Connect with us

SarkariYojna

ગુજ૨ાત જાહે૨ સેવા આયોગ અગત્યની જાહેરાત @gpsc.gujarat.gov.in

Published

on

ગુજ૨ાત જાહે૨ સેવા આયોગ અગત્યની જાહેરાત (પ્રાર્થામકકસોટીની મોકૂફ ૨ાખવા બાબત)
તારીખ ૨૯ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિય૨ ક્લાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની પરીક્ષા યોજાનાર હોઇ, ઉમેદવારોના હિતને ધ્યાને લઈ આ દિવસે આયોગ દ્વારા યોજાનાર જા.ક્ર. ૧૫/૨૦૨૨-૨૩, મદદનીશ ઈજને૨ (ર્સાિવલ), વર્ગ-૨ તથા જા.ક્ર. ૧૭/૨૦૨૨-૨૩, પ્રવ૨ વૈજ્ઞાનિક અધિકારી (ઔષધ), વર્ગ-૧ ની પ્રામિક કસોટી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે. આ પરીક્ષાઓની નવી તારીખ નક્કી થયેથી આયોગની વેબસાઈટ ૫૨ જાહે૨ ક૨વામાં આવશે. સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઇટ જોતા રહેવા માટે અનુરોધ કરવામાં આવે છે.

ગુજ૨ાત જાહે૨ સેવા આયોગ અગત્યની જાહેરાત

બોર્ડ નું નામગુજ૨ાત જાહે૨ સેવા આયોગ ( GPSC )
પોસ્ટનું નામજા.ક્ર. ૧૫/૨૦૨૨-૨૩, મદદનીશ ઈજને૨ (ર્સાિવલ), વર્ગ-૨ તથા
જા.ક્ર. ૧૭/૨૦૨૨-૨૩, પ્રવ૨ વૈજ્ઞાનિક અધિકારી (ઔષધ), વર્ગ-૧
પરીક્ષા તારીખનવી તારીખ જાહેર કરવામાં આવશે
સત્તાવાર વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in/

નોંધ: ઉમેદવારોના હિતને ધ્યાને લઈ આ દિવસે આયોગ દ્વારા યોજાનાર જા.ક્ર. ૧૫/૨૦૨૨-૨૩, મદદનીશ ઈજને૨ (ર્સાિવલ), વર્ગ-૨ તથા જા.ક્ર. ૧૭/૨૦૨૨-૨૩, પ્રવ૨ વૈજ્ઞાનિક અધિકારી (ઔષધ), વર્ગ-૧ ની પ્રામિક કસોટી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે. આ પરીક્ષાઓની નવી તારીખ નક્કી થયેથી આયોગની વેબસાઈટ ૫૨ જાહે૨ ક૨વામાં આવશે. સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઇટ જોતા રહેવા માટે અનુરોધ કરવામાં આવે છે.

GPSC સત્તાવાર વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in/
તારીખ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
ગુજ૨ાત જાહે૨ સેવા આયોગ અગત્યની જાહેરાત
ગુજ૨ાત જાહે૨ સેવા આયોગ અગત્યની જાહેરાત

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending