SarkariYojna
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આઠમા અઠવાડિયાનું પરિણામ 2022 @g3q.co.in
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આઠમા અઠવાડિયાનું પરિણામ 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રિજલ્ટ ૨૦૨૨ : આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શરુ થયે આજે બીજું સપ્તાહ પૂરું થવા આવ્યું છે, અને હવે જે મિત્રોએ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલ હતો તેઓ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝનું ચોથા સપ્તાહનું પરિણામની ખુબજ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પરિણામની લીંક લેખના અંતે આપવામાં આવેલ છે.
આ પણ વાંચો- મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આઠમા અઠવાડિયાનું પરિણામ જાહેર
10મી જુલાઈથી 9મી સપ્ટેમ્બર સુધી G3Q ક્વિઝમાં કુલ 9 રાઉન્ડ યોજાશે અને દરેક રાઉન્ડના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પરિણામ આવતા શનિવારે G3Q ક્વિઝ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. G3Q ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પરિણામ 9 રાઉન્ડમાં સારું મેળવનાર ઉમેદવારોને જિલ્લા કક્ષાએ અને પછી રાજ્ય-સ્તરની ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લેવાની તક મળશે.
આ પણ વાંચો- PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આઠમા રાઉન્ડનું રિજલ્ટ ૨૦૨૨
બીજી સૌથી મહત્વની વાત જણાઈ દઈએ કે નવમા અઠવાડિયાની ક્વિઝ 04 સપ્ટેમ્બર 2022 ના રોજ સવારે ૮ વાગ્યે થી શરુ થશે, તો જે પણ મિત્રો ને હજુ રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તે આજે રજીસ્ટ્રેશન નીચે આપેલ લીન્કથી કરી શકશો.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પરિણામનું સમયપત્રક નીચે મુજબ છે, અઠવાડિયાના દરેક પરિણામના દિવસે G3Q ક્વિઝ પોર્ટલ પર ભાગ લેનાર ઉમેદવારોના સ્કોર્સ જાહેર કરવામાં આવશે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રીઝલ્ટ કઈ રીતે જોવું?
- પ્રથમ, @g3q.Org દ્વારા ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ વેબસાઇટ પર જાઓ
- તમારા ID પાસવર્ડ સાથે ત્યાં લોગિન કરો
- પરિણામ પોર્ટલ પર ક્લિક કરીને તમારો સાપ્તાહિક સ્કોર તપાસો
- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પરિણામ છાપવા માટે જસ્ટ પ્રિન્ટ પસંદ કરો
- તે પછી, તમે G3Q ક્વિઝ પરિણામ pdf ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો.
આ પણ વાંચો : લાલબાગચા રાજા લાઈવ દર્શન 2022, અહીંથી કરો મુંબઈના લાલબાગચા રાજાના લાઈવ દર્શન
મહત્વપૂર્ણ લિંક
રીઝલ્ટ જોવા માટે | અહી ક્લિક કરો |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશન | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રિજલ્ટ ટાઇમ-ટેબલ
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા કયા રાઉન્ડનું રીઝલ્ટ જાહેર કરવામાં આવશે
આજે આઠમા રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is g3q.co.in

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in