SarkariYojna
અગ્નિવીર ભરતી 2022,ઓનલાઇન ફોર્મ ભરવાના શરુ @agnipathvayu.cdac.in
અગ્નિવીર ભરતી 2022 : Indian Air Force Agniveer Bharti 2022 :- ઇન્ડિયન એર ફોર્સ (IAF) દ્વારા આગનીપથ વાયુ દ્વારા અગ્નિવીરોની ભરતી કરવા જઈ રહ્યું છે. Indian Air Force Bharati 2022 નું જાહેરનામું 29 ઓક્ટોબર 2022 ના રોજ બહાર પાડવામાં આવેલ છે. જે પણ ઉમેદવારો આ ક્ષેત્રમાં ફોર્મ ભરવા માંગે છે તેઓ આ લેખનો ધ્યાનથી અભ્યાસ કરે અને Indian Air Force Bharati 2022 માટે સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in પર ઓનલાઈન ફોએમ ભરી શકે છે.,આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
અગ્નિવીર ભરતી 2022
સંસ્થાનું નામ | ઇન્ડિયન એર ફોર્સ (IAF) |
જગ્યા નું નામ | એર ફોર્સ અગ્નિવીર |
જગ્યાઓ | એર ફોર્સ અગ્નિવીર હેઠળ ભરતી |
અરજી પ્રકાર | ઓનલાઈન |
જોબ લોકેશન | ભારત |
ઓનલાઈન અરજીની શરૂઆત | 7 મી નવેમ્બર 2022 થી |
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ | 23 નવેમ્બર 2022 સુધી |
સત્તાવાર વેબસાઇટ | https://agnipathvayu.cdac.in/AV/ |
આ પણ વાંચો – ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
શૈક્ષણિક લાયકાત :
વિજ્ઞાન પ્રવાહ માટે :
- ઉમેદવાર COBSE યાદી મુજબ ના બોર્ડમાથી ગણિત, ભૌતિકવિજ્ઞાન, અને અંગ્રેજી સાથે Intermediate અથવા 10 + 2 અથવા તેને સમકક્ષ પરીક્ષા ઓછામાં ઓછા 50% સાથે અંગ્રેજીમાં 50% ગુણ સાથે પાસ કરેલ હોવી જોઈએ.
- સરકાર માન્ય પોલિટેકનિક સંસ્થામાથી એંજિનિયરિંગમા ત્રણ વર્ષનો અભ્યાસ કરેલ હોવો જોઈએ. (મિકેનિકલ/ઇલેક્ટ્રોનિક્સ/ઓટોમોબાઇલ્સ/કમ્પ્યુટર સાયન્સ/ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી / ડિપ્લોમા કોર્સ માં કુલ 50% અને અંગ્રેજી વિષયમાં 50% ગુણ સાથે પાસ કરેલ હોવા જોઈએ) અથવા (ઈંટરમીડિયેતમા મેટ્રિક જો આંગર્જી વિષય ન હોય તો.)
- માન્ય શિક્ષણ બોર્ડમાથી કે COBSE યાદી મુજબ Council માથી બે વર્ષનો વ્યાવસાયિક કોર્સ, બિન વ્યાવસાયિક કોર્સ 50% સાથે અંગ્રેજીમાં 50% ગુણ સાથે પાસ કરેલ હોવું જોઈએ. / જો વ્યાવસાયિક અભ્યાસક્રમમાં અંગ્રેજી વિષય ના હોય તો Intermediate / Matriculation:
વિજ્ઞાન પ્રવાહ સિવાય અન્ય :
- ઉમેદવાર, COBSE યાદી મુજબ ના બોર્ડમાથી ગણિત, ભૌતિકવિજ્ઞાન, અને અંગ્રેજી સાથે Intermediate અથવા 10 + 2 અથવા તેને સમકક્ષ પરીક્ષા ઓછામાં ઓછા 50% સાથે અંગ્રેજીમાં 50% ગુણ સાથે પાસ કરેલ હોવી જોઈએ.
- ઉમેદવાર COBSE યાદી મુજબના શિક્ષણ બોર્ડમાથી વ્યાવસાયિક અભ્યાસ્ક્રામમાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ કરેલ હોવો જોઈએ. જો વ્યાવસાયિક અભ્યાસ્ક્રામમાં અંગ્રેજી વિષય ન હોય તો વ્યાવસાયિક અભ્યાસ્ક્રામમાં intermidiate કે Metriculation.
વય મર્યાદા :
આ ભરતીમાં ઉમેદવારી નોધાવનાર વ્યક્તિનો જન્મ તા 27 જૂન 2002 અને 27 ડિસેમ્બર 2005 (બંને તારીખોને ગણતરીમાં લેતા )ની વચ્ચે હોય તે ઉમેદવારી નોંધાવી શકે છે.
આ પણ વાંચો : ધોરણ 12 પાસ માટે ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022, ઓનલાઈન અરજી કરો
અરજી ફી
ઓનલાઈન કરાયેલ અરજી ફોર્મ માટે ઉમેદવાર દ્વારા પરીક્ષા ફી તરીકે 250 રૂપિયા ભરવાના રહેશે. ડેબિટકાર્ડ, ક્રેડિટકાર્ડ કે ઇન્ટરનેટ બંકિંગ દ્વારા પરીક્ષા ફી ચૂકવી શકાશે.
અગ્નિવીર પગાર ધોરણ :
વર્ષ | માસિક પગાર | ઉમેદવારના હસ્તક મળતો પગાર (70 %) | અગ્નિવીર Copus Fund (30 %) |
પ્રથમ વર્ષ | રૂ. 30,000/- | રૂ. 21,000/- | રૂ. 9,000/- |
દ્વિતીય વર્ષ | રૂ. 33,000/- | રૂ. 23,100/- | રૂ. 9,900/- |
તૃતીય વર્ષ | રૂ. 36,500/- | રૂ. 25,550/- | રૂ. 10,950/- |
ચોથું વર્ષ | રૂ. 40,000/- | રૂ. 28,000/- | રૂ. 12,000/- |
આ પણ વાંચો : વ્હાલી દીકરી યોજના 2022, ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી
અગ્નિવીર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું
- ઉમેદવાર દ્વારા અરજી માત્ર ઓનલાઈન જ કરાઈ શકશે.
- Online Application ને લગતી તમામ સૂચનાઓ વિગતે http://agnipathvayu.cdac.in પર વાંચી શકાશે.
- આ પરીક્ષા માત્ર અગ્નિવાયું માટે જાન્યુઆરી 2023 માટે જ માન્ય ગણાશે.
- Online Registration 07 નવેમ્બર 2022 સાંજે 05:00 વાગ્યા થી 23 નવેમ્બર 2022 સાંજે 05:વાગ્યા સુધી ચાલુ રખાશે.
- માત્ર ઓનલાઈન કરેલી અરજીઓ જ માન્ય ગણાશે.
- Online Registration માટે http://agnipathvayu.cdac.in પર લૉગ થવાનું રહેશે.
મહત્વપૂર્ણ તારીખો
શરૂઆતની તારીખ | 07/11/2022 |
છેલ્લી તારીખ | 23/11/2022 |
આ પણ વાંચો – મારુ ગુજરાત ભરતી 2022, ????????????હાલ માં ચાલતી તમામ સરકારી નોકરી અંગેની માહિતી
મહત્વપૂર્ણ લિંક:
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
અગ્નિવીર ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?
અગ્નિવીર ભરતીની છેલ્લી તારીખ 23 નવેમ્બર 2022 છે
અગ્નિવીર ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે
અગ્નિવીર ભરતીની સત્તાવાર વેબસાઇટ https://agnipathvayu.cdac.in/AV/ છે

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in