Connect with us

ApplyOnline

ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર કેમિકલ્સ ભરતી 2022

Published

on

ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર કેમિકલ્સ ( GSFC ) ભરતી 2022 : ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કેમિકલ લિમિટેડ દ્વારા અલગ-અલગ જગ્યા ઉપર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે.GSFC દ્વારા અેપ્રેન્ટિસ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. તો આ નોકરી માટે લાયકાત તેમજ રસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા તેમજ અરજી કેવી રીતે કરવી તે સંપૂર્ણ માહિતી જાણવા અંત સુધી લેખ વાંચો.

???? ભરતી વિશેની માહિતી :

♻️ ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર કેમિકલ્સ (GSFC) ભરતી 2022 :

♻️ શૈક્ષણિક લાયકાત :

  • ITI પાસ કરેલું હોવું જોઈએ.

♻️ સંસ્થાનું નામ :

  • ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર કેમિકલ્સ

♻️ નોકરીનું સ્થાન :

  • વડોદરા

♻️ કુલ જગ્યાઓ :

  • 09 જગ્યાઓ
  • એટેન્ડન્ટ ઓપરેટર
  • લેબ આસિસ્ટન્ટ
  • ઇલેક્ટ્રિશિયન
  • ડ્રાફ્ટમેન
  • ફીટર
  • ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક
  • મિકેનિકલ મેન્ટેનન્સ

♻️ આ રીતે અરજી કરવી :

  • ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો http://gworld.gsfclimited.com આ ઓફિશિયલ વેબસાઈટ પરથી અરજી કરી શકે છે.

ઓફિશિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો

♻️ અરજી કરવાની તારીખ : 21/02/2022 થી 28/02/2022

આભાર તમારો અમારી વેબસાઇટ ઉપર આવવા બદલ.અહીં તમને દરરોજ નવી-નવી યોજનાઓ અને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતીઓની માહિતી અને હેલ્થ ટિપ્સ તેમજ અન્ય બાબતો જાણવા માટે લેખ વાંચતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending