Connect with us

SarkariYojna

પરીક્ષા વગર સીધી ભરતી GVK EMRI 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Published

on

GVK EMRI ભરતી 2022 : EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા ઈમરજન્સી મેડિકલ ટેકનીસિયન (ઇ.એમ.ટી.)ની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો આપેલ તારીખે ઈન્ટરવ્યુમાં હાજર રહેવું.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

GVK EMRI ભરતી 2022

સંસ્થાનું નામGVK EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ
પોસ્ટ નામમેડિકલ ટેકનીસિયન (ઇ.એમ.ટી.)
લાયકાતBSC/GNM/ANM
અનુભવઅનુભવી / બિન અનુભવી ગુજરાતમાં કોઇપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર
સમયસવારે ૧૦.૦૦ થી ૨.૦૦ વાગ્યા સુધી
ઈન્ટરવ્યુ સ્થળસુરત, વડોદરા, પંચમહાલ , ભરૂચ,ભાવનગર, જુનાગઢ, જામનગર, રાજકોટ, અમદાવાદ
ઈન્ટરવ્યુ તારીખ૭ ડિસેમ્બર ૨૦૨૨ & ૯ ડિસેમ્બર ૨૦૨૨
અરજી કરવાની રીતઈન્ટરવ્યુ

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ નામલાયકાત
મેડિકલ ટેકનીસિયન (ઇ.એમ.ટી.)
BSC/GNM/ANM

GVK EMRI ભરતી 2022 કેવી રીતે અરજી કરવી

 • શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે વોક ઈન ઈન્ટરવ્યુમાં નીચે જણાવેલા સ્થળ, તારીખ અને સમયે કરવામાં આવેલ છે. નીચેની શરતો પૂર્ણ કરતાં તેમજ રસ ધરાવતા ઉમેદવારો હાજર રહી શકે છે.

ઈન્ટરવ્યું સ્થળ :

 • ૭ ડિસેમ્બર ૨૦૨૨
  • સુરત : સુરત હોસ્પિટલ માંડવી, ITI માંડવી નજીક, ટોપે નાકા, તા. માંડવી, સુરત – ૩૯૫૦૦૨
  • વડોદરા : ૧૦૮, ઇમરજન્સી સર્વિસીસ, ગ્રાઉન્ડ ફ્લોર,ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, – કલેકટર ઓફિસ કમ્પાઉન્ડ,કોઠી બરોડા, ૩૯૦૦૦૧
  • પંચમહાલ – ૧૦૮ ઓફિસ, કલેકટર કચેરી, સેવાસદન-૧, ગોધરા પંચમહાલ- ૩૮૯૦૦૧
  • ભરૂચ : રૂમ નં. ૩૩, ટ્રોમા સેન્ટર, સિવિલ હોસ્પિટલ,ભરૂચ – ૩૯૨૦૦૧ |
  • ભાવનગર – ૧૦૮, એમ્બ્યુલન્સ ઓફિસ, સર ટી હોસ્પિટલ, ભાવનગર – ૩૬૪૦૦૨
  • જુનાગઢ જુનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, – જુનાગઢ સિટી ૧, ગીતા લોજ સામે, જુનાગઢ-૩૬૨૦૦૧
  • જામનગર ૧૦૮ એમ્બ્યુલન્સ, પંપ હાઉસ, રણજીત સાગર રોળનેર પટેલ પાર્ક, જામનગર-૩૬૧૦૦૧
  • રાજકોટ ૧૦૮ એમ્બ્યુલન્સ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક, રાજકોટ – ૩૬૦૦૦૧
 • ૯ ડિસેમ્બર-૨૦૨૨
  • અમદાવાદ – ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસીસ ૧૦૮, ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા- કઠવાડા રોડ, નરોડા, અમદાવાદ

મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે MahitiApp.In કોઈ પણ જવાબદારી લેતું નથી

મહત્વપૂર્ણ તારીખો:

ઈન્ટરવ્યુ તારીખ 07/12/2022 & 09/12/2022
ઈન્ટરવ્યુ સમય10:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી
વધુ માહિતી માટે સંપર્ક કરો ૦૭૯ (૨૨૮૧૪૮૯૬)/૯૬૩૮૪૫૮૭૮૮
ઇ-મેઇલ:[email protected]

મહત્વપૂર્ણ લિંક્સ

GVK EMRI ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

GVK EMRI ભરતીની  ઈન્ટરવ્યુ તારીખ શું છે?

GVK EMRI ઈન્ટરવ્યુ તારીખ ૭ ડિસેમ્બર ૨૦૨૨ & ૯ ડિસેમ્બર ૨૦૨૨

GVK EMRI ભરતી માટે કેવી રીતે અરજી કરવી ?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે નીચે જણાવેલા ઈન્ટરવ્યુ સ્થળ, તારીખ અને સમયે હાજર રહેવાનું રહેશે

GVK EMRI ભરતી 2022 ઈન્ટરવ્યુ સ્થળ કયું છે

સુરત, વડોદરા, પંચમહાલ , ભરૂચ,ભાવનગર, જુનાગઢ, જામનગર, રાજકોટ, અમદાવાદ, જીલ્લાના સેન્ટર

પરીક્ષા વગર સીધી ભરતી GVK EMRI 2022
પરીક્ષા વગર સીધી ભરતી GVK EMRI 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending