google news

મફત સિલાઈ મશીન યોજના 2023 | Free Silai Machine Yojana Gujarat 2023

મફત સિલાઈ મશીન યોજના 2023 | Free Silai Machine Yojana Gujarat 2023 | Mafat Silai Machine yojana Gujarat Online Registration, Objectives, Eligibility & Benefits ,Application Form PDF 2023 | Free Sewing Machine Scheme Gujarat  Application 2023 આ માહિતીના માધ્યમથી  મફત સિલાઈ મશીન યોજના 2023 વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે?  તેની સંપૂર્ણ માહિતી મેળવીશું,

મફત સિલાઈ મશીન યોજના 2023 વિગતો

યોજનાનું નામમાનવ કલ્યાણ યોજના 2023
હેઠળગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામઉદ્યોગ અને ખાણ વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકારમફત સિલાઈ મશીન યોજના ઓનલાઈન અરજી કરો
સત્તાવાર પોર્ટલe-kutir.gujarat.gov.in
 અરજી શરૂ થવાની તારીખ01/04/2023
મળવાપાત્ર લાભસિલાઈ મશીન

મફત સિલાઈ મશીન યોજના 202નો હેતુ

ગુજરાત સરકાર દ્વારા નિ:શુલ્ક સિલાઈ મશીન યોજના હેઠળ મજૂરો અને ગરીબ મહિલાઓ મફત સિલાઈ મશીન મેળવીને પોતાનું અને પોતાના પરિવારનું સારી રીતે નિભાવ કરી શકશે. આ યોજનાનો એક ઉદ્દેશ્ય મહિલાઓને રોજગાર આપવાનો છે. આ યોજના હેઠળ મહિલાઓ સિલાઈ મશીન મેળવીને ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે, જેમાંથી તેઓ સારી આવક મેળવી શકે છે. આ યોજનાનો લાભ રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારની આર્થિક રીતે નબળા મહિલાઓ અને શ્રમિક મહિલાઓને આપવામાં આવશે.

મફત સિલાઈ મશીન યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

આ મફત સિલાઈ મશીન યોજનાનો લાભ મેળવવા માટે કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્‍ય દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.

  • આ સ્કીમ હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર  ૧૬ વર્ષ થી ૬૦ વર્ષની હોવી જોઈએ.
  • ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા .
  • .અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.

મફત સિલાઈ મશીન યોજના ગુજરાત 2023 માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ

  • અરજદારનું આધાર કાર્ડ
  • જન્મ પ્રમાણપત્ર
  • રેશન કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
  • મોબાઇલ નંબર
  • વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • અભ્યાસના પુરાવા
  • વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
  • જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર
  • જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર

મફત સિલાઈ મશીન યોજનાની ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા – How to Apply for Mafat Silai Machine Online Registration Process

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ:  e-kutir.gujarat.gov.in
  • ઈ કુટિર પોર્ટલ પર નોંધણી કરાવવા માટે નવા યુઝર / “નવા સખી મંડળ/ઔદ્યોગિક સહકારી માટે “સોસાયટી/એનજીઓ નોંધણી/ખાદી સંસ્થા અહીં ક્લિક કરો” પર ક્લિક કરો.

મફત સિલાઈ મશીન યોજના 2023

  • નોંધણી તમે આ ફોર્મને ઈ-કોટેજ પોર્ટલ પર રજીસ્ટર કરી શકો છો.
    બધી જરૂરી માહિતી ભરો.
  • પ્રથમ લોગિન પછી અરજદારની અન્ય અંગત વિગતો ભરવાની રહેશે
  • યોજના માટેની અરજી
  • એપ્લિકેશન પ્રિન્ટ
યોજનાની સંપૂર્ણ માહિતીઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાસરનામાઅને ટેલિફોન નંબર ની યાદીઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખLast Date for Online Application Silai Machine Yojana 2023

એપ્લિકેશન શરૂ થવાની તારીખ01/04/2023

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

મફત સિલાઈ મશીન યોજના ક્યા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ?

કુટિર અને ગ્રામોઘોગ હસ્‍તકની વિવિધ યોજનાઓનું અમલીકરણ રાજ્‍ય સરકારના ઉઘોગ અને ખાણ વિભાગના નેજા હેઠળ કમિશનર, કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્‍ય, ગાંધીનગરના વડપણ હેઠળ તેની તાબા હેઠળની કચેરીઓ મારફતે થઈ રહેલ છે.

મફત સિલાઈ મશીન યોજના એપ્લિકેશન શરૂ થવાની તારીખ કઈ છે ?

મફત સિલાઈ મશીન યોજનાનો લાભ લેવા માટે અરજદારે 01/04/2023 થી ઓનલાઇન ઈ કુટિર પોર્ટલ પર અરજી કરવાની રહેશે

મફત સિલાઈ મશીન યોજનાનો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?

મફત સિલાઈ મશીન યોજનાનો લાભ લેવા માટે e-kutir.gujarat.gov.in પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

મફત સિલાઈ મશીન યોજના 2023
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો