Connect with us

Updates

ગુજરાતના સ્વિમર આર્યન નહેરા એ સ્વિમિંગ માં સિલ્વર મેડલ જીત્યો

Published

on

ગુજરાતના સ્વિમર આર્યન નહેરા એ સ્વિમિંગ માં સિલ્વર મેડલ જીત્યો ગુજરાતના સ્વિમર આર્યન નહેરા એ સ્વિમિંગ માં સિલ્વર મેડલ જીત્યો -રાજકોટ ખાતે ચાલી રહેલ 36મી નેશનલ ગેમ્સ માં આર્યન નેહરા એ ગુજરાત ને સ્વિમિંગમાં સિલ્વર અપાવ્યો. ગુજરાતમાં રમાઈ રહેલ 36મી નેશનલ ગેમ્સમાં રાજકોટ ખાતે ચાલી રહેલ સ્વિમિંગની સ્પર્ધામાં ગુજરાતનાં આર્યન નેહરા એ સિલ્વર મેડલ જીત્યો છે. . પુરુષોની 1500 મીટર ફ્રીસ્ટાઈલમાં આર્યને 16:03.14 ના સમય સાથે દ્વિતીય સ્થાન મેળવી સિલ્વર મેડલ જીત્યો જ્યારે મધ્ય પ્રદેશના અદ્વેત પેજ એ 15:54.79 સાથે પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો અને અનિશ ગૌડાએ 16:05:94 સાથે તૃતીય સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ગુજરાત નું ગૌરવ વધારનાર આર્યન નેહરા એ પેરુ માં રમાયેલ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપ બાદ તરત ફ્લોરિડા ખાતે સઘન તાલીમ લીધી હતી. સખત તાલીમ અને મહેનત થી મળેલ સફળતાની ખુશી વિજેતાઓના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકતી હતી.પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો અને અનિશ ગૌડાએ 16:05:94 સાથે તૃતીય સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ગુજરાત નું ગૌરવ વધારનાર આર્યન નેહરા એ પેરુ માં રમાયેલ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપ બાદ તરત ફ્લોરિડા ખાતે સઘન તાલીમ લીધી હતી. સખત તાલીમ અને મહેનત થી મળેલ સફળતાની ખુશી વિજેતાઓના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકતી હતી.

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending