SarkariYojna
ગુજરાત ITI પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ભરતી 2022 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
ગુજરાત ITI પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ભરતી 2022 : સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જુદા-જુદા વ્યવસાયમાં પ્રવેશ મેળવેલ તાલીમાર્થીઓને માનદ વ્યાખ્યાતાઓની માનદ સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
ગુજરાત ITI પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ભરતી 2022
સંસ્થાનું નામ | સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા – ITI |
પોસ્ટનું નામ | વિવિધ જગ્યાઓ |
તિલકવાડા ઇન્ટવ્યૂ તારીખ | 05/09/2022 |
પાલનપુર છેલ્લીતારીખ | 12/09/2022 |
અરજી મોડ | ઇન્ટરવ્યૂ & ઑફલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://employment.gujarat.gov.in |
આ પણ વાંચો : ભારત પાકિસ્તાન મહામુકાબલો કેવી રીતે જોઈ શકશો
પોસ્ટનું નામ
- વિવિધ પોસ્ટ
શૈક્ષણિક લાયકાત
- ડ્રેસ મેકીંગ : અધિકૃત સંસ્થામાંથી સંબંધિત ટુડે નો એનટીસી/ એનએસી સુઇંગ ટેક્નોલોજી અને કટીંગ એન્ડ સુઇંગ (પાસ અને ત્યાર બાદ નો ૩ વર્ષનો અનુભવ અથવા ડિપ્લોમાં ઇન – ગારમેન્ટ ફેબ્રિકેટીંગ ટેકનોલોજી કોસ્ચ્યુમ ડીઝાઇન પાસ બાદ નો ૨ વર્ષનો અનુભવ અથવા ડીગ્રી ઇન- ફેશન અને એપેરલ ટેક્નોલોજીના પાસ બાદનો ૧ વર્ષનો અનુભવ હોવો જોઇએ.
- English Subject : અંગ્રેજી વિષય સાથે B.A.,B.Ed/ B.A.,M.Ed/ M.A.,B.Ed/ M.A,M.Ed
- Light Motor Vehicle Driving : મોટર માર્કનાકના અભ્યાસ ક્રમમાં ડીગ્રી પ્રમાણપત્ર અથવા મિકેનીક એન્જી ની લાયકાત ધરાવતા હોય તથા LMV નુંલાયસન્સ ધરાવતા હોવા જોઇએ.
- Unarmed Security Guard : ભારતીય કાયદા હેઠળ સ્થાપિત યુનિવર્સિટીમાંથી સ્નાતક (માજી સૈનિકનેપ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.)
- Specialized Sewing Machine Operator : ૧૦ પાસ, સરકાર માન્ય ૬ માસનો આનુસાંગિક સીલીકેટ કોર્ષનું પ્રમાણ પત્ર, ડિપ્લોમા, આઇ.ટી.આઇ. અથવા સ્નાતક
પગાર ધોરણ (પે-સ્કેલ)
- ઉમેદવારોને પીરીયડ દીઠ રૂા. ૯૦/- લેખે મહત્તમ દૈનીક માનદ વેતન રૂા. ૫૪૦/-ના દરે માનદ વેતન ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો : જમીનના જુના રેકોર્ડ મેળવો ઘરે બેઠા, જુઓ સંપૂર્ણ માહિતી
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:
- તિલકવાડા ITI : ઇચ્છુક ઉમેદવારોએ નીચે મુજબ વ્યવસાયો માટે શૈક્ષણિક લાયકાત, અનુભવ સાથેની વિગતવાર અરજી તથા તમામ આધારભૂત પુરાવાઓ સાથે નીચે દર્શાવેલ સરનામે તા. ૦૫/૦૯/૨૦૨૨નાં રોજ સવારે ૧૧:૩૦ કલાકે થી ૧૩:૩૦ કલાક દરમ્યાન વોક ઇન ઇન્ટરવ્યું માટે હાજર રહેવું હાજર ઉમેદવારોની મેરિટ અનુસાર પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે,
- પાલનપુર ITI : આથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે તમામ પુરાવાની સ્વ-પ્રમાણીત નકલ સાથે સંસ્થા ખાતે અરજી કરવાની રહેશે.
- આચાર્ય, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પાલનપુર
મહત્વપૂર્ણ તારીખો:
તિલકવાડા ઇન્ટવ્યૂ તારીખ | 05/09/2022 |
પાલનપુર છેલ્લી તારીખ | 12/09/2022 |
રૂબરૂ મુલાકાતનું સ્થળઃ
- તિલકવાડા ITI : (ઔધોગિક તાલીમ સંસ્થા / તિલકવાડા, ગણીંડા રોડ, તા. તિલકવાડા, જી. નર્મદા
આ પણ વાંચો – ગુજરાતના નવા નકશા ઓનલાઇન જુઓ, જાણો સંપૂર્ણ માહિતી
મહત્વપૂર્ણ કડીઓ
તિલકવાડા ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
પાલનપુર ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
સુરત ભરતી જાહેરાત | અહી ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
ગુજરાત ITI પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ભરતીની છેલ્લી અને ઇન્ટવ્યૂ તારીખ શું છે?
ગુજરાત ITI પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ભરતીની તિલકવાડા ઇન્ટવ્યૂ તારીખ : 05/09/2022 અને પાલનપુર છેલ્લી તારીખ 12/09/2022
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગુજરાત ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે
સત્તાવાર વેબસાઇટ. https://employment.gujarat.gov.in/organisations/iti.aspx

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in