High Court of Gujarat Driver Recruitment 2025: હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા ડ્રાઇવર માટે ભરતી 2025ની જાહેરાત કરી કરવામાં આવી, તમને ભરતીની સંપૂર્ણ માહિતી, પાત્રતા માપદંડો, અરજી પ્રક્રિયા અને મહત્વની તારીખો વિશે નીચે સંપૂર્ણ માહિતી આપેલ છે.
High Court of Gujarat Driver Recruitment 2025
સંસ્થાનું નામ | હાઇકોર્ટ ઓફ ગુજરાત |
પોસ્ટનું નામ | ડ્રાઇવર |
કુલ જગ્યાઓ | 86 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 06/06/2025 |
સત્તાવાર વેબસાઈટ | https://hc-ojas.gujarat.gov.in/ |
પોસ્ટ વિગત
પોસ્ટનું નામ | કુલ જગ્યા |
ડ્રાઇવર | 86 |
ટોટલ જગ્યા | 86 |
હાઇકોર્ટ ઓફ ગુજરાત ડ્રાઇવર ભરતી 2025 કેટેગરી પ્રમાણે જગ્યાઓ.
Category | Total | Female Reserved |
---|---|---|
General | 64 | 8 |
SC | 4 | 0 |
ST | 5 | 1 |
SEBC | 12 | 0 |
EWS | 1 | 0 |
શૈક્ષણિક લાયકાત
- માન્ય બોર્ડમાંથી ૧૨મું ધોરણ અથવા તેની સમકક્ષ પાસ કરેલી હોવી જરૂરી.
- ઓછામાં ઓછા ૩ વર્ષ પહેલાં જારી કરાયેલ માન્ય લાઈટ અને/અથવા ભારે મોટર વાહન ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે.
- ટ્રાફિક સંકેતો, રોડ સિગ્નલો, મૂળભૂત વાહન જાળવણી અને વાહનની સાર સંભાળ અને સામાન્ય રીપેરીંગ માટેની જ્ઞાન જરૂરી છે.
- વાહન મિકેનિક્સમાં કુશળ ઉમેદવારોને પસંદગી આપવામાં આવશે.
- કોમ્પ્યુટર નું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે
- ઉમેદવારને હિન્દી ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે
High Court of Gujarat Driver Recruitment 2025 અરજી ફી :
કેટેગરી | અરજી ફી |
---|---|
General | ₹1000 + Bank Charges |
SC/ST/SEBC/EWS/ESM | ₹500 + Bank Charges |
RRB ALP Recruitment 2025 અરજી પ્રક્રિયા
RRB ALP Bharti 2025 માટે અરજી ઓનલાઇન સબમિટ કરી શકાય છે:
- ઓફિશિયલ વેબસાઇટ https://hc-ojas.gujarat.gov.in પર જાઓ.
- ” RC/1434/2025 (ડ્રાઇવર) ” લિંક પર ક્લિક કરો.
- તમારું એકાઉન્ટ બનાવો
- ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટઆઉટ લઈ લો.
મહત્વની તારીખો
- અરજીની છેલ્લી તારીખ: 06/06/2025
ઓફિશ્યલ નોટીફીકેશન અહીંથી વાંચો
અરજી કરવા માટેની ઓફિશ્યલ વેબસાઈટ : https://hc-ojas.gujarat.gov.in
ઓફિશ્યલ વેબસાઈટ : https://hc-ojas.gujarat.gov.in