google news

Gujarat Election Result 2021

ગુજરાત રાજ્યની અંદાજીત કુલ-8686 ગ્રામ પંચાયત ખાતે મતદાન કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે.  તમામ ગ્રામ પંચાયતમાં કુલ 23,000 થી વધુ બુથો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ. આવતીકાલ તારીખ- 21 ડિસેમ્બર 2021 ના રોજ Sarpanch Chutni Results જાહેર થશે. ગુજરાતના તમામ સરપંચ તથા સભ્યોનું રિઝલ્ટ online result કેવી રીતે જોવું તેની માહિતી આ આર્ટિકલના માધ્યમથી આપીશું.

Gujarat Gram Panchayat Polls 2021

ગુજરાત રાજ્યમાં થયેલા અંદાજીત 74% વોટીંગમાં કુલ 1.81 કરોડ લોકોએ પોતાનું વોટીંગ કર્યું. હવે 27000 કરતાં વધુ ગ્રામ પંચાયતના સરપંચોનું ભાવિ મતપેટીઓમાં સીલ થયેલું છે. સરપંચોનું ભાવિ હવે આવતીકાલે મંગળવારના દિવસે ગણતરી કરીને પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. તો Election Results of Sarpanch & sabhya ઓનલાઈન કેવી રીતે ચેક કરવું તેની વિગતવાર માહિતી મેળવીશું.

Gram Panchayat Election 2021

19 ડિસેમ્બર-2021 માં યોજાયેલી ગ્રામ પંચાયતની સરપંચ અને સભ્યોની પસંદગી માટે થયેલી છે. આ ચૂંટણી દ્વારા ગ્રામ પંચાયતના વહીવટ માટે સરપંચની પસંદગી થશે. સાથે સાથે સભ્યની ચૂંટણી કરીને તેમની પણ પસંદગી થશે.

Live Gujarat Election Result December 2021

સરપંચ અને સભ્યોની ચૂંટણી બેલેટ પેપર મારફતે યોજાયેલ હતી. આ ચૂંટણીના લાઈવ રિઝલ્ટ  State Election Commission, Gujarat પરથી ઓનલાઇન જોઈ શકાય છે. ઓનલાઈન રિઝલ્ટની સુવિધા મોબાઈલ પરથી અને કોમ્પ્યુટર કે Desktops પરથી પણ જોઈ શકાય છે.

How to Check Gujarat Election Result Online

ભારતીય ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ રાજ્ય ચૂંટણીપંચ કાર્યરત છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી પ્રક્રિયા પારદર્શિતા જળવાઈ રહે તે માટે ઓનલાઇન સિસ્ટમ વિકસાવવામાં આવેલી છે.

State Election Commission દ્વારા ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રહે તે હેતુથી “Poll Monitoring System” બનાવવામાં આવેલ છે. જેના પર ચૂંટણીને લગતી તમામ કાર્યવાહી ઓનલાઈન બતાવે છે. જેને નાગરિકો ગમે તે જગ્યાએ જોઈ શકે છે. Live Election Result કેવી રીતે જોવું તેની વિગતો નીચે મુજબ છે.

Gram Panchayat Election In Gujarat 2021 Result Live

    ● સૌપ્રથમ google માં SEC Poll Gujarat ટાઈપ કરો.

    ● ત્યારબાદ રાજ્ય ચૂંટણી આયોગની Official Website ખુલશે.

    ● Sec poll Gujarat ની ઓફિશિયલ વેબસાઈટના Home Page માં Election સિલેકશન કરવાનું આવશે.

જેમાં ગ્રામ પંચાયત પસંદ કરીને “VPE-DEC2021” સિલેક્ટ કરીને આગળ કાર્યવાહી કરવાની રહેશે.

    ● ઉપર મુજબની પ્રક્રિયા કરવાથી જુદા-જુદા મેનુ આવશે. જ્યાં Result પર ક્લિક કરવાનું રહેશે.

જેમાં ગુજરાતના જે જિલ્લાઓમાં ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી થઈ હોય તે લિસ્ટ બતાવશે.

  • તમે જે જિલ્લાના હોય તે જિલ્લાને પસંદ કરો. ત્યારબાદ ‘તાલુકો’ પસંદ કરો.
  • તાલુકો પંસદ કર્યા બાદ તમારી ગ્રામ પંચાયત પસંદ કરો.
  • જે ગ્રામ પંચાયત પંસદ કરશો તેને દર 2 કલાકે Refresh અથવા Update કરવાનું રહેશે.

    ● હવે જ્યારે મતગણતરી ચાલુ થશે ત્યારે દર 1 કલાકે Election Results Update કરવામાં આવશે.

જિલ્લોગામનું નામવિજેતા ઉમેદવારનું નામ
પાટણગજા ગામજવાનજી ઠાકોર
પાટણરુનીદિનેશ મકવાણા
પાટણવાસણાદીવાબેન
પાટણધોરકડાહિનાબેન આહિર
પાટણરૂપનગરજિતેન્દ્રભાઈ ડાભી
પાટણમેમણાજસીબેન મહાદેવભાઈ જાદવ
પાટણગઢાવાઘેલા અશોકભાઈ કુંભાજી
પાટણનવામોકાબબીબેન પરમાર
પાટણમાનપુરાચૌધરી રણછોડભાઈ લક્ષમણભાઈ
પાટણજોરાપુરાઅમૃતબેન ચૌધરી
પાટણદાદરનીતાબેન ચૌધરી
પાટણજોરાવર ગજગીતાબેન ઠાકોર
પાટણઝડાલાપોપટભાઈ ઠાકોર
પાટણવરાણાપ્રભુભાઈ ઠાકોર
પાટણજસવંતપુરારસીદાબેન કુતુંબભાઇ વોરા
પાટણબાદરપુરામાણેકબેન મુકેશભાઈ સોલંકી
પાટણઝંડાલાપોપટભાઈ સુડાભાઈ ઠાકોર
પાટણજેસંગપુરાજેમાબેન સુથાર વિજેતા
પાટણભદ્રાડાનાડોદા ગુણવતીબેન
પાટણગોલપુરવાલીબેન દિલીપજી ઠાકોર
નવસારીસરોણાનયન પટેલ
નવસારીવેજલપોરજયશ્રીબેન હળપતિ
નવસારીનડગધરીમનોજ બલલુભાઈ પટેલ
નવસારીપણજજયશ્રી પટેલ
નવસારીચીમનપાડાચંદુ ભાઈ ઝીણમભાઈ પટેલ
નવસારીલાછકડીસુમિત્રા બોયા
નવસારીદુબલ ફળિયામહેન્દ્ર પટેલ
નવસારીસતીમાડનાનુ ભાઈ મહાલા
નવસારીકેળકછકરસન પટેલ
નવસારીનવતાળઅનિલ પટેલ
નવસારીઆરક-રણોદરાશર્મિષ્ઠા રાઠોડ
નવસારીપરસોલીહિરેન પટેલ હળપતિ
નવસારીસરાવપરેશ હળપતિ
નવસારીકોથમડીહિતેશ પટેલ
નવસારીમોલધરાદમયંતી બહેન રાઠોડ
નવસારીપડઘાસુમિત્રા બહેન હળપતિ
નવસારીગુરુકુલ સુપારાકેશભાઈ રાઠોડ
નવસારીમિર્ઝાપુરસંજય પટેલ
અમદાવાદજક્સીનવઘણ ઠાકોર
અમદાવાદઝુંડહિનાબેન પટેલ
અમદાવાદલીલાપુરઉષાબેન ઠાકોર
સુરેન્દ્રનગરસજજનપુરલાલજી પટેલ
સુરેન્દ્રનગરરૂપાવટીગિરીરાજસિંહ ઝાલા
સુરેન્દ્રનગરસાંકળીપ્રવીણભાઇ બાબુભાઇ ખાચર
સુરેન્દ્રનગરનાના મઢાદજનકભા લાભુભા ગઢવી
સુરેન્દ્રનગરકરણગઢજશુબેન ગોવિંદભાઇ માધર
સુરેન્દ્રનગરજેસડાચંપાબેન ભગવાનભાઈ ઝીઝવાડિયા
સુરેન્દ્રનગરમાળોદરાકેશ ઇશ્વરભાઇ પટેલ
સુરેન્દ્રનગરકારિયાણીરાકેશ અમરશીભાઇ વોરા
સુરેન્દ્રનગરમોટા મઢાદવજુભા બારડ
સુરેન્દ્રનગરમુંજપરહંસાબા દિગ્વિજયસિંહ પરમાર
સુરેન્દ્રનગરભીમગઢરાહુલભાઇ બચુભાઇ ઝાપડિયા
સુરેન્દ્રનગરઘાઘરેટિયાવસંતબેન પાંચાભાઇ ગોસલિયા
દાહોદટાંડીપ્રિંયંકાબેન ભાભોર
દાહોદભીટોડીવિનોદ ડામોર
દાહોદદેવીરામપુરાકમલીબેન અભેસિંહ રાઠવા
દાહોદઅભલોડવિનોદભાઈ દીપસિંગ બારિયા
દાહોદહિન્દોલિયારમતીબેન મગનભાઈ ભીલ
દાહોદજમ્બુસરમંજુલાબેન અર્જુનસિંહ બારિયા
દાહોદનાની ઝરીમમતાબેન બારિયા
દાહોદફૂલપરાઅજયસિંહ મેડા
દાહોદનાળાતોડભૂપેન્દ્રસિંહ અમરસિંહ રાઠવા
દાહોદજાંબુઆસૂરમિલાબેન સુરેશભાઇ પારધી
દાહોદરાણીપુરાશર્મિલાબેન નરેશ પટેલ
દાહોદવળભેટગીતાબેન દીપસીગ રાઠવા
ખેડારમોસડીજાગૃતિબેન વાઘેલા
ખેડાભોજાના મુવાડામંજુલાબેન પટેલ
ખેડાવાઘાવતદીપક સોલંકી
ખેડાઅમૃતપુરાકોકિલાબેન પ્રવીણસિંહ ચૌહાણ
ખેડાજલોયાસવિતાબેન રમણભાઈ પરમાર
ખેડાઆલમપુરાવિમલબેન હસમુખભાઈ સોલંકી
ખેડાતાલપોડાલક્ષ્મીબેન અજયભાઈ રાઠોડ
ખેડાઅમૃતપુરાકોકિલાબેન પ્રવીણસિંહ ચૌહાણ
ખેડાસંદેશરલક્ષ્મણસિંહ શંકરસિંહ પરમાર
ખેડાસલૂણરમેશભાઈ રૂદાભાઈ પરમાર
ખેડાઅરજનપુર કોટમાધવસિંહ કાળાભાઈ ડાભી
અરવલ્લીટુણાદરયોગિનીબેન
અરવલ્લીરૂઘનાથપુરકનુભાઈ ડી પટેલ
અરવલ્લીકીડીઆદમગી બેન ભરવાડ
અરવલ્લીગોતાપુરજશીબેન અર્જનભાઈ પગી
અરવલ્લીવાસણાગંગાબેન ભીખાભાઇ પટેલ
અરવલ્લીશામળપુરપ્રકાશભાઈ ગામેતી
જૂનાગઢપીપવલભીખાભાઇ ગોવિંદભાઇ સોલંકી
જૂનાગઢમેધપુરજીણાભાઈ મારુ
જૂનાગઢખોખરડામુકેશ ભાઈ મુછડિયા
જૂનાગઢડુંગરીકપિલાબેન રાબડિયા
જૂનાગઢનગડિયાપ્રકાશ પરમાર
જૂનાગઢગોરજપ્રભાબેન ડોડિયા
જૂનાગઢવીરપુરલખમણભાઈ
જૂનાગઢવાડલાશાંતિબેન
જૂનાગઢબળિયાવાડમહિપત ભાઈ વાળા
જૂનાગઢબંધાળાચંપાબેન ગોંડલિયા
જૂનાગઢમેવાસા કાકડિયાવિનોદભાઈ રાણોલિયા
કચ્છશિયોતગંગારામ ભાઈ પટેલ
કચ્છઆણંદસર (વિથોણ)જયાબેન રૂડાણી
કચ્છવળવાજિતુભા જાડેજા
કચ્છસાંધવજયવીર સિંહ ભગવાનજી જાડેજા
કચ્છઆમારાવિમળાબેન ધીરજલાલ ચવ્હાણ
કચ્છભડલીહરિલાલ સરપંચ અમૃતલાલ પટેલ
કચ્છઘોરહરહાજી અલના
કચ્છફૂલાયેગ્રામરબરખિયા જત
કચ્છલોરિયાગ્રામડાઈબેન ભાનુશાલી
અમરેલીભાણિયાભગતભાઈ ભમમર
અમરેલીઅનિડાહરેશભાઇ ચોડવડિયા
અમરેલીનાનુડીશાયરા બેન કુરેશી
અમરેલીજૂના માલકનેસકૈલાસબેન પરમાર
અમરેલીખોડિયાણાકાનજીભાઈ ભાયાભાઈ બગડા
અમરેલીતાતણિયારાજુભાઇ ભમ્મર
અમરેલીફાચરિયારંજનબેન રામાણી
ભાવનગરનોંધનવદરગણેશભાઈ ભલાભાઈ વાઘેલા
ભાવનગરહડમતિયામેર કાજલબેન મયૂરભાઈ
ભાવનગરમાઇધારપૂનાબેન કલાભાઈ ડાંગર
ભાવનગરભારાટીમબાધાભાઈ કુરજીભાઈ બગદારિયા
ભાવનગરરાજગઢબાબુભાઈ ગોવિંદભાઇ પનારા
ભાવનગરરામપરારાજુભા ભગુભાઈ
ભાવનગરરોજિયાજયદેવસિંહ સરવૈયા
ભાવનગરજૂના સાંગણાઉષાબેન હરદેવગિરિ ગોસ્વામી
ભાવનગરચૂડીઘનશ્યામભાઈ રમણા
જામનગરખારાવેઢારંજનબેન કેશવજીભાઇ બોરિચા
જામનગરશેખપાટહંસાબેન મનસુખભાઈ ચાવડા
જામનગરબજરંગપુરપ્રદ્યુમ્નસિંહ બહાદુરસિંહ જાડેજા
મહેસાણાપ્રતાપગઢફાલ્ગુનકુમાર પટેલ
મહેસાણાદેથલીપૂરીબેન દેસાઈ
મહેસાણાધનપુરાલાલજીભાઈ દેસાઈ
મહેસાણાકાંસા.એન.એનિમિષાબેન પટેલ
ગાંધીનગરવાંકાનેરડારાહુલભાઈ ચંદ્રસિંહ ઠાકોર
સુરતકનાજઅનિલ પટેલ
બનાસકાંઠાઉચરપીહાર્દિક દેસાઈ
રાજકોટઉબાળાદશરથસિંહ જાડેજા
રાજકોટરામપરજયેશ બોઘરા
હિંમતનગરધુલેટારાખીબેન રાઠોડ
હિંમતનગરછાદરડાધવલ પટેલ
પંચમહાલજાંબુઘોડાજીતકુમાર મયંકભાઈ દેસાઈ
વલસાડમોરાઈપ્રતીક પટેલ
વલસાડકોચરવારાજેશ ભાઈ પટેલ
વલસાડઠક્કરવાડાહનીબેન પટેલ
નર્મદાનરખડીમમતાબેન વસાવા
વડોદરાગયાપુરાકમલેશ પટેલ
રાજકોટખારચિયારાજીબેન મકવાણા
રાજકોટ   રામનગરજયેશ બોઘરા
રાજકોટઆકડીયાજયાબેન ખાસર
રાજકોટ બંધાળીહંસરાજ ભાલાળા
રાજકોટગાઢાળા રેખાબેન મામેરિયા
રાજકોટધમલપરવસંતબેન ધોળકિયા
રાજકોટકાસકોલીયા પુનાબેન બારૈયા
રાજકોટસનાળાઈન્દુબેન ચાવડા
વિરમગામમોટા હરીપુરા હર્ષદ પટેલ
વિરમગામ જક્સીનવઘણજી ઠાકોર
ખેડબ્રહ્માદેરોલ વાઘેલારાજેન્દ્ર પટેલ
ખેડબ્રહ્માગુંદેલભાવનાબેન ભાંભી
ખેડબ્રહ્માકલોલ શિલ્પાબેન સોલંકી
માંગરોળઆશર સરોજબેન વસાવા
માંગરોળબોરીદ્રાસુશીલાબેન વસાવા
માંગરોળમહુવેજસીતાબેન વસાવા
દેવગઢબારીયાફુલપરાઅજયસિંહ મેડા
દેવગઢબારીયાહીંદોલિયારમતીબેન ભીલ
દહેગામ પાવઠીસરસ્વતીબેન રાજાવત
દહેગામમઠમંજુલાબેન સોલંકી
વડોદરાહિંગલોજજયશ્રીબેન રબારી
વાપીમોરાઈપ્રતિક પટેલ
વાપીકોચરવારાજેશ પટેલ
ભિલોડાશામળપુરપ્રકાશ ગામેતી
મોરબીજેપુરવસંતાબેન કાવઠીયા
મોરબીલગધીરનગરધર્મિષ્ઠાબેન ફેફર

