google news

ગુજરાત ગ્રામીણ ડાક સેવક પસંદ થયેલા ઉમેદવારોનુ બીજુ લીસ્ટ જાહેર , અહીંથી જુઓ તમારું નામ (Tuesday, 11 April 2023)

Gujarat GDS 2nd Result 2023 : ગુજરાત ગ્રામીણ ડાક સેવક પસંદ થયેલા ઉમેદવારોનુ બીજુ લીસ્ટ જાહેર : ગુજરાત ગ્રામીણ ડાક સેવક રીઝલ્ટ 2023 : GDS પરિણામની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક મોટું અપડેટ છે. ઈન્ડિયા પોસ્ટ ગ્રામીણ ડાક સેવક (GDS) પોસ્ટ્સની ભરતી માટે બીજુ મેરિટ લિસ્ટ જાહેર. જો તમે પણ આ ભરતી માટે અરજી કરી છે, Indian Post GDS Result 2023, તો તમે ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ પર તમારા પરિણામો જોઈ શકશો. આ ઉપરાંત પરિણામની સીધી લિંક પણ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગુજરાત ગ્રામીણ ડાક સેવક બીજુ લીસ્ટ જાહેર 2023

સંસ્થા નુ નામઈન્ડિયા પોસ્ટ
સર્કલનું નામગુજરાત પોસ્ટલ સર્કલ
પોસ્ટનું નામGDS – Gramin Dak Sevak
કુલ પોસ્ટ્સ2017
વેબસાઈટhttps://indiapostgdsonline.cept.gov.in/

ગુજરાત પોસ્ટ GDS ભરતી ઉમેદવારોનુ બીજુ લીસ્ટ જાહેર


Indian GDS Result PDF ફોર્મેટમાં જાહેર. ભારતીય પોસ્ટ GDS 2023 પરિણામ PDFમાં પસંદગીના ઉમેદવારોની વિગતો શામેલ છે. ગુજરાત પોસ્ટ GDS પરિણામ માર્ચ મહિનામાં અપેક્ષિત છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ પર નજર રાખે. (Gujarat Post GDS Result 2023)

10 પાસ માટે વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023,
SBI Bharti 2023 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં 1031 જગ્યા પર બમ્પર ભરતી

ગ્રામીણ ડાક સેવક રીઝલ્ટ 2023

મેરિટ સૂચિ 4 દશાંશની ચોકસાઈની ટકાવારી પર એકત્ર કરાયેલ માન્ય બોર્ડના 10મા ધોરણની માધ્યમિક શાળા પરીક્ષામાં મેળવેલા ગુણ/ગ્રેડ/પોઈન્ટનું ગુણમાં રૂપાંતરણના આધારે તૈયાર કરવામાં આવશે. સંબંધિત બોર્ડના માન્ય ધોરણો મુજબ તમામ વિષયો પાસ કરવા ફરજિયાત છે.

ગ્રામીણ ડાક સેવક રીઝલ્ટ કઈ રીતે ડાઉનલોડ કરશો?

Gujarat Post GDS Result 2023: ગ્રામીણ ડાક સેવક પરિણામ 2023 ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો.
ગુજરાત પોસ્ટનું પરિણામ ફક્ત તે ઉમેદવારો માટે જ ઓનલાઈન જાહેર કરવામાં આવશે જેઓ જગ્યાઓના પ્રમાણમા મેરીટમા સ્થાન મેળવશે. ઉમેદવારો ઈન્ડિયા પોસ્ટ 2023 પરિણામ તપાસવા માટે સ્ટેપવાઈઝ પ્રક્રિયા નીચે મુજબ છે.

  • સ્ટેપ 1: સૌ પ્રથમ ઇંડીયા પોસ્ટની ઓફીસીયલ વેબસાઇટ – indiapostgdsonline.gov.in પર જવાનુ રહેશે.
  • સ્ટેપ 2: ત્યારબાદ જે રાજયોના રીજલ્ટ ડીકલેર થયા હશે તે બતાવશે. તેમાથી ગુજરાત રાજય શોધી તેના પર કલીક કરો.
  • સ્ટેપ 3: તેમા ‘supplementary list’ ટેબની મુલાકાત લો પછી તમે જે પ્રદેશ માટે અરજી કરી છે તેના પર ક્લિક કરો
  • સ્ટેપ 4: ઇન્ડિયા પોસ્ટ GDS પરિણામ PDF 2023 ડાઉનલોડ કરો
  • સ્ટેપ 5: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો ના લીસ્ટમા તમારુ નામ શોધો.

મહત્વપૂર્ણ લિંક

ગ્રામીણ ડાક સેવક બીજુ લીસ્ટ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ
અહીં ક્લિક કરો

ગ્રામીણ ડાક સેવક બીજુ લીસ્ટ કયારે જાહેર કરવામાં આવ્યુ ?

ગ્રામીણ ડાક સેવક બીજુ લીસ્ટ 11 એપ્રિલ 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યુ

ગુજરાત પોસ્ટ GDS ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

ગુજરાત પોસ્ટ GDS ભરતી સત્તાવાર વેબસાઈટ https://indiapostgdsonline.gov.in છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો