SarkariYojna
GPSC Dy SO Result 2022, GPSC નાયબ મામલતદાર પરીક્ષા પરિણામ જાહેર, જુઓ અહીંયા થી તમારું પરિણામ
GPSC Dy SO Result 2022 : GPSC Dy SO રીઝલ્ટ 2022 , ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) ડેપ્યુટી સેક્શન ઓફિસર DYSO – નાયબ મામલતદાર (જાહેરાત નં. 10/2022-23) ની પરીક્ષા તારીખ 16 ઓક્ટોબર 2022 ના રોજ લેવાયેલ હતી, જેનું આજે પરિણામ જાહેર કરવામાં આવેલ છે, આ પરિણામમાં 1996 ઉમેદવારો છે જેમને ઉપર જણાવેલ મુખ્ય પરીક્ષા માટે લાયક જાહેર કરવામાં આવ્યા છે.
GPSC Dy SO Result 2022 – GPSC Dy SO રીઝલ્ટ 2022
સંસ્થાનું નામ | ગુજરાત જાહેર સેવા આયોગ |
પોસ્ટનું નામ | ડેપ્યુટી સેક્શન ઓફિસર – DySO – નાયબ મામલતદાર |
ખાલી જગ્યાની સંખ્યા | 87 |
પ્રિલિમ પરીક્ષાની તારીખ | 16મી ઓક્ટોબર 2022 |
સત્તાવાર વેબસાઇટ | gpsc.gujarat.gov.in |
આ પણ વાંચો : જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023, તમારું પરીક્ષા કેન્દ્ર જોવા
GPSC નાયબ મામલતદાર પરિણામ 2022 કેવી રીતે જોવું?
ઉમેદવારના લોગિન પર GPSC અપડેટ કરવામાં આવશે. રજિસ્ટર્ડ અરજદારોએ તેને OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. પરિણામ ડાઉનલોડ કરવા માટેની પગલું-દર-પગલાની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે-
- પગલું I- ગુજરાત OJAS- gpsc.gujarat.gov.in ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો
- પગલું II- પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “પરિણામ / પસંદગી” ટેબ પર ક્લિક કરો.
- પગલું III- ડ્રોપડાઉનમાંથી મુખ્ય પરીક્ષા પસંદ કરો.
- પગલું IV- તમે રોલ નંબર દ્વારા શોધો પછી તમારા પરિણામો PDF માં
મહત્વપૂર્ણ લિંક :
GPSC ડેપ્યુટી સેક્શન ઓફિસર રીઝલ્ટ 2022 | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) નાયબ મામલતદારની પરિક્ષા તારીખ કઈ હતી ?
GPSC નાયબ મામલતદાર પરિક્ષા તારીખ 16 ઓક્ટોબર 2022 હતી છ
GPSC નાયબ મામલતદાર ભરતીની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is – gpsc.gujarat.gov.in

આ પણ વાંચો- જાણો તમારી ઉંમર જન્મતારીખ નાખીને , તમે કેટલા વર્ષના થયા એ ચેક કરો
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in