google news

India Vs NZ 3rd ODI : જાણો ક્યારે, ક્યાં અને કઈ રીતે જોઈ શકશો મેચ

India Vs NZ 3rd ODI : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમાવા જઈ રહી છે, જેની શરુઆત ૧૮ જાન્યુઆરી ૨૦૨૩ થી થઇ રહી છે, આ પેહલા ભારતે શ્રીલંકાને 3-0 થી હરાવ્યું હતું, તેમજ ન્યુઝીલેન્ડે પણ પાકિસ્તાનને 2-1 થી હરાવ્યું હતું, આ રીતે બન્ને ટીમો શ્રેણી જીતીને હવે સામ સામે ટકરાવા જઈ રહી છે, તો હવે જોવાનું એ રહ્યું કે આ શ્રેણી કોના નામે રહે છે.

India Vs NZ 3rd ODI

જો કે આમ જોવા જઈએ તો બંને ટીમો વચ્ચેની શ્રેણીમાં કાંટે કી ટક્કર જોવા મળી શકે છે આપણને, શ્રીલંકા સામેની શ્રેણીમાં વિરાટ કોહલી અને શુભમન ગિલ જેવા ભારતીય બેટ્સમેનો શાનદાર ફોર્મમાં જોવા મળ્યા હતા, તે જ સમયે ન્યૂઝીલેન્ડના ડ્વેન કોનવે અને ફિન એલન જેવા બેટ્સમેનોએ પાકિસ્તાન સામેની શ્રેણીમાં પોતાની છાપ છોડી હતી.

બીજી મેચ 21 જાન્યુઆરીએ રાયપુરમાં રમાશે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 વનડે મેચની સીરીઝની બીજી મેચ 21 જાન્યુઆરીએ રાયપુરમાં રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.

ઈન્ડિયા Vs ન્યુઝીલેન્ડ વનડે

આ સિવાય ફેન્સ ડિઝની પ્લસ હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે. જોકે, ડિઝની પ્લસ હોટસ્ટાર પર મેચ જોવા માટે સબસ્ક્રિપ્શન લેવું જરૂરી રહેશે. એટલે કે, ક્રિકેટ ચાહકો પ્લાન વિના ડિઝની પ્લસ હોટસ્ટાર મેચ જોઈ શકશે નહીં. નોંધપાત્ર વાત એ છે કે, ODI શ્રેણી બાદ બંને ટીમો T20 મેચોની શ્રેણી રમશે.

ત્રીજી વનડે માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

  • રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને મોહમ્મદ શમી

ત્રીજી વનડે માટે ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન

  • ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, ટોમ લેથમ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, સેન્ટનર, ઈશ સોઢી, ફર્ગ્યુસન, બ્લેર ટિકનર અને અટ્ટા બ્રેસવેલ

IND vs NZ 2023 ODI અને T20 શ્રેણીનું સંપૂર્ણ સમયપત્રક

  1. 18 જાન્યુઆરી, બુધવાર – ભારત વિ ન્યુઝીલેન્ડ, 1લી વનડે – હૈદરાબાદ – 1:30 PM વાગ્યે
  2. 21 જાન્યુઆરી, શનિવાર – ભારત વિ ન્યુઝીલેન્ડ, બીજી વનડે – રાયપુર – બપોરે 1:30 વાગ્યે
  3. 24 જાન્યુઆરી, મંગળવાર – ભારત વિ ન્યુઝીલેન્ડ, ત્રીજી વનડે – ઈન્દોર – બપોરે 1:30 વાગ્યે

IND vs NZ 2023 T20 શ્રેણીનું સંપૂર્ણ સમયપત્રક

  1. 27 જાન્યુઆરી, શુક્રવાર – ભારત વિ ન્યુઝીલેન્ડ, 1લી T20I – રાંચી – સાંજે 7:00 વાગ્યે
  2. 29 જાન્યુઆરી, રવિવાર – ભારત વિ ન્યુઝીલેન્ડ, બીજી T20I – લખનૌ – સાંજે 7:00 વાગ્યે
  3. 01 ફેબ્રુઆરી, બુધવાર – ભારત વિ ન્યુઝીલેન્ડ, ત્રીજી T20I – અમદાવાદ – સાંજે 7:00 વાગ્યે

મહત્વપૂર્ણ લિંક :

મેચ નો સ્કોર જોવા ( Cricbuzz ) અહીં ક્લિક કરો
મેચ જોવા ( હોટસ્ટાર )અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
India Vs NZ 1st ODI

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ માહિતી અમે વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી સત્તાવાર વેબસાઈટ પર જઈને માહિતી ચેક કરી લેવી

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો