google news

આવક નો દાખલો ઓનલાઇન મેળવો , જુઓ સંપૂર્ણ માહિતી @digitalgujarat.gov.in

આવક નો દાખલો ઓનલાઇન મેળવો | Get Income Certificate Online |આવકનો દાખલો ઓનલાઇન કેવી રીતે મેળવવો? | આવકનો દાખલો એટલે શું? |આવકના દાખલા માટે ક્યાં ક્યાં આધાર પુરાવા (Documents) ની જરૂર પડે છે? | આવકનો દાખલો મેળવવા માટે ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી? | સરકારના નિયમાનુસાર જરૂરી આધાર પુરાવા રજૂ કરી જે તે નાણાકીય વર્ષમાં તમારી કુલ આવકની ખાતરી કરતું એક સરકારી પ્રમાણપત્ર આપવામાં આવે છે જેને આવકનો દાખલો કહેવામા આવે છે. તે તમારી આવકનો સરકારી પુરાવો છે. આવકનો દાખલો ને અંગેજીમાં Income Certificate પણ કહેવામા આવે છે.

આવક નો દાખલો ઓનલાઇન મેળવો વિગતો

વિગત અવાક નો દાખલો
હેઠળગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લેખનો પ્રકારઆવકનો દાખલો લેવા માટેનું સર્ટિફિકેટ
અરજીઆવક ના દાખલો માટે ઓનલાઈન તેમજ ઓફલાઈન અરજી કરવાની રહેશે
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો

આવકનો દાખલો એટલે શું?

સરકારના નિયમાનુસાર જરૂરી આધાર પુરાવા રજૂ કરી જે તે નાણાકીય વર્ષમાં તમારી કુલ આવકની ખાતરી કરતું એક સરકારી પ્રમાણપત્ર આપવામાં આવે છે જેને આવકનો દાખલો કહેવામા આવે છે. તે તમારી આવકનો સરકારી પુરાવો છે. આવકનો દાખલો ને અંગેજીમાં Income Certificate પણ કહેવામા આવે છે.

આ પણ વાંચો – રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

આવકના દાખલા માટે ક્યાં ક્યાં આધાર પુરાવા (Documents) ની જરૂર પડે છે?

  • અરજદારનું આાધાર કાર્ડ
  • અરજદારનું રોશનકાર્ડ
  • અરજદારનું છેલ્લું લાઈટબીલ/વેરાબીલ
  • અરજદારના રહેણાંકની આાસપાસના 2 પુખ્ત પાડોશીના આાધારકાર્ડ (પંચનામું કરવા)
  • ૩ રૂ. ની કોટડ ફી ટીકીટ
  • ૫૦ રૂ.નો સ્ટેમ્પ
  • મેયર/સાંસદ/ધારાસભ્ય (કોઈપણ એક) પાસેથી મળતો આાવક નો દાખલો.
  • એક પાસપોર્ટ સાઈજ ફોટો

આવક નો દાખલો કઈ જ્ઞાતિના લોકોને લાભ મળશે?

  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો અવાક નો દાખલો કાઢી શકે છે.

આવકનો દાખલો મેળવવા પાત્રતા:

  • આવકવેરાના પ્રમાણપત્ર માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.

આવકનો દાખલો ઓનલાઇન કેવી રીતે મેળવવો?

Income Certificate મેળવવા માટે તમારે નીચે જણાવેલ સ્ટેપ અનુસરીને ઓનલાઈન એપ્લીકેશન આપી શકો છો.

Step 1:- Online Apply માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ www.digitalgujarat.gov.in ની વેબસાઇટ તમારા Computer કે મોબાઇલ ફોનમાં Open કરો.

Step 2:- Menu પર ક્લિક કરો એટલે મેનુ બાર ખુલશે

Step 3:- તે મેનુબારમાં Services ક્લિક કરો.

Step 4:- Services મેનુબારમાં Citizen Services ઓપ્શન પર Click કરો એટલે એક નવું પેજ ખુલશે

Step 5:- તે નવા પેજમાં નીચે જાશો એટલે આવકનો દાખલો (Avakano Dakhalo) માટેનો ઓપ્સન આવશે.

Step 6:- આવકના દાખલાની ઓનલાઈન અરજી માટે “Income Certificate” પર Click કરો.

આ પણ વાંચો- મફત છત્રી સહાય યોજના 2022, ઓનલાઈન અરજી

Step 7:- આવકના દાખલા માટે “Income Certificate” પર Click કરો.

Step 8:- એક નવું પેજ ઓપન થશે તેમાં નીચે “Apply Online” પર Click કરો.

Step 9:- Online Application કર્યા બાદ Registered User ની Login સાઇડ ખુલશે

Step 10:- જો પહેલેથી જ Registration કરેલુ હોઇ તો Login ID અને Password નાખી Login કરો

Step 11:- જો ન કરેલ હોય તો New Registration કરવા માટે Select કરો

Step 12:- Login કરી Apply Online કર્યા બાદ નવું પેજ ખુલશે જેમાં બોક્ષમાં ખરુ કરી આધાર નંબર લખો અને Continue to Service” પર Click કરો.

Step 13:- Online Form માં આપેલ તમામ વિગતો ભરી સબમિટ કરવું.

આ પણ વાંચો :

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022

તબેલા લોન યોજના ગુજરાત 2022

મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના 2022

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022

મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક ભરતી 2022

આવકનો દાખલો મેળવવા માટે ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી?

Step 1:- ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ ઓનલાઈન એપોઇમેંટ લેવી (જો આપણાં તાકુલા કે કે જીલ્લામાં લાગુ પડે તો)

Step 2:- એપોઇમેંટની રસીદ અને પુરાવાઓ લઈ પાોતાના વિસ્તારની લગતી મામલતદારશ્રીની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલનું ફોર્મ વિના મૂલ્યે મેળવવું

Step 3:- ફોર્મ ભર્યા બાદ ૩ રૂ. ની કોટ ફી ટીકીટ ફોર્મ પર આાગળના પાને ઉપર ખાલી જગ્યા જોઈને લગાવી. અને બધા ડૉક્યુમેન્ટ એક એક કોપી ફોર્મ સાથે જોડવી.

Step 4:- આ ફોર્મ ભરાઈ ગયા બાદ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પર જઈ તમારા વિસ્તારના તલાટી કમ મુંત્રીશ્રી પાસે જઈ બધા ડૉક્યુમેન્ટની ચકાસણી કરાવવી, જવાબ આપવા અને સહી સિક્કા કરાવવા. (તલાટીશ્રીને જરૂર જણાઈ તાો પંચનામું કરવા સાક્ષીઓને રૂબરૂ માં બોલાવી શકે)

Step 5:- તલાટીશ્રીના સહી સિક્કા કરાવ્યા બાદ આવકના દાખલા માટે ફોટો પડાવવાના સ્થળે જવું.

Step 6:- આવકના દાખલા માટે ફોટો પડાવી, જરૂરી ફી ચુકવી, રસીદ લઈ લેવી.

Step 7:- રસીદમાં આવકનો દાખવો લેવા માટેની તારીખ જોઈ લેવી અને જે તે તારીખે આવકનો દાખલો મેળવી લેવો.

આવકનો દાખલો એપ્લિકેશન ફોર્મ

  • ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો તમે આવકના દાખલનું એપ્લીકેશન ફોર્મ પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.

આવકનો દાખલો હેલ્પલાઇન નંબર

ડિજિટલ ગુજરાત પોર્ટલ નો હેલ્પલાઇન નંબર જોઈતા હોય તો તમે નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમને Digital Gujarat (Help Desk) નો  હેલ્પલાઇન નંબર મળી જશે.

  • હેલ્પલાઇન નંબર (Help Line Number) : 18002335500

આ પણ વાંચો – GSEB ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તકો PDF ડાઉનલોડ 2022

મહત્વપૂર્ણ લિંક

ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
આવકના દાખલનું ફોર્મ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

નોંધ : ગુજરાત સરકારશ્રીના ઠરાવ મુજબ આવકના દાખલાની સમય-મર્યાદા ૩ વર્ષની કરવામાં આવી છે. આથી તમને મળેલા આવકનો દાખલો સાચવીને રાખવો.

આવકના દાખલા ની સમય-મર્યાદા કેટલા વર્ષ ની હોય છે?

આવકના દાખલાની સમય-મર્યાદા ૩ વર્ષની  હોય છે.

આવકના દાખલા મેળવવા માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે?

સત્તાવાર વેબસાઈટ –  www.digitalgujarat.gov.in

આવક નો દાખલો ઓનલાઇન મેળવો , જુઓ સંપૂર્ણ માહિતી @digitalgujarat.gov.in
આવક નો દાખલો ઓનલાઇન મેળવો , જુઓ સંપૂર્ણ માહિતી @digitalgujarat.gov.in
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો