Connect with us

SarkariYojna

ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન માં ભરતી 2022 @forests.gujarat.gov.in

Published

on

ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન માં ભરતી 2022 : સ્નેક રિસર્ચ ઈન્સ્ટીટયુટ માટે ૧૧ માસના સમયગાળા માટે કરાર આધારીત જગ્યાઓ નીચે જણાવેલ કેટેગરી માટે ભરવાની હોય લાયકાત ધરાવતા અરજદારશ્રીઓને વોક–ઈન ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે,ભરતીની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન માં ભરતી 2022

સંસ્થાનું નામગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન
પોસ્ટનું નામવેટરનરી ડોક્ટર
વોક ઈન્ટરવ્યું તારીખ20/09/2022
સત્તાવાર વેબસાઈટhttps://forests.gujarat.gov.in/

ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન ભરતી શૈક્ષણિક લાયકાત

  • જે ઉમેદવારો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વેટરનરી ડોક્ટરની ભરતી 2022 માટે અરજી કરવા માગે છે તેમણે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને અનુભવના આધારે લઘુત્તમ સ્તરના લાયકાત માપદંડોને પૂર્ણ કરવા પડશે. અધિકૃત વેબસાઈટ પરથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વેટરનરી ડોક્ટર પાત્રતા માપદંડ તપાસો.

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી ફોર્મમાં વિગતો ભરી માગ્યા મુજબના સાધનિક કાગળો ની સાથે તાઃ૨૦/૦૯/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે નીચે જણાવેલ કચેરીએ હાજર રહેવા વિનંતી છે.

ઈન્ટરવ્યું સ્થળ :

  • નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી વલસાડ, ઉત્તર વન વિભાગજિલ્લા સેવા સદન–૨ , તિથલ રોડ, વલસાડ, પીનકોડ નંબર – ૩૯૬૦૦૧
  • ફોન નંબર. ૦૨૬૩૨-૫૪૧૫૧

મહત્વપૂર્ણ તારીખ :

ઈન્ટરવ્યું તારીખ : 20/09/2022
સમય :૧૧:૦૦ કલાકે

મહત્વપૂર્ણ લિંક :

નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન ભરતી ની ઈન્ટરવ્યુ છેલ્લી તારીખ શું છે?

ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન ભરતી ની અરજી કરવાની ઈન્ટરવ્યું તારીખ 20 સપ્ટેમ્બર 2022 છે.

ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે નીચે જણાવેલા ઈન્ટરવ્યુ સ્થળ, તારીખ અને સમયે હાજર રહેવાનું રહેશે

ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન માં ભરતી 2022
ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન માં ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending