--ADVERTISEMENT--

GPSSB Recruitment 2025: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી 2025, જુઓ સંપૂર્ણ માહિતી અને અરજી પ્રક્રિયા

GPSSB Recruitment 2025
--ADVERTISEMENT--

GPSSB Recruitment 2025: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પદો માટે ભરતી 2025ની જાહેરાત કરી કરવામાં આવી, તમને ભરતીની સંપૂર્ણ માહિતી, પાત્રતા માપદંડો, અરજી પ્રક્રિયા અને મહત્વની તારીખો વિશે નીચે સંપૂર્ણ માહિતી આપેલ છે.

--ADVERTISEMENT--

GPSSB Recruitment 2025

સંસ્થાનું નામગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)
પોસ્ટનું નામવિવિધ
કુલ જગ્યાઓ1251
ભરતી પ્રકારદિવ્યાંગ ઉમેદવારો માટે
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ15/05/2025
સત્તાવાર વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in/

પોસ્ટ વિગત

પોસ્ટનું નામકુલ જગ્યા
લેબોરેટરી ટેકનીશ્યન43
સ્ટાફ નર્સ36
વિસ્તરણ અધિકારી (ખેતી)12
પશુધન નિરીક્ષક23
આંકડા મદદનીશ18
જુનિયર ફાર્માસિસ્ટ43
વિસ્તરણ અધિકારી (સહકાર) (ગ્રેડ 2)08
સંશોધન મદદનીશ05
મુખ્ય સેવિકા20
ગ્રામ સેવક112
ફીમેલ હેલ્થ વર્કર324
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર202
જુનિયર ક્લાર્ક (વહીવટ / હિસાબ)102
ગ્રામ પંચાયત મંત્રી238
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ)48
નાયબ ચીટનીશ17
ટોટલ જગ્યા1251

શૈક્ષણિક લાયકાત

સંબંધિત સંવર્ગોની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત જેમાં વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, ઓનલાઇન અરજી કરવાની રીત તથા દિવ્યાંગતાની કેટેગરીવાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ તેમજ અન્ય વિગતવાર જોગવાઇઓ/માહિતી/સુચના/શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત માટે મંડળની કચેરીના નોટીસ બોર્ડ, મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in તથા ઓજસની વેબસાઇટ https://ojas.gujarat.gov.in જોવા જણાવવામાં આવે છે. જેની સર્વે દિવ્યાંગ ઉમેદવારોએ નોંધ લેવી.

અરજી પ્રક્રિયા

GPSSB ભરતી 2025 માટે અરજી ઓનલાઇન સબમિટ કરી શકાય છે:

  1. ઓનલાઇન અરજી:
    • ઓફિશિયલ વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ પર જાઓ.
    • “Online Application ” સેક્શનમાં જઈને “Apply ” લિંક પર ક્લિક કરો.
    • Select Advertisement by Department પર જઈ તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છે એ સિલેક્ટ કરો
    • ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
    • ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટઆઉટ લઈ લો.

મહત્વની તારીખો

  • અરજીની છેલ્લી તારીખ: 15/05/2025

ઓફિશ્યલ નોટીફીકેશન અહીંથી વાંચો

અરજી કરવા માટેની ઓફિશ્યલ વેબસાઈટ : https://ojas.gujarat.gov.in

ઓફિશ્યલ વેબસાઈટ : https://gpssb.gujarat.gov.in

Join WhatsApp

Join Now

Leave a Comment