google news

પરીક્ષા વગર સીધી ભરતી GVK EMRI 2023, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

GVK EMRI ભરતી 2023 : EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા ઈમરજન્સી મેડિકલ ટેકનીસિયન (ઇ.એમ.ટી.)ની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો આપેલ તારીખે ઈન્ટરવ્યુમાં હાજર રહેવું.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

GVK EMRI ભરતી 2023

સંસ્થાનું નામGVK EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ
પોસ્ટ નામપ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર, મેડિકલ ઓફિસર અને અન્ય
અનુભવઅનુભવી / બિન અનુભવી ગુજરાતમાં કોઇપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર
સમયસવારે ૧૦.૦૦ થી ૨.૦૦ વાગ્યા સુધી
ઈન્ટરવ્યુ સ્થળઅમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ, જુનાગઢ, પંચમહાલ, મહેસાણા
ઈન્ટરવ્યુ તારીખ25 જાન્યુઆરી 2023
અરજી કરવાની રીતઈન્ટરવ્યુ

મહત્વપૂર્ણ નોંધ : આ ભરતી ની ઈન્ટરવ્યુ તારીખ પૂરી થઈ ગયેલ છે, જેની નોંધ લેવી

પોસ્ટ નામ અને શૈક્ષણિક લાયકાત

પોસ્ટ નામલાયકાત
પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર– સાયન્સ ગ્રેજયુએટ & માસ્ટર ડિગ્રી.
– અનુભવ : 3 વર્ષ (ફિલ્ડ ઓપરેશન)
– ફિલ્ડ સુપરવીસન
– મેન પાવર & ફલિટ મેનેજમેન્ટ
ઈન્ટરવ્યું સ્થળ
અમદાવાદ-ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ
108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા – કઠવાડા રોડ.
મેડિકલ ઓફિસર– BHMS / BAMAS
– અનુભવી / બિન અનુભવી
– ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર
પેરામેડિક– ANM/GNM/HAT
– અનુભવી / બિન અનુભવી
– ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર
લેબ ટેકનિશિયન– MLT/DMLT
– અનુભવી / બિન અનુભવી
– ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર

GVK EMRI ભરતી 2023 કેવી રીતે અરજી કરવી

  • શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે વોક ઈન ઈન્ટરવ્યુમાં નીચે જણાવેલા સ્થળ, તારીખ અને સમયે કરવામાં આવેલ છે. નીચેની શરતો પૂર્ણ કરતાં તેમજ રસ ધરાવતા ઉમેદવારો હાજર રહી શકે છે.

ઈન્ટરવ્યું સ્થળ :

અમદાવાદઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ
108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા – કઠવાડા રોડ,
વડોદરા108 ઓફિસ, કલેકટર ઓફિસ કમ્પાઉન્ડ,
ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, લાલ કોથી ચાર રસ્તા, વડોદરા
સુરત108 ઓફિસ, જૂની સિવિલ હોસ્પિટલ,
ગાંધીગાર્ડન, ચોક બજાર, સુરત
રાજકોટ108 ઓફિસ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન,
એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક, રાજકોટ
વલસાડ108 ઓફિસ, બ્લોક નંબર – 2, ટ્રોમાં સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર,
જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ), વલસાડ
જુનાગઢ108 ઓફિસ, જુનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ,
ગીતા લોજની સામે, જુનાગઢ
પંચમહાલ108 ઓફિસ, કલેકટર કચેરી, સેવા સદન – 1, ગોધરા, પંચમહાલ
મહેસાણા108 ઓફિસ, રામોસણ બ્રીજ, રામોસણ ચોકડી, મહેસાણા

મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે MahitiApp.In કોઈ પણ જવાબદારી લેતું નથી

મહત્વપૂર્ણ તારીખો:

ઈન્ટરવ્યુ તારીખ 25 જાન્યુઆરી 2023
ઈન્ટરવ્યુ સમય10:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી
વધુ માહિતી માટે સંપર્ક કરો ૦૭૯ (૨૨૮૧૪૮૯૬)/૯૬૩૮૪૫૮૭૮૮
ઇ-મેઇલ:parth_panchal@emri.in

મહત્વપૂર્ણ લિંક્સ

GVK EMRI ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

GVK EMRI ભરતીની  ઈન્ટરવ્યુ તારીખ શું છે?

GVK EMRI ઈન્ટરવ્યુ તારીખ 25 જાન્યુઆરી 2023

GVK EMRI ભરતી માટે કેવી રીતે અરજી કરવી ?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે નીચે જણાવેલા ઈન્ટરવ્યુ સ્થળ, તારીખ અને સમયે હાજર રહેવાનું રહેશે

GVK EMRI ભરતી 2023 ઈન્ટરવ્યુ સ્થળ કયું છે

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ, જુનાગઢ, પંચમહાલ, મહેસાણા

GVK EMRI ભરતી 2023
GVK EMRI ભરતી 2023

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો