google news

ગુજરાત વિધાનસભા રિઝલ્ટ 2022, જુઓ પળે પળ ની લાઈવ અપડેટ

ગુજરાત વિધાનસભા રિઝલ્ટ 2022 : અત્યારે ગૂજરાત મા ચૂંટણી મતદાન પૂર્ણ થયું છે અને જેની આતુરતાથી રાહ જોવાઇ રહી છે તે એટલે 8 ડિસેમ્બર 2022 ચૂંટણી પરિણામનો દિવસ. ન્યૂઝ પેપર, ન્યૂઝ ચેનલ પર અત્યારે માત્ર ઍક જ વાત અને તે એટ્લે સરકાર કોની બનશે.

ગુજરાત વિધાનસભા રિઝલ્ટ 2022

એક્ઝિટ પોલ્સે ગુજરાતમાં ભાજપ માટે મોટી બહુમતિની આગાહી કરી છે અને તેમાંના એકે એવી પણ આગાહી કરી છે કે પાર્ટી અત્યાર સુધીના સૌથી વધુ માર્જિનથી વિજય નોંધાવશે.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટેનું સમયપત્રક

મતદાન ઘટનાઓ1 લી તબક્કો
(89 એસી)
2 જી તબક્કો
(93 એસી)
નોટિફિકેશન બહાર પાડવાની તારીખ5th November, 2022
(Saturday)
10th November, 2022
(Thursday)
નામાંકન કરવાની છેલ્લી તારીખ14th November, 2022
(Monday)
17th November, 2022
(Thursday)
નામાંકનોની ચકાસણી માટેની15th November, 2022
(Tuesday)
18th November, 2022
(Friday)
ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ17th November, 2022
(Thursday)
21st November, 2022
(Monday)
મતદાનની તારીખ1st December, 2022
(Thursday)
5th December, 2022
(Monday)
મતગણતરી તારીખ8th December, 2022
(Thursday)
8th December, 2022
(Thursday)
જે તારીખ પહેલા ચૂંટણી પૂર્ણ થશે10th December, 2022
(Saturday)
10th December, 2022
(Saturday)

ગુજરાત વિધાનસભા રિઝલ્ટ 2022

ક્રમજિલ્લાનું નામબેઠકનું નામવિજેતા ઉમેદવારના નામ
1કચ્છઅબડાસાહજી જાહેર નથી થયું
2કચ્છમાંડવીહજી જાહેર નથી થયું
3કચ્છભુજહજી જાહેર નથી થયું
4કચ્છઅંજારહજી જાહેર નથી થયું
5કચ્છગાંધીધામહજી જાહેર નથી થયું
6કચ્છરાપરહજી જાહેર નથી થયું
7બનાસકાંઠાવાવહજી જાહેર નથી થયું
8બનાસકાંઠાથરાદહજી જાહેર નથી થયું
9બનાસકાંઠાધાનેરાહજી જાહેર નથી થયું
10બનાસકાંઠાદાંતા(ST)હજી જાહેર નથી થયું
11બનાસકાંઠાવડગામ(SC)હજી જાહેર નથી થયું
12બનાસકાંઠાપાલનપુરહજી જાહેર નથી થયું
13બનાસકાંઠાડીસાહજી જાહેર નથી થયું
14બનાસકાંઠાદિયોદરહજી જાહેર નથી થયું
15બનાસકાંઠાકાંકરેજહજી જાહેર નથી થયું
16પાટણરાધનપુરહજી જાહેર નથી થયું
17પાટણચાણસમાહજી જાહેર નથી થયું
18પાટણપાટણહજી જાહેર નથી થયું
19પાટણસિદ્ધપુરહજી જાહેર નથી થયું
20મહેસાણાખેરાલુહજી જાહેર નથી થયું
21મહેસાણાઊંઝાહજી જાહેર નથી થયું
22મહેસાણાવિસનગરહજી જાહેર નથી થયું
23મહેસાણાબહુચરાજીહજી જાહેર નથી થયું
24મહેસાણાકડી(SC)હજી જાહેર નથી થયું
25મહેસાણામહેસાણાહજી જાહેર નથી થયું
26મહેસાણાવિજાપુરહજી જાહેર નથી થયું
27સાબરકાંઠાહિંમતનગરહજી જાહેર નથી થયું
28સાબરકાંઠાઈડર(SC)હજી જાહેર નથી થયું
29સાબરકાંઠાખેડબ્રહ્મા(ST)હજી જાહેર નથી થયું
30સાબરકાંઠાપ્રાંતિજહજી જાહેર નથી થયું
31અરવલ્લીભિલોડાહજી જાહેર નથી થયું
32અરવલ્લીમોડાસાહજી જાહેર નથી થયું
33અરવલ્લીબાયડહજી જાહેર નથી થયું
34ગાંધીનગરદહેગામહજી જાહેર નથી થયું
35ગાંધીનગરગાંધીનગર સાઉથહજી જાહેર નથી થયું
36ગાંધીનગરગાંધીનગર નોર્થહજી જાહેર નથી થયું
37ગાંધીનગરમાણસાહજી જાહેર નથી થયું
38ગાંધીનગરકલોલહજી જાહેર નથી થયું
39અમદાવાદવિરમગામહજી જાહેર નથી થયું
40અમદાવાદસાણંદહજી જાહેર નથી થયું
41અમદાવાદઘાટલોડિયાહજી જાહેર નથી થયું
42અમદાવાદવેજલપુરહજી જાહેર નથી થયું
43અમદાવાદવટવાહજી જાહેર નથી થયું
44અમદાવાદએલિસબ્રિજહજી જાહેર નથી થયું
45અમદાવાદનારણપુરાહજી જાહેર નથી થયું
46અમદાવાદનિકોલહજી જાહેર નથી થયું
47અમદાવાદનરોડાહજી જાહેર નથી થયું
48અમદાવાદઠક્કરબાપાનગરહજી જાહેર નથી થયું
49અમદાવાદબાપુનગરહજી જાહેર નથી થયું
50અમદાવાદઅમરાઈવાડીહજી જાહેર નથી થયું
51અમદાવાદદરિયાપુરહજી જાહેર નથી થયું
52અમદાવાદજમાલપુર-ખાડિયાહજી જાહેર નથી થયું
53અમદાવાદમણિનગરહજી જાહેર નથી થયું
54અમદાવાદદાણીલીમડા (SC)હજી જાહેર નથી થયું
55અમદાવાદસાબરમતીહજી જાહેર નથી થયું
56અમદાવાદઅસારવા(SC)હજી જાહેર નથી થયું
57અમદાવાદદસક્રોઈહજી જાહેર નથી થયું
58અમદાવાદધોળકાહજી જાહેર નથી થયું
59અમદાવાદધંધુકાહજી જાહેર નથી થયું
60સુરેન્દ્રનગરદસાડા(SC)હજી જાહેર નથી થયું
61સુરેન્દ્રનગરલીંબડીહજી જાહેર નથી થયું
62સુરેન્દ્રનગરવઢવાણહજી જાહેર નથી થયું
63સુરેન્દ્રનગરચોટીલાહજી જાહેર નથી થયું
64સુરેન્દ્રનગરધ્રાંગધ્રાહજી જાહેર નથી થયું
65મોરબીમોરબીહજી જાહેર નથી થયું
66મોરબીટંકારાહજી જાહેર નથી થયું
67મોરબીવાંકાનેરહજી જાહેર નથી થયું
68રાજકોટરાજકોટ ઈસ્ટહજી જાહેર નથી થયું
69રાજકોટરાજકોટ વેસ્ટહજી જાહેર નથી થયું
70રાજકોટરાજકોટ સાઉથહજી જાહેર નથી થયું
71રાજકોટરાજકોટ રૂરલ(SC)હજી જાહેર નથી થયું
72રાજકોટજસદણહજી જાહેર નથી થયું
73રાજકોટગોંડલહજી જાહેર નથી થયું
74રાજકોટજેતપુરહજી જાહેર નથી થયું
75રાજકોટધોરાજીહજી જાહેર નથી થયું
76જામનગરકાલાવાડ(SC)હજી જાહેર નથી થયું
77જામનગરજામનગર રૂરલહજી જાહેર નથી થયું
78જામનગરજામનગર નોર્થહજી જાહેર નથી થયું
79જામનગરજામનગર સાઉથહજી જાહેર નથી થયું
80જામનગરજામજોધપુરહજી જાહેર નથી થયું
81દ્વારકાખંભાળિયાહજી જાહેર નથી થયું
82દ્વારકાદ્વારકાહજી જાહેર નથી થયું
83પોરબંદરપોરબંદરહજી જાહેર નથી થયું
84પોરબંદરકુતિયાણાહજી જાહેર નથી થયું
85જૂનાગઢમાણાવદરહજી જાહેર નથી થયું
86જૂનાગઢજૂનાગઢહજી જાહેર નથી થયું
87જૂનાગઢવિસાવદરહજી જાહેર નથી થયું
88જૂનાગઢકેશોદહજી જાહેર નથી થયું
89જૂનાગઢમાંગરોળહજી જાહેર નથી થયું
90ગીર સોમનાથસોમનાથહજી જાહેર નથી થયું
91ગીર સોમનાથતાલાલાહજી જાહેર નથી થયું
92ગીર સોમનાથકોડીનાર(SC)હજી જાહેર નથી થયું
93ગીર સોમનાથઉનાહજી જાહેર નથી થયું
94અમરેલીધારીહજી જાહેર નથી થયું
95અમરેલીઅમરેલીહજી જાહેર નથી થયું
96અમરેલીલાઠીહજી જાહેર નથી થયું
97અમરેલીસાવરકુંડલાહજી જાહેર નથી થયું
98અમરેલીરાજુલાહજી જાહેર નથી થયું
99ભાવનગરમહુવા-હજી જાહેર નથી થયું
100ભાવનગરતળાજાહજી જાહેર નથી થયું
101ભાવનગરગારિયાધારહજી જાહેર નથી થયું
102ભાવનગરપાલિતાણાહજી જાહેર નથી થયું
103ભાવનગરભાવનગર રૂરલહજી જાહેર નથી થયું
104ભાવનગરભાવનગર ઈસ્ટહજી જાહેર નથી થયું
105ભાવનગરભાવનગર વેસ્ટહજી જાહેર નથી થયું
106બોટાદગઢડા(SC)હજી જાહેર નથી થયું
107બોટાદબોટાદહજી જાહેર નથી થયું
108આણંદખંભાતહજી જાહેર નથી થયું
109આણંદબોરસદહજી જાહેર નથી થયું
110આણંદઆંકલાવહજી જાહેર નથી થયું
111આણંદઉમરેઠહજી જાહેર નથી થયું
112આણંદઆણંદહજી જાહેર નથી થયું
113આણંદપેટલાદહજી જાહેર નથી થયું
114આણંદસોજીત્રાહજી જાહેર નથી થયું
115ખેડામાતરહજી જાહેર નથી થયું
116ખેડાનડિયાદહજી જાહેર નથી થયું
117ખેડામહેમદાવાદહજી જાહેર નથી થયું
118ખેડામહુધાહજી જાહેર નથી થયું
119ખેડાઠાસરાહજી જાહેર નથી થયું
120ખેડાકપડવંજહજી જાહેર નથી થયું
121ખેડાબાલાસિનોરહજી જાહેર નથી થયું
122મહીસાગરલુણાવાડાહજી જાહેર નથી થયું
123મહીસાગરસંતરામપુર(ST)હજી જાહેર નથી થયું
124પંચમહાલશહેરાહજી જાહેર નથી થયું
125પંચમહાલમોરવાહડફ(ST)હજી જાહેર નથી થયું
126પંચમહાલગોધરાહજી જાહેર નથી થયું
127પંચમહાલકલોલહજી જાહેર નથી થયું
128પંચમહાલહાલોલહજી જાહેર નથી થયું
129દાહોદફતેપુરા(ST)હજી જાહેર નથી થયું
130દાહોદઝાલોદ(ST)હજી જાહેર નથી થયું
131દાહોદલીમખેડા(ST)હજી જાહેર નથી થયું
132દાહોદદાહોદ (ST)હજી જાહેર નથી થયું
133દાહોદગરબાડા(ST)હજી જાહેર નથી થયું
134દાહોદદેવગઢબારિયાહજી જાહેર નથી થયું
135વડોદરાસાવલીહજી જાહેર નથી થયું
136વડોદરાવાઘોડિયાહજી જાહેર નથી થયું
137વડોદરાડભોઈહજી જાહેર નથી થયું
138વડોદરાવડોદરા સિટી (SC)હજી જાહેર નથી થયું
139વડોદરાસયાજીગંજહજી જાહેર નથી થયું
140વડોદરાઅકોટાહજી જાહેર નથી થયું
141વડોદરારાવપુરાહજી જાહેર નથી થયું
142વડોદરામાંજલપુરહજી જાહેર નથી થયું
143વડોદરાપાદરાહજી જાહેર નથી થયું
144વડોદરાકરજણહજી જાહેર નથી થયું
145છોટાઉદેપુરછોટાઉદેપુર (ST)હજી જાહેર નથી થયું
146છોટાઉદેપુરપાવી જેતપુર(ST)હજી જાહેર નથી થયું
147છોટાઉદેપુરસંખેડા(ST)હજી જાહેર નથી થયું
148નર્મદાનાંદોદ (ST)હજી જાહેર નથી થયું
149નર્મદાદેડિયાપાડા (ST)હજી જાહેર નથી થયું
150ભરૂચજંબુસરહજી જાહેર નથી થયું
151ભરૂચવાગરાહજી જાહેર નથી થયું
152ભરૂચઝગડિયા(ST)હજી જાહેર નથી થયું
153ભરૂચભરૂચહજી જાહેર નથી થયું
154ભરૂચઅંકલેશ્વરહજી જાહેર નથી થયું
155સુરતઓલપાડહજી જાહેર નથી થયું
156સુરતમાંગરોળહજી જાહેર નથી થયું
157સુરતમાંડવી (ST)હજી જાહેર નથી થયું
158સુરતકામરેજહજી જાહેર નથી થયું
159સુરતસુરત ઈસ્ટહજી જાહેર નથી થયું
160સુરતસુરત નોર્થહજી જાહેર નથી થયું
161સુરતવરાછા માર્ગહજી જાહેર નથી થયું
162સુરતકરંજહજી જાહેર નથી થયું
163સુરતલિંબાયતહજી જાહેર નથી થયું
164સુરતઉધનાહજી જાહેર નથી થયું
165સુરતમજૂરાહજી જાહેર નથી થયું
166સુરતકતારગામહજી જાહેર નથી થયું
167સુરતસુરત વેસ્ટહજી જાહેર નથી થયું
168સુરતચોર્યાસીહજી જાહેર નથી થયું
169સુરતબારડોલી(SC)હજી જાહેર નથી થયું
170સુરતમહુવા (ST)હજી જાહેર નથી થયું
171તાપીવ્યારા (ST)હજી જાહેર નથી થયું
172તાપીનિઝર (ST)હજી જાહેર નથી થયું
173ડાંગડાંગ (ST)હજી જાહેર નથી થયું
174નવસારીજાલોલપોરહજી જાહેર નથી થયું
175નવસારીનવસારીહજી જાહેર નથી થયું
176નવસારીગણદેવી(ST)હજી જાહેર નથી થયું
177નવસારીવાંસદા(ST)હજી જાહેર નથી થયું
178વલસાડધરમપુર(ST)હજી જાહેર નથી થયું
179વલસાડવલસાડહજી જાહેર નથી થયું
180વલસાડપારડીહજી જાહેર નથી થયું
181વલસાડકપરાડા(ST)હજી જાહેર નથી થયું
182વલસાડઉમરગામ(ST)હજી જાહેર નથી થયું

કેટલી સીટ મળે તો બહુમતી ગણાય?

તમામ એક્ઝિટ પોલમાં 182 સભ્યોની વિધાનસભામાં ગુજરાતમાં ભાજપ માટે 117-151 બેઠકોની રેન્જમાં મોટા જનાદેશની આગાહી કરવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસને 16-51ની રેન્જમાં બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીને 2 થી 13 સીટો વચ્ચે કંઈપણ મળવાનો અંદાજ હતો. ગુજરાતમાં બહુમતીનો આંકડો 92 છે.

વિધાનસભા ચૂંટણી 2022નું આજે પરિણામ

  • ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીનું આજે પરિણામ
  • ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી થશે
  • ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે બે તબક્કામાં મતદાન થયું હતું
  • ગુજરાત વિધાનસભા માટે પ્રથમ તબક્કામાં એક ડિસેમ્બરના અને બીજા તબક્કામાં પાંચમી ડિસેમ્બરના મતદાન થયું હતું.
  • પ્રથમ તબક્કાના મતદાનમાં 89 બેઠકો પર 780થી વધારે ઉમેદવારો ચૂંટણીમેદાને હતા
  • બીજા તબક્કાના મતદાનમાં 800થી વધારે ઉમેદવારો ચૂંટણીમેદાને હતા

ગુજરાત વિધાનસભા ચૂંટણી કાર્યક્રમ 2022

ગુજરાત વિધાનસભાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેની તમામ અપડેટ અહિયાં આપવામાં આવશે.

  • પ્રથમ ચરણ મતદાન : 1 ડીસેમ્બર
  • બીજુ ચરણ મતદાન : 5 ડીસેમ્બર
  • પરિણામ : 8 ડીસેમ્બર

ગુજરાત વિધાનસભા પરિણામ

વિવિધ દ્વારા live પ્રસારણ જોવા માટે નીચે ની લિન્ક દ્વારા આપ લાઈવ પરિણામ જો શકો છો. દરેક ચેનલ વિષે નીચે માહિતી આપવામાં આવેલ છે.

મહત્વપૂર્ણ લિંક :

લાઈવ પરિણામ જોવા માટેની લિંકઅહીં ક્લિક કરો
જમાવટ (JAMAWAT) લાઈવઅહીં ક્લિક કરો
tv9 ગુજરાતી અહીં ક્લિક કરો
vtv ગુજરાતીઅહીં ક્લિક કરો
માહિતીએપ (MahitiApp) લાઈવઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
ગુજરાત વિધાનસભા રિઝલ્ટ 2022
ગુજરાત વિધાનસભા રિઝલ્ટ 2022

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો