google news

GSEB 10 Result 2023 : ધોરણ 10 પરિણામ તારીખ જાહેર, જુઓ કઈ તારીખે આવશે પરિણામ 

GSEB 10 Result 2023 : ધોરણ 10 પરિણામ તારીખ જાહેર (GSEB 10th Result 2023) : માર્ચ 2023 માં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ માં ધોરણ 10 ની પરીક્ષાઓ લેવાઈ હતી, તા. 25/05/2023 ના રોજ ધોરણ 10 SSC પરિણામ જાહેર થશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.આજે અમે તમને ધોરણ 10 પરિણામ તારીખ જાહેર કરવામાં આવી એની માહિતી આપીશું

ધોરણ 10 પરિણામ તારીખ જાહેર

પોસ્ટનું નામધોરણ 10 પરિણામ તારીખ જાહેર
બોર્ડનું નામમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
વિદ્યાર્થીઓની સંખ્યા118696
પરિણામનું નામGSEB SSC RESULT 2023
પરિણામની તારીખ25/05/2023
વેબસાઈટwww.gseb.org

ધોરણ 10 નું પરિણામ ક્યારે આવશે? (When Will the Result of GSEB Class 10?)

ધોરણ 10 પરિણામ  25 મે 2023 એ સવારે 8:00 વાગે જાહેર કરવામાં આવશે

મહત્વપૂર્ણ ખાસ નોંધ : ધોરણ 10 નું રીઝલ્ટ બાબત વિવિધ સમાચારો પત્રો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી સમાચારની ખાતરી અમે કરતા નથી. આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

ધોરણ 10 ગયા વર્ષના પરિણામ પર એક નજર

કુલ પરિણામ65.18%
કુલ કેન્દ્રો958
પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓની સંખ્યા7,72,771
કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા5,03,726
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂપાવટી, રાજકોટ)94.80%
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂવાબારી મુવાડા, દાહોદ19.17%
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો (સુરત)75.64%
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો (પાટણ)54.29%
100 ટકા પરિણામ ધરાવતી શાળા294
30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા121
કુમારોનું પરિણામ59.92%
કન્યાઓનું પરિણામ71.66%

ધોરણ 10 પરિણામ આ રીતે ચેક કરો

  1. વિદ્યાર્થીઓ GSEB બોર્ડની સતાવાર વેબસાઇટ- cbseresults.nic.in ની મુલાકાત લો 
  2. હોમપેજ પર, GSEB બોર્ડ વર્ગ 10મા પરિણામ 2023 લિંક પર ક્લિક કરો. 
  3. હવે રોલ નંબર દાખલ કરો 
  4. તરત જ GSEB બોર્ડનું પરિણામ સ્ક્રીન પર દેખાશે. 
  5. હવે GSEB પરિણામ તપાસો અને ડાઉનલોડ કરો.
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી

મહત્વપૂર્ણ લિંક :

WhatsApp ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
ધોરણ 10 પરિણામ અખબારયાદીઅહીં ક્લિક કરો

GSEB 10 Result 2023

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો