SarkariYojna
ગુજરાત સાયબર ક્રાઈમમાં કાઉન્સીલરની ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
ગુજરાત સાયબર ક્રાઈમમાં કાઉન્સીલરની ભરતી 2022 : ગુજરાત રાજ્યના વિવિધ શહેર તથા જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે કાઉન્સીલર/સાયકોલીસ્ટની જગ્યાઓ હંગામી ધોરણે 11 મહિનાના કરાર આધારે ભરવા માટે ઇચ્છુક ઉમેદવારો પાસેથી ઓફલાઇન પ્રકારે અરજીઓ મંગાવવામાં આવે છે.કાઉન્સીલર/સાયકોલીસ્ટ ની કુલ 03 જગ્યાઓ માટે આ ભરતી કરવામાં આવશે.ભરતીની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
ગુજરાત સાયબર ક્રાઈમ કાઉન્સીલર/સાયકોલીસ્ટ ભરતી 2022
સંસ્થાનું નામ | સી.આઈ.ડી. ક્રાઈમ,ગાંધીનગર |
પોસ્ટનું નામ | કાઉન્સીલર/સાયકોલીસ્ટ |
કુલ જગ્યાઓ | 03 |
નોકરી સ્થળ | ગુજરાત |
છેલ્લી તારીખ | 14/09/2022 |
ઓફિશિયલ વેબસાઈટ | www.cidcrime.gujarat.gov.in |
આ પણ વાંચો – મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
પોસ્ટનું નામ | જગ્યાઓ |
કાઉન્સીલર/સાયકોલીસ્ટ | 03 |
સાયબર પોલીસ સ્ટેશન કાઉન્સીલર/સાયકોલીસ્ટ શૈક્ષણિક લાયકાત
- MSW/MA (મનોવિજ્ઞાન અથવા સમાજશાસ્ત્ર)
- ગુજરાતની સરકારી/બિન સરકારી સંસ્થામાં કાઉન્સેલીંગ કામગીરીનો ઓછામાં ઓછો ૦૧ વર્ષનો અનુભવ
અન્ય વિગતો :
- સાયબર ટેકનોલોજીનું જ્ઞાન/ડીગ્રી ધરાવતાં ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
- ગુજરાતી અને હીન્દી બન્ને ભાષા પરનું પ્રભુત્વ જરૂરી.
- CCC સમકક્ષનું કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી.
- ફ૨જ અંગેનું સ્થળ તથા મુખ્ય મથક ગાંધીનગર રહેશે.
- અરજીપત્રકનો નમુનો તથા કરારની શરતો અને બોલીઓ તા. ૦૩-૦૯-૨૦૨૨ થી તા. ૧૪-૦૯-૨૦૨૨ સુધીમાં કચેરીની વેબસાઇટ http://cidcrime.gujarat.gov.in/ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
- સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે તા. ૧૪-૦૯-૨૦૨૨ સુધીમાં ‘‘પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝની કચેરી, સેક્ટર-૧૮, પોલીસ ભવન, ચોથો માળ, ગુ.રા. ગાંધીનગર- ૩૮૨૦૧૮’’ના સરનામે રજી.પોસ્ટથી મોકલી આપવાની રહેશે. કાયમી સરનામા પ૨થી ૨જી.પોસ્ટ કરવું અને ઉમેદવારનો મોબાઇલ નંબર તથા પરિવારના એક સભ્યનો મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવો, અરજીપત્રક રૂબરૂમાં સ્વીકારવામાં આવશે નહીં.
- નિયત કરેલ સમયની બહારની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. ૮. અરજદાર વિરૂદ્ધ કોઈ પણ ક્રીમીનલ કેસ/ગંભીર કાયદાકીય પ્રક્રિયા/ખાતાકીય તપાસ પડતર કે સુચિત ના હોવી જોઈએ.
પગાર ધોરણ
- રૂપિયા 20,000/- માસિક ફિક્સ
આ પણ વાંચો : ગુજરાત સાયબર ક્રાઈમમાં ટેકનિકલ એક્સપર્ટની ભરતી 2022
ગુજરાત સાયબર ક્રાઈમ ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?
- અરજી પત્રકનો નમુનો તથા કરારની બોલીઓ અને શરતો તારીખ 03/09/2022 થી તારીખ 14/09/2022 સુધીમાં કચેરીની વેબસાઈટ cidcrime.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.
- સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે તારીખ ૧૪-૦૯-૨૦૨૨ સુધીમાં “પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝની કચેરી, સેક્ટર-૧૮, પોલીસ ભવન, ચોથો માળ, ગુ.રા. ગાંધીનગર- ૩૮૨૦૧૮” ના સરનામે રજી.પોસ્ટથી મોકલી આપવાની રહેશે.
- કાયમી સરનામાં પરથી રજી.પોસ્ટ કરવું અને ઉમેદવારનો મોબાઈલ નંબર તથા પરિવારનો એક સભ્યનો મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવો. અરજી પત્રક રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી.
મહત્વપૂર્ણ તારીખો:
છેલ્લી તારીખ | 14/09/2022 |
આ પણ વાંચો – પશ્ચિમ રેલ્વે ભરતી 2022,આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
મહત્વપૂર્ણ લિંક્સ
સત્તાવાર ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
ગુજરાત સાયબર ક્રાઈમ ભરતીની છેલ્લી તારીખ શું છે?
ગુજરાત સાયબર ક્રાઈમ ભરતીની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2022
ગુજરાત સાયબર ક્રાઈમ ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે
ઉમેદવારે જાહેરાત તારીખ 14/09/2022 સુધીમાં ઉપર દર્શાવેલ સરનામે રજી.પોસ્ટથી મોકલી આપવાની રહેશે.

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in