નોંધ : હજી ઘણા જિલ્લા અને તાલુકા ના અપડેટ મુકવાની બાકી છે,જે ટૂંક સમયમાં અમારી ટીમ દ્વારા મુકવામાં આવશે

Sarpanch Election Result Live

State Election દ્વારા યોજતી ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ ઓનલાઈન જોઈ શકાય છે. ચૂંટણીના પરિણામ નાગરિકો પણ ઓનલાઈન સરળતાથી જોઈ શકે છે. સરપંચનું લાઈવ પરિણામ જોવા માટે નીચેના બટન પર ક્લિક કરો.

Online Check Word Member Election Result 2021

ગ્રામ પંચાયત ચૂંટણી ડિસેમ્બર-2021 માસમાં કુલ 88519 સભ્યો માટે ચૂંટણી યોજવવાની હતી. જેમાંથી કુલ- 36482 સભ્યો બિન હરીફ થયેલ હતા. આ ચૂંટણીમાં કુલ-2430 સભ્યોને જગ્યા ખાલી જગ્યા પડેલ હતી. પરંતુ આ તમામ સભ્યોમાંથી કુલ 49607 સભ્યોની ચૂંટણી યોજાયેલ હતી. આ સભ્યોની ચૂંટણી થઈ ગયેલી છે જેના પરિણામ બાકી છે. Word Member Election Results ઓનલાઈન જોઈ શકાય છે. જે નીચેના બટન પરથી ચેક કરી શકાશે.

Poll Monitoring System

રાજ્ય ચૂંટણી કમિશન દ્વારા લોકશાહીના પર્વને પારદર્શિતા બનાવવા માટે એક ઓનલાઈન સિસ્ટમ વિકસાવવામાં આવેલ છે. આ સિસ્ટમને “Poll Monitoring System” કહેવાય છે. આ સિસ્ટમ દ્વારા ચૂંટણી માટે ઉમેદવારી નોંધવતા હોય તેમની માહિતી મેળવી શકાય છે. જેમાં Nomination Details, Uncongested Deatil, Polling Detail & Results  વગેરે જોઈ શકાય છે.

Important Links of  Gujarat Election Results 2021

SubjectLinks
State Election Commission
Official Website
Click Here
Poll Monitoring System  Click Here
Live Sarpanch ResultsCheck Now
Live Results Word MemberCheck Now
Home PageClick Here

નોંધ : હજી ઘણા જિલ્લા અને તાલુકા ના અપડેટ મુકવાની બાકી છે,જે ટૂંક સમયમાં અમારી ટીમ દ્વારા મુકવામાં આવશે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો