google news

GVK EMRI ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

GVK EMRI ભરતી 2022 : જી.વી.કે. ઇમર્જન્સી મેનેજમેન્ટ અને રિચર્સ ઇન્સ્ટીટયુટ કે જે ગુજરાત સરકારની નોડલ એજન્સીરૂપે પી.પી.પી. (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડલ હેઠળ, આરોગ્ય સજીવની અને ધન્વતરી રથ જેવી સેવામાં પૂર્ણ કાર્યરત છે. મેડિકલ ઓફિસર અને લેબ ટેકનિશિયનની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો આપેલ તારીખે ઈન્ટરવ્યુમાં હાજર રહેવું.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

GVK EMRI ભરતી 2022

સંસ્થાનું નામજી.વી.કે. ઇમર્જન્સી મેનેજમેન્ટ અને રિચર્સ ઇન્સ્ટીટયુટ
પોસ્ટ નામમેડિકલ ઓફિસર અને લેબ ટેકનિશિયન
સ્થળઅમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ,
જુનાગઢ, પંચમહાલ, મહેસાણા
ઈન્ટરવ્યુ તારીખ30/09/2022
અરજી કરવાની રીતઈન્ટરવ્યુ
માહિતી એપ હોમપેજઅહીં ક્લિક કરો

શૈક્ષણિક લાયકાત

મેડિકલ ઓફિસરલેબ ટેકનિશિયન
લાયકાત : BHMS / BAMS
અનુભવી / બિન અનુભવી
ગુજરાતમાં કોઈપણ જગ્યા પર કામ કરવાની તૈયાર
લાયકાત : MLT/DMLT
અનુભવી / બિન અનુભવી
ગુજરાતમાં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર

GVK EMRI ભરતી 2022 કેવી રીતે અરજી કરવી

  • શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે વલસાડ નગરપાલિકા કચેરીએ વોક ઈન ઈન્ટરવ્યુમાં નીચે જણાવેલા સ્થળ, તારીખ અને સમયે કરવામાં આવેલ છે. નીચેની શરતો પૂર્ણ કરતાં તેમજ રસ ધરાવતા ઉમેદવારો હાજર રહી શકે છે.

ઈન્ટરવ્યું સ્થળ :

  • અમદાવાદ : જીવીકે ઇમર્જન્સી મેનેજમેન્ટ & રિસેર્ચ ઇન્સ્ટીટયુટ, ગુજરાત ૧૦૮ ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા-કઠવાડા રોડ, નરોડા અમદાવાદ.
  • વડોદરા : ૧૦૮ ઓફિસ, કલેકટર ઓફિસ કમ્પાઉન્ડ, ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર લાલ કોથી ચાર રસ્તા, વડોદરા.
  • સુરત : ૧૦૮ ઓફિસ, જૂની સિવિલ હોસ્પિટલ, ગાંધીગાર્ડન, ચોક બજાર, સુરત.
  • રાજકોટ : ૧૦૮ ઓફિસ,રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક, રાજકોટ.
  • વલસાડ : ૧૦૮ ઓફિસ, બ્લોક નંબર – 2, ટ્રોમા સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ), વલસાડ.
  • જુનાગઢ : ૧૦૮ ઓફિસ, જુનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા લોજની સામે, જુનાગઢ.
  • પંચમહાલ : ૧૦૮ ઓફિસ, કલેકટર કચેરી, સેવા સદન – 1, ગોધરા, પંચમહાલ.
  • મહેસાણા : ૧૦૮ ઓફિસ, રામોસણ બ્રિજ, રામોસણ ચોકડી, મહેસાણા.

આ પણ વાંચો : તલાટી જૂના પેપર 2010 થી 2017, PDF ડાઉનલોડ કરો

મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે MahitiApp.In કોઈ પણ જવાબદારી લેતું નથી

મહત્વપૂર્ણ તારીખો:

ઈન્ટરવ્યુ તારીખ 30/09/2022
ઈન્ટરવ્યુ સમય10:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી
વધુ માહિતી માટે સંપર્ક કરો ૦૭૯(૨૨૮૧૪૮૯૬) ૯૬૩૮૪૫૮૭૮૮

મહત્વપૂર્ણ લિંક્સ

GVK EMRI ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

GVK EMRI ભરતીની  ઈન્ટરવ્યુ તારીખ શું છે?

GVK EMRI ઈન્ટરવ્યુ તારીખ 30 સપ્ટેમ્બર 2022

GVK EMRI ભરતી માટે કેવી રીતે અરજી કરવી ?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે નીચે જણાવેલા ઈન્ટરવ્યુ સ્થળ, તારીખ અને સમયે હાજર રહેવાનું રહેશે

GVK EMRI ભરતી 2022 ઈન્ટરવ્યુ સ્થળ કયું છે

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ,
જુનાગઢ, પંચમહાલ, મહેસાણા જીલ્લાના સેન્ટર

GVK EMRI ભરતી 2022
GVK EMRI ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો