SarkariYojna
GIPL ભરતી 2022, 40000 થી વધુનો પગાર , ઓનલાઈન અરજી કરો @careers.gipl.in
GIPL ભરતી 2022 : Guj Info Petro Limited (GIPL) એ વિવિધ ખાલી જગ્યાઓ માટે દૈનિક વર્તમાન પત્રોમાં જાહેરાતો પ્રકાશિત કરી છે. ગુજરાત રાજ્યના રસ ધરાવતા લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી માટે આમંત્રિત કરેલ છે. GIPLમાં ભરતી કરાર આધારીત કરવામાં આવશે. ઉમેદવારો ઓફીશીયલ નોટીફીકેશન, વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, પગાર ધોરણ, અરજી કઇ રીતે કરવી પસંદગીના માપદંડો, મહત્વની તારીખોની વિગત વગેરે જાણી શકો છો, નવીનતમ અપડેટ્સ મેળવવા માટે MahitiApp.In નિયમિતપણે તપાસતા રહો.
ગુજ ઇન્ફો પેટ્રો લીમીટેડ ભરતી 2022 – હાઇલાઇટ્સ
સંસ્થાનું નામ | ગુજ ઇન્ફો પેટ્રો લીમીટેડ |
જગ્યાનું નામ | મેનેજર, આસિસટન્ટ મેનેજર, સોફ્ટવેર ઇજનેર, ગ્રેજ્યુએટ ઇંજીનીયર ટ્રૈની |
કુલ જગ્યાઓ | 12 |
ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ | ૦૫ જુલાઇ ૨૦૨૨ |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૦ જુલાઇ ૨૦૨૨ |
સત્તાવાર વેબસાઇટ | https://careers.gipl.in/ |
આ પણ વાંચો- ONGC મેકેનિક ડીઝલ ભરતી 2022
પોસ્ટનું નામ
- મેનેજર, આસિસટન્ટ મેનેજર, સોફ્ટવેર ઇજનેર, ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રૈની
શૈક્ષણિક લાયકાત
Manager
- આઇ. ટી સેક્ટર ખાતેનો ઓછામાં ઓછુ ૧૦ વર્ષનો અનુભવ જેમાં ૦૮ વર્ષનો સોફ્ટ્વેર પ્રોજેક્ટ લાઇફ સાથેનો અનુભવ
- ઉમર : ૩૦ થી ૪૫ વર્ષ સુધી
Assistant Manager
- સોફ્ટવેર એપ્લીકેશન ડેવલોપર તરીકેનો ઓછામાં ઓછુ ૮ વર્ષનો અનુભવ
- ઉમર : ૨૮ થી ૪૨ વર્ષ સુધી
Software Engineer
- સોફ્ટવેર એપ્લીકેશન ડેવલોપર તરીકેનો ઓછામાં ઓછુ ૩ વર્ષનો અનુભવ
- ઉમર : ૨૩ થી ૩૨ વર્ષ સુધી
Graduate Engineer Trainee
- ઉમેદવારને ASP પ્રોજેક્ટ /કામનો અનુભવ, NET અને SQL સર્વર ટેકનોલોજી પર આવડત જરૂરી
- ઉમર : ૨૦ થી ૨૫ વર્ષ સુધી
આ પણ વાંચો – અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2022
અરજી કઈ રીતે કરવી?
- ઉમેદવાર ઓનલાઇન અરજી કરવા માટે GIPL ની ઓફીશીયલ વેબ સાઇટ પર જવુ
- પછી Registration બટન ઉપર ક્લિક કરવુ
- માંગા મુજબની વિગતો ભરી રજીસ્ટ્રેશન પૂર્ણ કરવુ
- તમારી લાયકાતને અનુરૂપ જગ્યાની સામે આપેલ Apply Online બટન પર કિલક કરી ફોર્મ ભરવુ
- ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી લેવી
મહત્વપૂર્ણ તારીખો:
છેલ્લી તારીખ | 20 જુલાઈ 2022 |
આ પણ વાંચો – તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ?
મહત્વપૂર્ણ લિંક:
ભરતી પોર્ટલ | https://careers.gipl.in/ |
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ગુજ ઇન્ફો પેટ્રો લીમીટેડ ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?
છેલ્લી તારીખ 20 જુલાઈ 2022 છે
GIPL ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે
GIPL ની સત્તાવાર વેબસાઇટ https://careers.gipl.in/ છે

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in