાર જાહેરાત વાંચો

ITBP Bharti 2022 પસંદગી પ્રક્રિયા

ITBP ભરતી 2022 માટે ઉમેદવારોની પસંદગી નીચેના મુજબના તબક્કાના આધારે કરવામાં આવશે:

  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)
  • શારીરિક ધોરણ કસોટી (PST)
  • લેખિત કસોટી
  • કૌશલ્ય કસોટી
  • દસ્તાવેજીકરણ
  • વિગતવાર તબીબી પરીક્ષા અને સમીક્ષા તબીબી પરીક્ષા

ITBP ભરતી 2022 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  1. સૌપ્રથમ ITBP ભરતી 2022 માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો નીચે દર્શાવેલ પગલાંઓ દ્વારા તેમનું અરજી ફોર્મ સબમિટ કરી શકે છે-
  2. ત્યારબાદ ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) itbpolice.nic.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
  3. હોમપેજ પર, “લોગિન” વિકલ્પ પર ક્લિક કરો.
  4. સ્ક્રીન પર એક નવું પેજ દેખાશે.
  5. જો તમે પહેલાથી જ ITBP માટે નોંધણી કરાવી હોય, તો તમારા નોંધણી નંબરથી સીધા જ લોગ ઇન કરો.
  6. જો તમે નવા ઉમેદવાર છો, તો પહેલા નોંધણી કરો.
  7. અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ વિગતો ભરો, જરૂરી અરજી ફી ચૂકવો અને છેલ્લી તારીખ પહેલા અરજી ફોર્મ સબમિટ કરો.

મહત્વ પૂર્ણ તારીખ

પોસ્ટનું નામઅરજી કરવાની છેલ્લી તારીખ
હેડ કોન્સ્ટેબલ (શિક્ષણ)11મી નવેમ્બર 2022
હેડ કોન્સ્ટેબલ (ડ્રેસર વેટરનરી)17મી નવેમ્બર 2022
ASI (ફાર્માસિસ્ટ)23મી નવેમ્બર 2022
કોન્સ્ટેબલ (મોટર મિકેનિક)27મી નવેમ્બર 2022
હેડ કોન્સ્ટેબલ (મોટર મિકેનિક)27મી નવેમ્બર 2022
કોન્સ્ટેબલ (ટેલિકોમ)30મી નવેમ્બર 2022
હેડ કોન્સ્ટેબલ (ટેલિકોમ)30મી નવેમ્બર 2022

મહત્વ પુર્ણ લિંક

હેડ કોન્સ્ટેબલ (શિક્ષણ) સૂચનાઅહીં ક્લિક કરો
હેડ કોન્સ્ટેબલ (ડ્રેસર વેટરનરી) સૂચનાઅહીં ક્લિક કરો
ASI (ફાર્માસિસ્ટ) સૂચનાઅહીં ક્લિક કરો
કોન્સ્ટેબલ/એચસી (મોટર મિકેનિક) સૂચનાઅહીં ક્લિક કરો
કોન્સ્ટેબલ/એચસી (ટેલિકોમ) સૂચનાઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ITBP ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

ITBP ભરતીની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2022 છે ( પોસ્ટ મુજબ અલગ અલગ )

ITBP ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે

ITBP ભરતીની સત્તાવાર વેબસાઇટ https://recruitment.itbpolice.nic.in/ છે

ITBP ભરતી 2022
ITBP ભરતી 2022

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending