Connect with us

SarkariYojna

GPSCએ વર્ષ 2023 ની ભરતી તેમજ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો, જુઓ આ રહ્યું ભરતી લિસ્ટ

Published

on

GPSC ભરતી કેલેન્ડર 2023 : GPSC દ્વારા વર્ષ 2023 માટે નવુ ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC ) દ્વારા આગામી એક વર્ષ એટલે કે મે 2023થી ડિસેમ્બર 2023 સુધીની ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું છે. જે મુજબ આ વર્ષમાં અલગ અલગ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે

GPSCએ વર્ષ 2023 ની ભરતી તેમજ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો

  • GPSC દ્વારા વર્ષ 2023 ભરતી તેમજ પરીક્ષાનું કેલેન્ડર જાહેર
  • કેલેન્ડરમાં 2023 માં યોજાનારી ભરતીની વિગતવાર માહિતી
  • વર્ષ 2023 માં અલગ-અલગ મહિનામાં પરીક્ષાનું આયોજન
GPSCએ વર્ષ 2023 ની ભરતી તેમજ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો
GPSCએ વર્ષ 2023 ની ભરતી તેમજ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો

GPSC નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર ભરતી તારીખ 2023

આ સાથે જ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે. આ અંગેની જાહેરાત 15 જુલાઈ 2023 ના રોજ પ્રસિદ્ધ થશે. કે જેની પ્રાથમિક કસોટી 15/10/2023ના રોજ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની વર્ગ 3ના હોદ્દાઓ માટે 150 જેટલી બેઠકો પર સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે.

GPSC ભરતી કેલેન્ડર 2023

GPSC ભરતી કેલેન્ડર 2023
GPSC ભરતી કેલેન્ડર 2023

ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1/2 ભરતી તારીખ 2023

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ -1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1/2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2 માટે કુલ 100 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેની જાહેરાત 15/08/2023ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. કે જેની પ્રાથમિક કસોટીની અંદાજે 5 નવેમ્બર 2023ના રોજ યોજાશે. આ પરીક્ષાનું પરિણામ અંદાજે ફેબ્રુઆરી 2024 સુધીમાં જાહેર થશે.

GPSC ભરતી કાર્યક્રમ 2023

GPSC ભરતી કાર્યક્રમ 2023
GPSC ભરતી કાર્યક્રમ 2023

ઓગષ્ટ થી ડિસેમ્બર સુધી પરીક્ષા લેવામાં આવશે

ઓગષ્ટ મહિનામાં 6 જગ્યાઓ માટે પરીક્ષા યોજાશે. સપ્ટેમ્બર મહિનામાં 14 જેટલી અલગ અલગ પરીક્ષા લેવામાં આવશે. ઓક્ટોમ્બરમાં પણ 14 જેટલી પરીક્ષા લેવામાં આવશે.  ત્યારે નવેમ્બર મહિનામાં કુલ 7 જેટલી પરીક્ષાઓનું આયોજન GPSC દ્વારા લેવામાં આવનાર છે. વધુમાં ડિસેમ્બર મહિનામાં પણ 13 જેટલી પરીક્ષા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવનાર છે.

મહત્વપૂર્ણ લિંક:

જુઓ ભરતી કાર્યકમઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending