SarkariYojna
8 પાસ માટે સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા ભરતી 2023 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
8 પાસ માટે સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા ભરતી 2023 : પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા તાજેતરમાં બુક બાઈન્ડર , ઓફસેટ મશીન માઇન્ડર , ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર અને ઓફિસ ઓપરેશન એક્ઝયુટીવ (બેક ઓફિસ) ભરતી 2023 માટે અરજી આમંત્રિત કરી છે, એપ્રેન્ટીસશીપ અધિનિયમ ૧૯૬૧ હેઠળ અત્રેના મુદ્રણાલયમાં એપ્રેન્ટીસોની ખાલી પડેલ નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવાની થાય છે. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા ભરતી 2023
સંસ્થાનું નામ | સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા |
પોસ્ટનું નામ | બુક બાઈન્ડર , ઓફસેટ મશીન માઇન્ડર , ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર , ઓફિસ ઓપરેશન એક્ઝયુટીવ (બેક ઓફિસ) |
જગ્યાની સંખ્યા | 31 |
અરજી કરવાની રીત | ઓફલાઈન |
જોબ સ્થળ | વડોદરા |
જોબ કેટેગરી | એપ્રેન્ટિસ |
છેલ્લી તારીખ | 20 માર્ચ 2023 |
માહિતી એપ હોમપેજ | અહીં ક્લિક કરો |
સરકારી પ્રિન્ટીંગ પ્રેસમાં ભરતી પોસ્ટનું નામ
- બુક બાઈન્ડર : 18
- ઓફસેટ મશીન માઇન્ડર : 03
- ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર : 02
- ઓફિસ ઓપરેશન એક્ઝયુટીવ (બેક ઓફિસ) : 08
આ પણ વાંચો : વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 13 માર્ચ 2023
ભરતી લાયકાત
પોસ્ટનું નામ | શૈક્ષણિક લાયકાત |
બુક બાઈન્ડર | ધોરણ-૮ પાસ |
ઓફસેટ મશીન માઇન્ડર | એસ.એસ.સી. પાસ (ધો.10 પાસ) |
ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર | આઇ.ટી.આઇ. (ડી.ટી.પી. કોર્સ) પાસ |
ઓફિસ ઓપરેશન એક્ઝયુટીવ (બેક ઓફિસ) | એચ.એસ.સી.પાસ (ધો.12 પાસ) |
અગત્યની સૂચનાઓ
- ઓફસેટ મશીન માઇન્ડર ટ્રેડમાં આઇ.ટી.આઇ. પાસ કરેલ હશે તેને ૦૧ વર્ષ છૂટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે.
- ઉમેદવારોને એપ્રેન્ટીસ અધિનિયમ ૧૯૬૧ મુજબ સરકારશ્રી દ્વારા નિયત કરેલ માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે અને તાલીમ પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.
- દરેક ટ્રેડ માટે વય મર્યાદા તારીખ ૨૦-૦૩-૨૦૨૩ના રોજ ૧૪ વર્ષથી ઓછી હોવી જોઇએ નહીં.
આ પણ વાંચો : મારુ ગુજરાત ભરતી 2023, હાલમાં ચાલતી તમામ સરકારી નોકરી અંગેની માહિતી
કેવી રીતે અરજી કરવી?
- દરેક ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in વેબસાઇટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઇએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે.
- ઉમેદવારોએ અરજીમાં તમામ વિગતો ભરી, ટ્રેડનું નામ, મોબાઇલ નંબર દર્શાવી અરજી સાથે જન્મતારીખનો દાખલો, અભ્યાસની માર્કશીટ અને આધારકાર્ડની પ્રમાણિત નકલો તારીખ : ૨૦-૦૩-૨૦૨૩ સુધીમાં વ્યવસ્થાપકશ્રી, સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, આનંદપુરા, કોઠી રોડ, વડોદરા – ૩૯૦૦૦૧ ને મળી રહે તે રીતે મોકલી આપવી.
મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
આ પણ વાંચો- તમારા જિલ્લાની નોકરીની માહિતી મેળવો , અનુબંધમ રોજગાર પોર્ટલ પર
અરજી મોકલવાનું સરનામું :
- વ્યવસ્થાપકશ્રી, સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, આનંદપુરા, કોઠી રોડ, વડોદરા – ૩૯૦૦૦૧
મહત્વપૂર્ણ તારીખો:
છેલ્લી તારીખ | 20/03/2023 |
આ પણ વાંચો : અંગ્રેજી શીખો હવે ઘેર બેઠા ડ્યુઓલિંગો એપ વડે
મહત્વપૂર્ણ લિંક :
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા જાહેરાત નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
ગવર્મેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ વડોદરા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 20 માર્ચ 2023 છે.
ગવર્મેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in