મફત સિલાઈ મશીન યોજના 2022 | Free Silai Machine Yojana Gujarat 2022 | Mafat Silai Machine yojana Gujarat Online Registration, Objectives, Eligibility & Benefits ,Application Form PDF 2022 | Free Sewing Machine Scheme Gujarat Application 2022 આ માહિતીના માધ્યમથી મફત સિલાઈ મશીન યોજના 2022 વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની સંપૂર્ણ માહિતી મેળવીશું,
મફત સિલાઈ મશીન યોજના 2022 વિગતો
યોજનાનું નામ | માનવ કલ્યાણ યોજના 2022 |
હેઠળ | ગુજરાત રાજ્ય સરકાર |
વિભાગનું નામ | ઉદ્યોગ અને ખાણ વિભાગ ગુજરાત |
અરજી કરવાનો પ્રકાર | મફત સિલાઈ મશીન યોજના ઓનલાઈન અરજી કરો |
સત્તાવાર પોર્ટલ | e-kutir.gujarat.gov.in |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15/05/2022 |
મળવાપાત્ર લાભ | સિલાઈ મશીન |
મફત સિલાઈ મશીન યોજના 2022 નો હેતુ
ગુજરાત સરકાર દ્વારા નિ:શુલ્ક સિલાઈ મશીન યોજના હેઠળ મજૂરો અને ગરીબ મહિલાઓ મફત સિલાઈ મશીન મેળવીને પોતાનું અને પોતાના પરિવારનું સારી રીતે નિભાવ કરી શકશે. આ યોજનાનો એક ઉદ્દેશ્ય મહિલાઓને રોજગાર આપવાનો છે. આ યોજના હેઠળ મહિલાઓ સિલાઈ મશીન મેળવીને ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે, જેમાંથી તેઓ સારી આવક મેળવી શકે છે. આ યોજનાનો લાભ રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારની આર્થિક રીતે નબળા મહિલાઓ અને શ્રમિક મહિલાઓને આપવામાં આવશે.
મફત સિલાઈ મશીન યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
આ મફત સિલાઈ મશીન યોજનાનો લાભ મેળવવા માટે કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્ય દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.
- આ સ્કીમ હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર ૧૬ વર્ષ થી ૬૦ વર્ષની હોવી જોઈએ.
- ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા .
- .અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
આ પણ વાંચો :
મફત સિલાઈ મશીન યોજના ગુજરાત 2022 માટે જરૂરી ડોક્યુમેન્ટ નું લિસ્ટ
- અરજદારનું આધાર કાર્ડ
- જન્મ પ્રમાણપત્ર
- રેશન કાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
- મોબાઇલ નંબર
- વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
- અભ્યાસના પુરાવા
- વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
- જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર
- જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર
મફત સિલાઈ મશીન યોજનાની ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા – How to Apply for Mafat Silai Machine Online Registration Process
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ: e-kutir.gujarat.gov.in
- ઈ કુટિર પોર્ટલ પર નોંધણી કરાવવા માટે નવા યુઝર / “નવા સખી મંડળ/ઔદ્યોગિક સહકારી માટે “સોસાયટી/એનજીઓ નોંધણી/ખાદી સંસ્થા અહીં ક્લિક કરો” પર ક્લિક કરો.

- નોંધણી તમે આ ફોર્મને ઈ-કોટેજ પોર્ટલ પર રજીસ્ટર કરી શકો છો.
બધી જરૂરી માહિતી ભરો. - પ્રથમ લોગિન પછી અરજદારની અન્ય અંગત વિગતો ભરવાની રહેશે

- યોજના માટેની અરજી (ટૅબ-1)
- .યોજના માટેની અરજી (ટૅબ-2)
- યોજના માટેની અરજી (ટૅબ-3)
- યોજના માટેની અરજી (ટૅબ-4)
- એપ્લિકેશન પ્રિન્ટ
આ પણ વાંચો- મફત ખાતર અને બિયારણ સહાય મેળવવા આ રીતે કરો ઓનલાઈન અરજી
મહત્વપૂર્ણ કડીઓ
યોજનાની સંપૂર્ણ માહિતી | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાસરનામાઅને ટેલિફોન નંબર ની યાદી | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો- તબેલા લોન યોજના ગુજરાત 2022
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ/ Last Date for Online Application Silai Machine Yojana 2022
એપ્લિકેશન શરૂ થવાની તારીખ | 15/03/2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15/05/2022 |
આ પણ વાંચો- મફત છત્રી યોજના 2022
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
મફત સિલાઈ મશીન યોજના ક્યા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ?
કુટિર અને ગ્રામોઘોગ હસ્તકની વિવિધ યોજનાઓનું અમલીકરણ રાજ્ય સરકારના ઉઘોગ અને ખાણ વિભાગના નેજા હેઠળ કમિશનર, કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના વડપણ હેઠળ તેની તાબા હેઠળની કચેરીઓ મારફતે થઈ રહેલ છે.
Free Silai Machine Yojana Gujarat નો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?
મફત સિલાઈ મશીન યોજનાનો લાભ લેવા માટે e-kutir.gujarat.gov.in પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
મફત સિલાઈ મશીન યોજના છેલ્લી તારીખ કઈ છે ?
મફત સિલાઈ મશીન યોજનાનો લાભ લેવા માટે અરજદારે 15/05/2022 સુધીમાં ઓનલાઇન ઈ કુટિર પોર્ટલ પર અરજી કરવાની રહેશે
ફ્રી સિલાઈ મશીન યોજના માટે શું ઉંમર મર્યાદા છે?
મફત સિલાઈ મશીન યોજનાનો લાભ લેવા ૧૬ વર્ષ થી ૬૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ.
નોંધ : સરકારી માહિતી ટીમ દ્વારા દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહે એ માટે માહિતી એપ બનાવી એક પ્રયાસ કરેલો છે . અમુક અક્ષર ગુજરાતીમાં લખવાં માં ભૂલ પડતી હોઈ છે ,માટે ભૂલ-ચૂક માફ કરજો . આ એપ અને વેબસાઈટ તમારા મિત્રો ને જરૂર શેર કરજો,આભાર સરકારી માહિતી ટીમ
જેમને વાંધો હોય એ અમને મેલ દ્વારા જાણ કરી શકે છે Email – SarkariMahiti@Gmail.com
મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ.
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.