Trending
ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, 27 ફેબ્રુઆરી થી પરીક્ષા શરુ થશે
ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB દ્વારા ધોરણ 12 નુ પરીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ વખતે ધોરણ 12 બોર્ડ ની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025 ના શરુ થશે, પરીક્ષા તારીખ અંગેની આતુરતા પણ જેમ જેમ દિવસ આગળ ધપતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધતી જઈ રહી છે. ધોરણ 12 પરીક્ષાનો કાર્યક્રમ 2024-25, ધોરણ 12 ટાઈમ ટેબલ 2024-25
ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર
પરીક્ષાનું નામ | ધોરણ 12 બોર્ડ પરીક્ષા 2024-2025 |
બોર્ડનું નામ | ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB |
પોસ્ટ પ્રકાર | ટાઈમ ટેબલ |
પરીક્ષા ચાલુ તારીખ | 27 ફેબ્રુઆરી 2025 |
પરીક્ષા છેલ્લી તારીખ | 13 માર્ચ 2025 |
ટાઈમ ટેબલ જાહેર તારીખ | 15 ઓક્ટોબર 2024 |
ટાઈમ ટેબલ સ્થિતિ | જાહેર |
સત્તાવાર વેબસાઈટ | http://gseb.org |
SSC અને HSCની પરીક્ષા ચાલુ વર્ષે 15 દિવસ વહેલી શરૂ થશે, 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે
ધોરણ 12 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર
આ વખતે ધોરણ 12 બોર્ડ ની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025 ના શરુ થશે અને 13 માર્ચ 2025 ના રોજ છેલ્લું પેપર રહેશે, ધોરણ 12 ના તમામ વિદ્યાર્થીઓને સરકારી માહિતી ટીમ તરફ થી શુભેચ્છા, ખુબ મેહનત કરી તમારા પરિવારનું નામ રોશન કરો
GSEB SSC 12નું ટાઈમ ટેબલ 2024 કેવી રીતે જોવું ?
- સત્તાવાર વેબસાઇટ gseb.org 2024-25 ની મુલાકાત લો.
- GSEB HSC પરીક્ષાનો કાર્યક્રમ 2024-25 ’ લિંક પર ક્લિક કરો.
- PDF સ્ક્રીન પર દેખાશે.
ધોરણ 12 ટાઈમ ટેબલ 2024
ધોરણ 12 બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડાઉનલોડ કરો | Click Here |
MahitiApp Homepage | Click Here |
Join WhatsApp Group | Join Here |
-
GPSCના ઉમેદવારો માટે વર્ગ 1-2 ભરતી જાહેર, આયોગે કરી જાહેરાત, જાણો ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી
- Gujarati Calendar 2025
- સુરત મહાનગરપાલિકા ભરતી 2025, લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરવાનું ચુક્સો નહિ
- Self Declaration Form For RTE Gujarat 2025: આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન
-
અસંવેદનશીલ PSI પર કાર્યવાહી, એક સાયકલ સવાર ચાલુ કોન્વોયમાં ઘૂસી ગયો હતો એ અંગેનો વીડિયો વાયરલ
- Ayushman Card Hospital List in Gujarat – ગુજરાતમાં આયુષ્માન કાર્ડ હોસ્પિટલની યાદી
- ગ્રામીણ ડાક સેવક ભરતી 2025: 10 પાસ માટે લેખિત પરીક્ષા વગર સીધી ભરતી, અરજી કરવાની A to Z માહિતી
- PM Kisan Scheme e-KYC: ઇ-કેવાયસી કર્યા પછી જ મળશે રૂ 2000, ઘરે બેઠા આ રીતે કરો e-KYC