SarkariYojna
ગુજરાત NMMS સ્કોલરશીપ 2022, ધોરણ 8 ના વિદ્યાર્થીઓને કુલ 48000 રૂપિયા ની શિષ્યવૃત્તિ મળશે
ગુજરાત NMMS સ્કોલરશીપ 2022 : રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ – 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના શિક્ષણ મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષાનું આયોજન આગામી સમયમાં કરવામાં આવશે.
ગુજરાત NMMS સ્કોલરશીપ 2022
યોજનાનું નામ | નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના |
પોસ્ટનું નામ | NMMS પરીક્ષા 2022 |
જાહેરાત ક્રમાંક | રાપબો/NMMS/2022/9113-67 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
મળવાપાત્ર શિષ્યવૃત્તિ | 4 વર્ષના કુલ 48000/- રૂપિયા |
ઓનલાઈન ફોર્મની છેલ્લી તારીખ | 05 નવેમ્બર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ | www.sebexam.org |
આ પણ વાંચો : જાણો તમારી ઉંમર જન્મતારીખ નાખીને , તમે કેટલા વર્ષના થયા એ ચેક કરો
ગુજરાત NMMS પરીક્ષા 2022
કેન્દ્ર સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા NMMS પરીક્ષા નું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા માં ધોરણ 8 માં ચાલુ વર્ષે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે. શિષ્યવૃત્તિ મેળવવા માટે પાત્રતા કોણ ધરાવે છે તેની તમામ માહિતી માટે National Scholarship Portal માં આપેલી સૂચનાઓ અવશ્ય વાંચવી.
આમ કુલ 48000 રૂપિયા સરકાર આપે છે,
ગુજરાત NMMS સ્કોલરશીપ પરીક્ષા પાત્રતા
- જે વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે ધોરણ 8 માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં તથા ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ NMMS પરીક્ષા આપી શકશે.
- જનરલ અને ઓબીસી કેટેગરી ના વિદ્યાર્થીઓએ ધોરણ 7 માં 55% અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓએ ધોરણ 7માં 50% ગુણ મેળવેલા હોવા જોઈએ.
આવક મર્યાદા
NMMS ની પરીક્ષા માટે નક્કી થયા મુજબ વાલી ની આવક મર્યાદા રૂ.3,50,000 થી વધુ ન હોવી જોઈએ.
આ પણ વાંચો : Jio એ લોન્ચ કર્યું બજેટ લેપટોપ Jio Book, ફિચર્સની સાથે કિંમત પણ છે શાનદાર
NMMS પરીક્ષા માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી
- ઓનલાઈન ભરેલ આવેદનની પ્રિન્ટ
- ફી ભર્યાનું ચલણ (માત્ર SEB કોપી)
- આવકના દાખલા ની પ્રામાણિત નકલ
- ધોરણ 7 માર્કશીટ
- જાતિના પ્રમાણપત્રની નકલ
- વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની નકલ (જો લાગુ પડતું હોય તો)
NMMS પરીક્ષા ફી
Gen/OBC/EWS | રૂ.70/- |
SC અને ST | રૂ.50/- |
- સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.
- કોઈપણ સંજોગોમાં ફી પાછી આપવામાં આવશે નહિ.
આ પણ વાંચો – મફત પ્લોટ યોજના 2022 , ફોર્મની માહિતી માટે અહીં ક્લિક કરો
NMMS પરીક્ષા અભ્યાસક્રમ
કસોટીનો પ્રકાર | પ્રશ્નો | ગુણ | સમય |
MAT બૌદ્ધિક યોગ્યતા કસોટી | 90 | 90 | 90 મિનિટ |
SAT બૌદ્ધિક યોગ્યતા કસોટી | 90 | 90 | 90 મિનિટ |
ગુજરાત NMMS પરીક્ષા ઓનલાઈન ફોર્મ મહત્વપૂર્ણ તારીખો:
ઓનલાઈન અરજી શરૂ થાય છે | 11/10/2022 |
ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે | 05/11/2022 |
પરીક્ષા માટે ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો | 11/10/2022 થી 10/11/2022 |
પરીક્ષા તારીખ | ડિસેમ્બર 2022/જાન્યુઆરી 2023 માસ |
મહત્વપૂર્ણ લિંક:
સત્તાવાર વેબસાઈટ | www.sebexam.org |
નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
ન્યૂઝપેપર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
ગુજરાત NMMS સ્કોલરશીપની છેલ્લી તારીખ શું છે?
ગુજરાત NMMS સ્કોલરશીપ છેલ્લી તારીખ 05 નવેમ્બર 2022 છે
ગુજરાત NMMS સ્કોલરશીપ ની સત્તાવાર વેબસાઇટ શું છે
ગુજરાત NMMS સ્કોલરશીપ ની સત્તાવાર વેબસાઇટ www.sebexam.org છે

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in