Connect with us

Education

ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર

Published

on

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે.સંપૂર્ણ માહિતી જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.

➡️ કોરોના મહામારી ની સ્થિતિ હળવી થવાના કારણે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓએ પ્રમાણે તૈયાર રહેવા વિનંતી.

ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની પરીક્ષાનું ટાઈમ ટેબલ 2022

➡️ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ માટે ઘણી જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તો હવે તેમની આતુરતાનો અંત આવ્યો છે ગુજરાત શૈક્ષણિક વિભાગ ગાંધીનગર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા જાહેર કરી દેવામાં આવી છે.આ વખતે દર વર્ષની જેમ પરીક્ષા પહેલી નહીં આવે પણ તેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષાની તારીખ 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન પરીક્ષા લેવામાં આવશે.

➡️ કોરોનાના કેસમાં ઘટાડો થવાથી તમામ શૈક્ષણિક કાર્ય ઓફલાઈન શરૂ કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓની ફરજિયાત હાજરી પણ ગણવામાં આવે છે.ટૂંકમાં હાલ ગુજરાત બોર્ડ દ્વારા માત્ર પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ તે પ્રમાણે તૈયારીમાં લાગી જાય.

➡️ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની થીયરી તેમજ પ્રેક્ટીકલની પરીક્ષા એક જ સેન્ટર ઉપર લેવામાં આવશે.ગુજરાત બોર્ડ દ્વારા તેનો ટાઇમટેબલ પણ જાહેર કરવામાં આવશે.

GSEB TIME TABLE DOWNLOAD : અહીં ક્લિક કરો

નોંધ : સરકારી માહિતી ટીમ દ્વારા દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહે એ માટે માહિતી એપ બનાવી એક પ્રયાસ કરેલો છે . અમુક અક્ષર ગુજરાતીમાં લખવાં માં ભૂલ પડતી હોઈ છે ,માટે ભૂલ-ચૂક માફ કરજો . આ એપ અને વેબસાઈટ તમારા મિત્રો ને જરૂર શેર કરજો,આભાર સરકારી માહિતી ટીમ

જેમને વાંધો હોય એ અમને મેલ દ્વારા જાણ કરી શકે છે Email – [email protected]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending