Connect with us

SarkariYojna

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ભરૂચ ભરતી 2023, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Published

on

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ભરૂચ ભરતી 2023 , ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગાંધીનગર દ્વારા ભરૂચ જીલ્લાની વિભાગીય તેમજ ક્ષેત્રિય કચેરીઓ માટે એપ્રેન્ટીસ તાલીમાર્થીઓની ભરતી 2023, આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ભરૂચ ભરતી 2023

સંસ્થાનું નામગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ભરૂચ – GWSSB
પોસ્ટ નામબી.ઇ.(સિ.) એન્જીનીયર, ડીપ્લોમા (સિ.) એન્જીનીયર અને આઇ.ટી.આઇ બે વર્ષના ટ્રેડવાળા તાલીમાર્થી
કુલ જગ્યા03
ઈન્ટરવ્યુ તારીખ30/01/2023 અને 01/02/2023 ( જાહેરાત વાંચો )

GWSSB એપ્રેન્ટીસ ભરતી 2023

જગ્યાનું નામકુલ જગ્યા
બી.ઇ.(સિ.) એન્જીનીયર1
ડીપ્લોમા (સિ.) એન્જીનીયર1
આઇ.ટી.આઇ બે વર્ષના ટ્રેડવાળા તાલીમાર્થી1

શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામશૈક્ષણિક લાયકાત
બી.ઇ.(સિ.) એન્જીનીયરબી.ઇ.(Civil) એન્જીનીયર
ડીપ્લોમા (સિ.) એન્જીનીયરડીપ્લોમા (Civil) એન્જીનીયર
આઇ.ટી.આઇ બે વર્ષના ટ્રેડવાળા તાલીમાર્થીઆઇ.ટી.આઇ

જરૂરી પ્રમાણપત્રો

  • તાલીમાર્થીનું NATS/ NAPS વેબસાઇટનું એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન ફોર્મ
  • આધારકાર્ડ
  • માર્કશીટ પાસીંગ સર્ટીફીકેટ અને લીવીંગ સર્ટીફીકેટ
  • કાસ્ટ સર્ટીફીકેટ
  • નોનક્રિમીલિયર સર્ટીફીકેટ..

GWSSB Bharti 2023 કેવી રીતે અરજી કરવી?:

  • ઈચ્છુક ઉમેદવારે પોતાની અરજી સાથે તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, અસલ પ્રમાણપત્રો અને તમામની પ્રમાણિત નકલો લઈને સ્વખર્ચે આવવાનું રહેશે.

ઈન્ટરવ્યૂ સ્થળ

  • અધિક્ષક ઇજનેરશ્રીની કચેરી, જાહેર આરોગ્ય વર્તુળ કચેરી, પહેલો માળ, જલભવન, અડાજણ પાણીની ટાંકી, અડાજણ રોડ, સુરત

મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે MahitiApp.In કોઈ પણ જવાબદારી લેતું નથી

મહત્વપૂર્ણ તારીખો:

જગ્યાનું નામ તારીખ અને સમય
બી.ઇ.(સિ.) એન્જીનીયર30/01/2023, સવારે ૧૦.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક.
ડીપ્લોમા (સિ.) એન્જીનીયર30/01/2023, સવારે ૧૦.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક.
આઇ.ટી.આઇ બે વર્ષના ટ્રેડવાળા તાલીમાર્થી01/02/2023, સવારે ૧૦.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક.

મહત્વપૂર્ણ લિંક:

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ભરૂચ ભરતી 2023
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ભરૂચ ભરતી 2023

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending