Connect with us

SarkariYojna

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ભરતી 2023, છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2023 : વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Published

on

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ભરતી 2023 : IPPB Bharti 2023: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (India Post Payments Bank) એટલે કે આઇપીપીબી (IPPB)માં નોકરીની તક છે. આઇપીપીબી દ્વારા ઓનલાઇન એપ્લિકેશન મોડ દ્વારા નિયમિત / કરારના આધારે સ્કેલ 2, 3, 4, 5, 6, અને 7માં વિવિધ જગ્યાઓ (બેકલોગ સહિત) પર ભરતી માટે નોટિફિકેશન (Job notification)ની જાહેરાત કરી છે. આ નોકરી માટે ઉચ્છુક અને પાત્ર ઉમેદવારો વેબસાઇટ www.ippbonline.com પર જઈને 28 ફેબ્રુઆરી 2023 સુધીમાં ઓનલાઇન અરજી (Online job application for IPPB) કરી શકે છે. આ પોસ્ટ માટેની ઓનલાઇન અરજીઓ 22 ફેબ્રુઆરી 2023ના રોજથી શરૂ થઈ ચુકી છે. અરજીની અન્ય કોઈ રીત સ્વીકારવામાં આવશે નહીં.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ભરતી 2023

સંસ્થા નુ નામઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ભરતી 2023
પોસ્ટનું નામIPPB ભરતી 2023 સૂચના
કુલ જગ્યા 41
પસંદગી પ્રક્રિયાપરીક્ષા/મુલાકાત
છેલ્લી તારીખ 28/02/2023
સત્તાવાર વેબસાઇટhttps://ippbonline.com/

પોસ્ટનું નામ:

  • જુનિયર એસોસિયેટ (IT): 15 જગ્યાઓ
  • આસિસ્ટન્ટ મેનેજર (IT): 10 જગ્યાઓ
  • મેનેજર (IT): 9 જગ્યાઓ
  • સિનિયર મેનેજર (IT): 5 જગ્યાઓ
  • ચીફ મેનેજર (IT): 2 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત

  • જે ઉમેદવારો પોસ્ટ માટે અરજી કરવા માગે છે તેઓ અહીં ઉપલબ્ધ વિગતવાર સૂચના દ્વારા શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા ચકાસી શકે છે.

IPPB Recruitment 2023 ક્યાં અરજી કરવી

  • રસ ધરાવતા ઉમેદવારો કે જેઓ ઉપર દર્શાવેલ પાત્રતા માપદંડોને પરિપૂર્ણ કરે છે તેઓ નિયત ફોર્મેટમાં સહી કરેલ અરજીની સ્કેન કરેલી નકલ સાથેનો ઈમેઈલ મોકલી શકે છે (પરિશિષ્ટ I તરીકે જોડાયેલ) ઉમેદવારના તે જ ઈમેઈલ આઈડી પરથી [email protected] પર વિગતવાર રેઝ્યૂમે મોકલી શકે છે.

મહત્વપૂર્ણ તારીખો

  • અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ:  28 ફેબ્રુઆરી 2023

મહત્વપૂર્ણ લિંક

ભરતીની નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ભરતી 2023
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ભરતી 2023

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending