Connect with us

SarkariYojna

[ આજે છેલ્લી તારીખ ] IDBI બેંક ભરતી 2023, 600 થી વધુ જગ્યા માટે ભરતી : અરજી કરો @idbibank.in

Published

on

IDBI બેંક ભરતી 2023 : તાજેતર માં IDBI બેંક દ્વારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં કુલ 600 જગ્યા પર ભરતી કરવામાં આવશે આ ભરતીમાં આસિસ્ટન્ટ મેનેજર ના પદ પર ખાલી પડેલ જગ્યા પર ભરતી કરવામાં આવશે,ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે જણાવેલ ભરતીને લગતી માહિતી અને સુચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. સૌથી તાજેતરના અપડેટ્સ મેળવવા માટે સતત માહિતીએપ તપાસવાનું ચાલુ રાખો..આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

IDBI બેંક ભરતી 2023

સંસ્થાનું નામઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા – IDBI
પોસ્ટનું નામઆસિસ્ટન્ટ મેનેજર
કુલ જગ્યા600+
છેલ્લી તારીખ28/02/2023
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.idbibank.in/

પોસ્ટનું નામ

  • આસિસ્ટન્ટ મેનેજર

જગ્યાઓ

  • 600 +

શૈક્ષણિક લાયકાત

  • આ ભરતી માટે ઉમેદવારે કોઈ પણ માન્ય યુનિવર્સીટી દ્રારા સ્નાતક ની પરિક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે તથા બેંકિંગ નાણાકીય સેવા અને વીમા ક્ષેત્રમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો.

પગાર

  • માસિક રૂપિયા 36,000 પગાર નક્કી કરવામાં આવેલ છે આ વિષે નો છેલ્લો નિર્યણ સત્તાવાર વિભાગ નો રહેશે.

IDBI ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી ?

  • ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ @ https://www.idbibank.in/ ની મુલાકાત લેવી જોઈએ.
  • https://ibpsonline.ibps.in/idbiamfeb23/ જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
  • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
  • પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
  • છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો- ગુજરાતના નવા નકશા ઓનલાઇન જુઓ, જાણો સંપૂર્ણ માહિતી

મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન અરજી બંધ થવાની તારીખ28 ફેબ્રુઆરી 2023

IDBI Bharti 2023 મહત્વપૂર્ણ લિંક

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

IDBI બેંક ભરતીની જાહેરાત ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ શું છે?

IDBI બેંક ભરતીની  છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2023 છે

IDBI બેંક ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે

સત્તાવાર વેબસાઇટ.  https://www.idbibank.in/

IDBI બેંક ભરતી 2023
IDBI બેંક ભરતી 2023

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending