SarkariYojna
જાણવા જેવુ / પાસપોર્ટ બનાવવું થયું સરળ, આવી રીતે કરી શકો છો અરજી
Indian Passport : જો તમારે વિદેશ પ્રવાસ કરવો હોય તો પાસપોર્ટ જરૂરી છે. પાસપોર્ટ વિના વિદેશ પ્રવાસ શક્ય નથી. દરેક દેશ પાસે અલગ અલગ પાસપોર્ટ હોય છે. તે જ સમયે ઓળખ સાબિત કરવા માટે પાસપોર્ટ પણ જરૂરી છે. નવા પાસપોર્ટ મેળવવા માટે ભારતમાં રોજેરોજ અરજીઓ આવે છે. જોકે ઘણા લોકો પાસે પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા વિશે યોગ્ય માહિતી નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને પાસપોર્ટ મેળવવાની સરળ રીત વિશે સ્ટેપ બાય સ્ટેપ જણાવવા જઈ રહ્યા છીએ.
Passport Online Application
જો તમે ભારતીય નાગરિક છો અને પાસપોર્ટ મેળવવા માગો છો, તો તમે તેના માટે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. જો તમે ભારતીય પાસપોર્ટ મેળવવા માંગો છો અને તમારું વર્તમાન સ્થાન ભારત છે, તો તમે આ પ્રક્રિયા હેઠળ ઓનલાઈન પાસપોર્ટ માટે અરજી કરી શકો છો.
આ પણ વાંચો – ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
પાસપોર્ટ બનાવવા આ સ્ટેપ્સને કરો ફોલો
- Passport Seva Online Portal પર રજિસ્ટર કરો
- Passport Seva Online Portal પર રજિસ્ટર કર્યા પછી Login કરો
- “Apply for Background Verification for GEP” લિંક પર ક્લિક કરો
- ફોર્મમાં મંગાવવામાં આવેલી જાણકારી ભરો અને તેને સબ્મિટ કરો
- તેના પછી “Pay and Schedule Appointment” લિંક પર ક્લિક કરો
- જે જગ્યાની અપોઈન્ટમેન્ટ તમે બુક કરવા માગો છો તે જગ્યાની પસંદગી કરો
- Appointment બુકિંગ માટે ઓનલાઈન પેમેન્ટ કરો
- “Print Application Receipt” પર ક્લિક કરો અને તમારી અરજીની પ્રિન્ટ લઈ લો. તેના સિવાય મોબાઈલ પર Appointment નો એક મેસેજ પણ આવશે, તેને પણ સેવ કરી લો
- હવે જે જગ્યાની Appointment બુક કરી છે, ત્યાની Passport Seva Kendra (PSK)/Regional Passport Office (RPO) પર તમે ઓરિજનલ દસ્તાવેજ સાથે પહોંચો. ત્યા તમારા ઓળખપત્રની તપાસ કરવામાં આવશે
- તેના પછી પોલિસ વેરિફિકેશન પણ થશે અને ત્યા બધું બરોબર થવા પર થોડાક જ દિવસની અંદર પાસપોર્ટ ઘરે આવી જશે
આ પણ વાંચો- PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી

મહત્વપૂર્ણ નોંધ : આ માહિતી અમે વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી સત્તાવાર વેબસાઈટ પર જઈને માહિતી ચેક કરી લેવી
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in