google news

ઠંડીની વિદાય, કઠોળ લાગતો ઉનાળો થશે શરુ, અત્યારે ડબલ ઋતુ જેવા માહોલ

ઠંડીની વિદાય : રાજ્યમાં ગરમીનો પારો ઉપર નીચે જોવા મળી રહ્યો છે. આવતી કાલથી ગરમીનો પારો ઉંચકાવાની શક્યતાઓ છે. આવતી કાલથી તાપમાનમાં 3 ડીગ્રી જેટલો વધારો જોવા મળશે, બીજી તરફ અત્યારે ડબલ ઋતુનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. જો કે, પવનની ગતિ 24 કલાક બાદ સામાન્ય રહેશે. જેથી ગરમીનો અહેસાસ પણ  લોકોને થશે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનનો પારો વધશે. 

આ વખતે શિયાળામાં ઠંડીનો સામનો કર્યા બાદ લોકોને ના ગમતા ઉનાળાની કઠોળ ગરમીનો અહેસાસ થશે. નલિયામાં આ સમયે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં તાપમાન 14થી 15 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે.

ત્યારે આ તાપમામનમાં વધારો જોવા મળશે. જો કે, લઘુત્તમ તાપમાન 35 ડીગ્રી આસપાસ જોવા મળી રહ્યું છે. જેના કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘણો ફર્ક હોવાથી વાતાવરણમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. 

જો કે, કેટલાક પ્રાકૃતિ ફેરફારો પણ જોવા મળતા હોય છે તેમાં પણ ખાસ કરીને આ સિઝનની અંદર કેરીનો પાક ફાલતો હોય છે. જેથી  ઉનાળાની ગરમીમાં લોકો માટે કેરીની મજા મહત્વની હોય છે. જેથી માર્કેટમાં આગામી સમયમાં ઉનાળાની અંદર કેરીનો પાક પણ જોવા મળશે. રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે. ગુજરાતીઓ માટે હવે ઠંડી બાદ ગરમીનો વારો છે. જેથી હવામાન નિષ્ણાતો પણ આગામી સમયમાં ગરમી વધવાને લઈને અનુમાન લગાવી રહ્યા છે. 

ઠંડીની વિદાય
ઠંડીની વિદાય

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો