India Post GDS Result 2024 : ભારતીય ટપાલ વિભાગ (Indian Post ) દ્વારા ગ્રામીણ ડાક સેવકનુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે
ગ્રામીણ ડાક સેવકનુ પરિણામ જાહેર
સંસ્થાનું નામ | ભારતીય ટપાલ વિભાગ (Indian Post ) |
પોસ્ટનું નામ | ગ્રામીણ ડાક સેવક ( GDS ) |
કુલ જગ્યાઓ | 44228 |
પરિણામ મોડ | |
અધિકૃત વેબસાઇટ | https://indiapostgdsonline.gov.in/ |
India Post GDS Result 2024
ભારતીય ટપાલ વિભાગ (Indian Post ) દ્વારા 44228 ગ્રામીણ ડાક સેવક ( GDS ) પોસ્ટ માટે ભરતી જાહેર કરી ને ઉમેદવારો પાસે થી ઓનલાઇન અરજી મંગાવેલ હતી જેનું પરીણામ જાહેર કરવા માં આવેલ છે.
ગ્રામીણ ડાક સેવક રીઝલ્ટ 2024 ચેક કરવાનાં પગલાં
ગુગ્રામીણ ડાક સેવક રીઝલ્ટ 2024 માટે ઉમેદવારે નીચેની સૂચનાઓનું પાલન કરવાની તકેદારી રાખવી
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે indiapostgdsonline.gov.in પર ક્લિક કરો.
- ત્યારબાદ કેન્ડીડેટ્સ કોર્નર પર જાઓ અને જ્યાં સુધી તમને શોર્ટલિસ્ટેડ ઉમેદવારો ટેબ ન દેખાય ત્યાં સુધી નીચે સ્ક્રોલ કરો.
- હવે તમારા સામે PDF ફાઈલ આવી હશે જેમાં તમે તમારું નામ ચેક કરી શકો છો.
- ભવિષ્યના ઉપયોગ માટે રીઝલ્ટ ની પ્રિન્ટઆઉટ લો.
આ પણ વાંચો- બ્યુટી પાર્લર માટે સાધન કીટ સહાય આપવામાં આવશે, અહીંથી કરો ઓનલાઇન અરજી
મહત્વપૂર્ણ લિંક :
ગ્રામીણ ડાક સેવકનુ પરિણામ 2024 | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |