google news

ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023, ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી 2023

ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023 .ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી 2023, એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ૬૫ એપ્રેન્ટીસોની નિમણુંક કરવાની થાય છે. લાયક ઉમેદવારો છેલ્લી તારીખ પહેલાં અરજી કરે છે, ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી 2023 વિશે વધુ વિગતો માટે નીચે આપેલા લેખમાં આપેલ છે,  આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023

સંસ્થાનું નામગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા
પોસ્ટનું નામડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર V2.O
કુલ જગ્યા65
લાયકાતધોરણ 10 પાસ
જોબ લોકેશન વડોદરા
છેલ્લી તારીખ25/03/2023
અરજીનો પ્રકાર ઓફલાઈન

ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી 2023

પોસ્ટનું નામસંખ્યાલાયકાતમાસિક ચૂકવાનું રૂ
ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર V2.O65ધોરણ 10 પાસરૂ. 6000/-

યોગ્યતા અને માપદંડ

  • એપ્રેન્ટીસ એક્ટ 1961 નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ / મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઉપર જણાવ્યા મુજબના એપ્રેન્ટીસોની નિમણૂક કરવાની થાય છે.

અરજી કઈ રીતે કરશો?

  • આથી જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં https://www.apprenticeshipindia.gov.in/ વેબસાઈટ ઉપર જરૂરી સુચનાઓ ધ્યાને લઈ Register મેનુમાં જઈ Candidate ઉપર ક્લિક કરી Register કરવાનું રહેશે અને ત્યારબાદ અરજદારની મેઈલ આઈ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન નંબર નીચે આપેલ Active બટન ઉપર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની પ્રમાણિત નકલો પોર્ટલ ઉપર સ્કેન કરીને તથા અરજી સાથે મોકલી આપવાના રહેશે. વધુ માહીતી માટે ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફીસનો સંપર્ક કરો.

અરજી મોકલવાનું સ્થળ:-

  • કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી, ડોમીનોઝ પીઝાની સામે ગુજરાત હાઉસીંગ બોર્ડ, સભાનપુરા રોડ, વડોદરા- ૩૯૦૦૨૩.

મહત્વપૂર્ણ તારીખો ધોરણ 10 પાસ ભરતી 2023 :

  • છેલ્લી તારીખ: જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં (જાહેરાત પ્રસિધ્ધ તારીખ : 15/03/2023 )

મહત્વપૂર્ણ લિંક :

એપ્રેન્ટિસશીપ ઈન્ડિયા ભરતી પોર્ટલhttps://www.apprenticeshipindia.gov.in/
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી ની છેલ્લી તારીખ શું છે?

ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી ની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં છે

ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી માટે અરજી કઈ રીતે કરશો ?

એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ૬૫ એપ્રેન્ટીસોની નિમણુંક કરવાની થાય છે. આથી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં www.apprenticeshipindia.org વેબ સાઇટ ઉપર જરૂરી સુચનાઓ ધ્યાને લઇ Register મેનુમાં જઇ Candidate ઉપર ક્લિક કરી Register કરવાનુ રહેશે અને ત્યારબાદ અરજદારની મેઇલ આઇ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન નંબર નીચે આપેલ Active બટન ઉપર ક્લીક કરી ફોર્મ ભરવાનુ રહેશે. અને રજીસ્ટ્રેશન ફોર્મપ્રીન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની પ્રમાણીત નકલો પોર્ટલ ઉપર સ્કેન કરીને તથા અરજી સાથે મોકલી આપવાની રહેશે. વધુ માહિતી અને અરજી મોકલવાનું સ્થળ ઃ- કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી, ડોમીનોઝ પીઝાની સામે ગુજરાત હાઉસીંગ બોર્ડ, સભાનપુરા રોડ, વડોદરા- ૩૯૦૦૨૩.

ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023
ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો