SarkariYojna
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર,જાણો કયારે યોજાશે મતદાન
ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો અંત આજે આવી ગયો છે..આજે ચૂંટણીપંચની પ્રેસ કેન્ફરન્સમાં ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ કરીને ગુજરાતની ચૂંટણી જાહેર કરી દીધી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં મોરબીની દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં 1 ડીસેમ્બરના રોજ પ્રથમ ચરણ અને 5 ડીસેમ્બરના રોજ બીજું ચરણ અને પરિણામ 8 ડીસેમ્બરના રોજ જાહેર થશે.

આ પણ વાંચો – મારુ ગુજરાત ભરતી 2022, 👨🏻🎓હાલ માં ચાલતી તમામ સરકારી નોકરી અંગેની માહિતી
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટેનું સમયપત્રક
મતદાન ઘટનાઓ | 1 લી તબક્કો (89 એસી) | 2 જી તબક્કો (93 એસી) |
---|---|---|
નોટિફિકેશન બહાર પાડવાની તારીખ | 5th November, 2022 (Saturday) | 10th November, 2022 (Thursday) |
નામાંકન કરવાની છેલ્લી તારીખ | 14th November, 2022 (Monday) | 17th November, 2022 (Thursday) |
નામાંકનોની ચકાસણી માટેની | 15th November, 2022 (Tuesday) | 18th November, 2022 (Friday) |
ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ | 17th November, 2022 (Thursday) | 21st November, 2022 (Monday) |
મતદાનની તારીખ | 1st December, 2022 (Thursday) | 5th December, 2022 (Monday) |
મતગણતરી તારીખ | 8th December, 2022 (Thursday) | 8th December, 2022 (Thursday) |
જે તારીખ પહેલા ચૂંટણી પૂર્ણ થશે | 10th December, 2022 (Saturday) | 10th December, 2022 (Saturday) |
ગુજરાત વિધાનસભા ચૂંટણી કાર્યક્રમ 2022
ગુજરાત વિધાનસભાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેની તમામ અપડેટ અહિયાં આપવામાં આવશે.
- પ્રથમ ચરણ મતદાન : 1 ડીસેમ્બર
- બીજુ ચરણ મતદાન : 5 ડીસેમ્બર
- પરિણામ : 8 ડીસેમ્બર
આ પણ વાંચો – તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022
બે તબક્કામાં મતદાન
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે છે. ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણી ની તારીખો જાહેર થવાની રાહ જોવાઈ રહી હતી તેનો આતુરતાનો અંત આજે આવી ગયો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. ચૂંટણીપંચ દ્વારા આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો કરવામાં આવી છે. નીચે આપેલ ટેબલમાં તમે ગુજરાત વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જોઈ શકો છો.
પ્રથમ તબક્કો : પીળો કલર
બીજો તબક્કો : ગુલાબી કલર

પ્રેસ કોન્ફરન્સના અંશ
- ગુજરાતમાં 4.9 કરોડ મતદાતા કરશે મતદાન
- ગુજરાતમાં આ વખતે 51782 મતદાન મથકો
- 4.6 લાખ મતદાતાઓ કરશે પ્રથમવાર મતદાન
- મહિલાઓ માટે 1274 મતદાન કેન્દ્રો
મહત્વપૂર્ણ લિંક :
ચૂંટણી કાર્યક્રમ | વાંચો |
પ્રેસ કોન્ફરન્સ પરિપત્ર | વાંચો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in