google news

[ Updated ] ધોરણ 10 પરિણામ 2022, અહીંયા થી ચેક કરો તમારું પરિણામ @gseb.org

ધોરણ 10 પરિણામ 2022 મેં મહિનામાં જાહેર થવાની સંભાવના છે. ધોરણ 10 રીઝલ્ટ 2022 | ધો 10 પરિણામ 2022 | જયારે પણ ધોરણ 10 (STD 10 RESULT 2022 ) જાહેર થશે ત્યારે આ પોસ્ટમાં જ મુકવામાં આવશે , તમામ મિત્રોને આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવું.

ધોરણ 10 પરિણામ 2022

Update 11th May 2022 : રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી જો કે પરીક્ષા ગત એપ્રિલ માસમાં પૂર્ણ થતાં શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના પેપર ચકાસણી કાર્યવાહી શરૂ કરી હતી જેમાં શિક્ષણ વિભાગ અત્યાર સુધીમાં 90 ટકા ઉતરવહી ચકાસણી કાર્યવાહી પૂર્ણ કરી દેવાઈ છે અને મે માસના પ્રથમ સપ્તાહમાં લગભગ 100 ટકા પેપર ચકાસની કાર્યવાહી પૂર્ણ થશે.

LATEST UPDATE 04/05/2022 : ધોરણ 10 પરિણામ 2022 મેં મહિનામાં જાહેર થવાની સંભાવના છે જયારે પણ ધોરણ 10 (STD 10 RESULT 2022 ) જાહેર થશે ત્યારે આ પોસ્ટમાં જ મુકવામાં આવશે , તમામ મિત્રોને આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવું.

ધોરણ 10 રીઝલ્ટ 2022

આ ઉપરાંત બોર્ડ દ્વારા આ વખતે પરીક્ષા 20 દિવસ મોડી શરૂ થતાં જ પરિણામ પણ 20 દિવસ મોડું એટલે કે આગમી જૂન માસના પ્રથમ અને બીજા સપ્તાહમાં પરિણામ જાહેર કરશે, જો કે પેપર ચકાસણી બાદ વિદ્યાર્થીના માર્કસના ચોક્કસાઈ પૂર્વક ગણતરી અને ટોટલ કરવામાં આવશે અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ ઓનલાઈન મૂકીને માર્કશીટ તૈયાર કરવામાં આવશે (News Source GSTV)

આ પણ વાંચો :

GSEB SSC results 2022 – ધોરણ 10 રીઝલ્ટ 2022

Students can check the GSEB SSC results 2022 through the official website, gseb.org, using their roll number mentioned on the GSEB 10th Result 2022.

GSEB Online Result will release on the official site of Gujarat Board. Here we are sharing the direct link to get GSEB 10th board Result so those applicants who are appeared for GSEB Board Exam can get the result by the below-provided link.

ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2022 રીઝલ્ટ

Applicants will be informed about GSEB 10th Result Link on this page. Applicants are suggested to follow provided steps during accessing GSEB 10th Result 2022. Every year Gujarat Board Conduct Matriculation (10th) and Intermediate (12th) Exam on various allotted centers across all over Gujarat. The previous year, More than 5 lakh of students appeared in GSEB 10th board Exam.

GSEB SSC Result 2022 Date and Time

GSEB SSC Result 2022 Date and Time – Gujarat Board will release the GSEB 10th result 2022 in May, tentatively. Gujarat SSC result 2022 for std 10th will be announced online on gseb.org and gsebeservice.com. To check Gujarat Board std 10th result 2022 GSEB, students have to connect with their respective schools as the result will be released through school login.

ધોરણ 10 બોર્ડ પરીક્ષા પરિણામ 2022

GSEB SSC exam 2022 result consists of subject-wise marks, grades, percentile and other important details. Students must note that the online GSEB SSC result 2022 Gujarat board is provisional. They should check all mentioned details in the GSEB 10th result 2022.

આ પણ વાંચો- ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2022

ધો 10 પરિણામ 2022

ધોરણ 10 પરિણામ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાના પરિણામની તારીખો જાહેર કરવામાં આવી છે. તેમાં કુલ ૧૭.૧૫ લાખ જેટલા વિદ્યાર્થીઓનું ભાવી નક્કી થશે. સૌ પ્રથમ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આગામી ૨૫ મેના રોજ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ ૩૦ મેના રોજ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ તેમજ ૨ જુનના રોજ ધોરણ-૧૦નું પરિણામ જાહેર કરવામાં આવશે. જેમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે આજે સોમવારે લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ ૨૫ મેના રોજ સાથે જ આપવામાં આવશે.

ધોરણ 10 માં કેટલા વિદ્યાર્થીએ પરીક્ષા આપી?


ધોરણ 10 માં 812120 એ પરીક્ષા આપી છે. જેમાં 786921 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.જેમનું પરિણામ મેં મહિનામાં જાહેર થશે. તેથી આ વેબસાઈટ ની દરરોજ મુલાકાત લેતું રહેવું.

મેં મહિનામાં ધોરણ 10 પરિણામ આવવાની સંભાવના


સંભાવના છે કે ધોરણ-10નું પરિણામ મેં મહિનામાં જાહેર કરવામાં આવે. ત્યારે વિદ્યાર્થીઓ હજુ એ જ મૂંઝવણમાં છે કે જ્યારે સામાન્ય દિવસોમાં પણ રીઝલ્ટ ચેક કરવામાં મુશ્કેલી થતી હોય છે ત્યારે વગર વગર રીસીપ્ટ રીઝલ્ટ કઈ રીતે ચેક કરી શકાશે? ત્યારે જાણો કે ખૂબ જ સરળ રીતે તમે ઓનલાઇન રીઝલ્ટ કઈ રીતે ચેક કરી શકો છો.

ધોરણ 10 બોર્ડ પરિણામ 2022

રીઝલ્ટ જોવા માટે તમે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે gseb.org પર જઈ શકો છો. જે રીતે હાલમાં તમને ત્યાં HSCના માર્કસનું એક મેનુ દેખાઈ રહ્યું છે તેવી જ રીતે જ્યારે ઓનલાઇન રિઝલ્ટ જાહેર કરવાની ઘોષણા કરવામાં આવશે તો ત્યાં ધોરણ 10 ના એટલે કે SSCનું રિઝલ્ટનું પણ એક મેનુ જોવા મળી શકે છે.

આ પણ વાંચો- ગુજરાત ફિમેલ હેલ્થ વર્કર ભરતી

GSEB 10th Result 2022 : How to Check

  • Step 1. Log onto the official website at gseb.org.
  • Step 2. Look for the link which says GSEB SSC result.
  • Step 3. Click on the link and fill in all the details to get your GSEB SSC Result 2022.
  • Step 4. Your SSC result will open in a separate dialogue box
  • Step 5. Download the hard copy for future reference
ધોરણ 10 પરિણામ 2022હજી જાહેર થયું નથી
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
ધોરણ 10 પરિણામ 2022
ધોરણ 10 પરિણામ 2022
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો