google news

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2023-24 માં આવશે આટલી સરકારી ભરતીઓ, અત્યારથી તૈયારી શરૂ કરી દો

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2023-24 માં આવશે આટલી સરકારી ભરતીઓ : GSSSB ભરતી કેલેન્ડર 2023 : GSSSB દ્વારા વર્ષ 2023 માટે નવુ ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળ ( GSSSB) દ્વારા આગામી એક વર્ષ એટલે કે 2023થી 2024 સુધીની ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું છે. જે મુજબ આ વર્ષમાં અલગ અલગ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે

GSSSBએ વર્ષ 2023 ની ભરતી તેમજ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો

  • GSSSB દ્વારા વર્ષ 2023 ભરતી તેમજ પરીક્ષાનું કેલેન્ડર જાહેર
  • કેલેન્ડરમાં 2023 માં યોજાનારી ભરતીની વિગતવાર માહિતી
  • વર્ષ 2023 માં અલગ-અલગ મહિનામાં પરીક્ષાનું આયોજન
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2023-24 માં આવશે આટલી સરકારી ભરતીઓ, અત્યારથી તૈયારી શરૂ કરી દો
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2023-24 માં આવશે આટલી સરકારી ભરતીઓ, અત્યારથી તૈયારી શરૂ કરી દો

GSSSB ભરતી કેલેન્ડર 2023

GSSSB ભરતી કેલેન્ડર 2023
GSSSB ભરતી કેલેન્ડર 2023

ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી તારીખ 2023

આ કામગીરી અંદાજપત્રમા વર્ષ 2022-23 મા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થયેલ કામગીરી એટલે કે કરવામા આવેલી વિવિધ ભરતીઓની માહિતી દર્શાવવામા આવી છે. સાથે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કઇ કઇ ભરતીઓની કામગીરી વર્ષ 2023-24 મા હાથ ધરવામા આવશે તે પણ માહિતી આપવામા આવી છે.

GSSSB ભરતી કાર્યક્રમ 2023

ઉપર દર્શાવેલી ભરતી પરીક્ષાઓની માહિતી મુખ્ય ભરતીઓની દર્શાવેલ છે. આ સિવાય પણ અન્ય ઘણી જગ્યાઓ માટે ગૌણ સેવા દ્વારા ભરતી પરીક્ષા હાથ ધરવામા આવનાર છે. જેની ડીટેઇલ માહિતી તમે આ પોસ્ટ મા આપેલ સામાન્ય વહિવટ વિભાગના કામગીરી અંદાજપત્ર ની PDF ડાઉનલોડ કરી તેમાથી મેળવી શકશો.

મહત્વપૂર્ણ લિંક:

જુઓ ભરતી કાર્યકમઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગૌણ સેવા પસંદગી મંડળ ની સત્તાવાર વેબસાઇટ શું છે

ગૌણ સેવા પસંદગી મંડળ ની સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/ છે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો