--ADVERTISEMENT--

ધોરણ 10 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, પરીક્ષા તારીખ જોવા ફટાફટ અહીં ક્લિક કરો

WhatsApp Join Now
Telegram Join Here
--ADVERTISEMENT--

ધોરણ 10 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB દ્વારા ધોરણ 10 નુ પરીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ વખતે ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025 ના શરુ થશે, પરીક્ષા તારીખ અંગેની આતુરતા પણ જેમ જેમ દિવસ આગળ ધપતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધતી જઈ રહી છે. ધોરણ 10 પરીક્ષાનો કાર્યક્રમ 2024-25, ધોરણ 10 ટાઈમ ટેબલ 2024-25

--ADVERTISEMENT--

ધોરણ 10 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર

પરીક્ષાનું નામધોરણ 10 બોર્ડ પરીક્ષા 2024-2025
બોર્ડનું નામગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB
પોસ્ટ પ્રકારટાઈમ ટેબલ
પરીક્ષા ચાલુ તારીખ27 ફેબ્રુઆરી 2025
પરીક્ષા છેલ્લી તારીખ13 માર્ચ 2025
ટાઈમ ટેબલ જાહેર તારીખ15 ઓક્ટોબર 2024
ટાઈમ ટેબલ સ્થિતિજાહેર
સત્તાવાર વેબસાઈટhttp://gseb.org

SSC અને HSCની પરીક્ષા ચાલુ વર્ષે 15 દિવસ વહેલી શરૂ થશે, 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે

ધોરણ 10 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર

આ વખતે ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025 ના શરુ થશે અને 13 માર્ચ 2025 ના રોજ છેલ્લું પેપર રહેશે, ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓને સરકારી માહિતી ટીમ તરફ થી શુભેચ્છા, ખુબ મેહનત કરી તમારા પરિવારનું નામ રોશન કરો

--ADVERTISEMENT--

GSEB SSC 10નું ટાઈમ ટેબલ 2024 કેવી રીતે જોવું ?

  • સત્તાવાર વેબસાઇટ gseb.org 2024-2025 ની મુલાકાત લો.
  • GSEB SSC પરીક્ષાનો કાર્યક્રમ 2024-2025 ’ લિંક પર ક્લિક કરો.
  • PDF સ્ક્રીન પર દેખાશે.

ધોરણ 10 ટાઈમ ટેબલ 2024

ધોરણ 10 બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડાઉનલોડ કરોClick Here
MahitiApp HomepageClick Here
Join WhatsApp GroupJoin Here
--ADVERTISEMENT--

Leave a Comment