Connect with us

Updates

ધોરણ 10 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022, જાણો પરીક્ષા તારીખ @gseb.org

Published

on

ધોરણ 10 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022 :ગુજરાત માધ્ય. અને ઉ. મા. બોર્ડ દ્વારા ધોરણ 10 તથા સંસ્કૃત પ્રથમની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, ધોરણ 10 માં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે GSEB STD 10 Purak Pariksha Time Table 2022

ધોરણ 10 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)
વિશેGSEB ધોરણ 10 પૂપૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022
વર્ગ10મું વર્ગ / SSC
વિષયોગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને વગેરે.
શ્રેણીપૂરક પરીક્ષાનો કાર્યક્રમ
આર્ટિકલ બનાવનારમાહિતીએપ
પરીક્ષા તારીખ :18/07/2022 To 21/07/2022
શૈક્ષણીક વર્ષ2022
સત્તાવાર વેબસાઇટhttp://gseb.org

GSEB 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022 કેવી રીતે તપાસવું?

  • સત્તાવાર વેબસાઇટ https://www.gsebeservice.com/ ની મુલાકાત લો.
  • બોર્ડની જાહેર પુરક પરીક્ષા જુલાઈ -૨૦૨૨નો કાર્યક્રમ’ લિંક પર ક્લિક કરો.
  • GSEB 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ સ્ક્રીન પર દેખાશે.
  • ટાઈમ ટેબલ (PDF )ડાઉનલોડ કરી લો.

આ પણ વાંચો

બોર્ડે તાજેતરમાં વિજ્ઞાન પ્રવાહ માટે GSEB HSC પરિણામ 2022 બહાર પાડ્યું હતું. આ વર્ષે, 72.02% વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની 12મી પરીક્ષા 2022 પાસ કરવામાં સફળ થયા છે.

GSEB STD 10 Purak Pariksha Time Table 2022

ધોરણ 10 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022અહીં ક્લિક કરો
ધોરણ-૧૦ પૂરક પરીક્ષા-૨૦૨૨ માટે આવેદન કરવા બાબતઅહીં ક્લિક કરો
જુલાઈ-2022 ધોરણ-10 પૂરક પરીક્ષાના ઓનલાઇન આવેદનપત્રો ભરતા ગણિત વિષયની પસંદગી બાબતઅહીં ક્લિક કરો
ધોરણ 10 રિઝલ્ટ વેબસાઈટ 2022અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
ધોરણ 10 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022
ધોરણ 10 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022

નોંધ : સરકારી માહિતી ટીમ દ્વારા દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહે એ માટે માહિતી એપ બનાવી એક પ્રયાસ કરેલો છે . અમુક અક્ષર ગુજરાતીમાં લખવાં માં ભૂલ પડતી હોઈ છે ,માટે ભૂલ-ચૂક માફ કરજો . આ એપ અને વેબસાઈટ તમારા મિત્રો ને જરૂર શેર કરજો,આભાર સરકારી માહિતી ટીમ

જેમને વાંધો હોય એ અમને મેલ દ્વારા જાણ કરી શકે છે Email – [email protected]

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending