google news

ધોરણ 12 આર્ટસ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022, જાણો પરીક્ષા તારીખ @gseb.org

ધોરણ 12 આર્ટસ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022 : ગુજરાત માધ્ય. અને ઉ. મા. બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, ધોરણ 12 માં એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે GSEB STD 12 Arts Purak Pariksha Time Table 2022, ધોરણ 12 સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022

ધોરણ 12 આર્ટસ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)
વિશેGSEB ધોરણ 12 કોમર્સ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022
વર્ગ12 Arts
વિષયોસામાન્ય પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, કોમ્પ્યુટર અને વગેરે.
શ્રેણીપૂરક પરીક્ષાનો કાર્યક્રમ
આર્ટિકલ બનાવનારમાહિતીએપ
પરીક્ષા તારીખ :18/07/2022 To 20/07/2022
શૈક્ષણીક વર્ષ2022
સત્તાવાર વેબસાઇટhttp://gseb.org

GSEB 12 આર્ટસ પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022 કેવી રીતે તપાસવું?

  • સત્તાવાર વેબસાઇટ https://www.gsebeservice.com/ ની મુલાકાત લો.
  • બોર્ડની જાહેર પુરક પરીક્ષા જુલાઈ -૨૦૨૨નો કાર્યક્રમ’ લિંક પર ક્લિક કરો.
  • GSEB 12 આર્ટસ પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ સ્ક્રીન પર દેખાશે.
  • ટાઈમ ટેબલ (PDF )ડાઉનલોડ કરી લો.

ધોરણ 12 સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022

ધોરણ 12 આર્ટસ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો

નોંધ : સરકારી માહિતી ટીમ દ્વારા દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહે એ માટે માહિતી એપ બનાવી એક પ્રયાસ કરેલો છે . અમુક અક્ષર ગુજરાતીમાં લખવાં માં ભૂલ પડતી હોઈ છે ,માટે ભૂલ-ચૂક માફ કરજો . આ એપ અને વેબસાઈટ તમારા મિત્રો ને જરૂર શેર કરજો,આભાર સરકારી માહિતી ટીમ

જેમને વાંધો હોય એ અમને મેલ દ્વારા જાણ કરી શકે છે Email – SarkariMahiti@Gmail.com

ધોરણ 12 આર્ટસ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022
ધોરણ 12 આર્ટસ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો