Connect with us

SarkariYojna

Cold in February: ફેબ્રુઆરીમાં ઠંડીમાં થશે વધઘટ, ડબલ ઋુતુનો લોકોને થશે અનુભવ – હવામાન

Published

on

Cold in February: આ વખતે ઠંડીના કારણે લોકો રીતસરના જાન્યુઆરી મહિનામાં ધ્રુજ્યા છે. ત્યારે ફેબ્રુઆરી મહિનામાં ઠંડીને લઈને હવામાને આગાહી કરી એ મુજબ ફેબ્રુઆરી મહિનામાં ઠંડીની તીવ્રતા ઓછી થશે. તાપમાનમાં ઘટાડો જોવા મળશે. રાજ્યમાં નજીકના ભવિષ્યમાં રાત્રિના તાપમાનમાં પણ વધારો થશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં ઠંડીનું મોજું જોવા મળશે. ત્યાર બાદ તાપમાનમાં વધારો થશે.

Cold in February – ફેબ્રુઆરીમાં ઠંડીમાં થશે વધઘટ

વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે ઠંડીમાં આંસિક રાહત આગામી સમયમાં અનુભવાશે. આજની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં 13 અને અમદાવાદમાં 14 ડીગ્રી આસપાસ તાપમાન જોવા મળ્યું હતું. લધઘુત્તમ તાપમાન 2થી 3 ડીગ્રી સુધી ઘટ્યું છે. આગામી સમયમાં ભેજવાળું વાતાવરણ રહેશે, જો કે 6.7 ડીગ્રી સાથે નલીયા ઠંડુગાર રહ્યું હતું. 

જાન્યુઆરીમાં કડકડતી ઠંડીનો સામનો કર્યા બાદ હવે હવામાન વિભાગે આગાહી કરી છે અને ફેબ્રુઆરીમાં હવામાન વિભાગ અનુસાર જાન્યુઆરીની સરખામણીએ તાપમાનનો પારો વધશે ઠંગી ગરમીનો અહેસાસ પણ  લોકો કરશે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં કોઈ ઘટાડો નહીં થાય.  જાન્યુઆરીમાં કડકડતી ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો છે. અમદાવાદ સહીતના શહેરોમાં 10 ડીગ્રીથી નીચે તાપમાન તો નલિયામાં આ વખતે 2 ડીગ્રી આસપાસ તાપમાનનો પારો જોવા મળ્યો છે. ત્યારે ફેબ્રુઆરીમાં હવામાન વિભાગે ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે.

cold in February
cold in February – ફેબ્રુઆરીમાં ઠંડીમાં થશે વધઘટ

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending